gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દાગીના બનાવડાવી રૃા.૫.૬૦ લાખનું સોનું નહી આપી દુકાન બંધ કરી રફૂચક્કર | Iwe a äeä ewe sitowa mwirin a…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
દાગીના બનાવડાવી રૃા.૫.૬૦ લાખનું સોનું નહી આપી દુકાન બંધ કરી રફૂચક્કર | Iwe a äeä ewe sitowa mwirin a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, બુધવાર

રતનપોળમાં મજૂરી કામ કરતા સોની પાસે દાગીના બનાવડાવીને રૃા. ૫.૬૦ લાખનું સોનું નહી આપીને ઠગાઇ કરી હતી. એટલું જ નહી સોનું માંગતા પોતે હોસ્પિટલમાં દાખલ હોવાનું નાટક કર્યું હતું, મહિના પછી ભાગીદાર બસમાં જતા હતા તેમની પાસેથી સોનાની ચોરી થઇ હોવાનું કહ્યા બાદ મોબાઇલ સ્વીચ ઓફ કરીને દુકાન બંધ કરીને આરોપી નાસી ગયો  હતો. આ બનાવ અંગે કાલુપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સોનીએ સોનું માંગતા હોસ્પિટલમાં દાખલનું  નાટક કર્યું ઃ પાર્ટનર બસમાં જતો હતો તેની પાસેથી સોની ચોરી થઇ હોવાની વાત કરી મોબાઇલ બંધ કર્યો

રાયખડ જમાલપુરમાં રહેતા અને રતનપોળમાં સોનાના દાગીના બનાવવાની મજૂરી કરતા યુવકે કાલુપુર પોલીસ સ્ટેશનમાં વેજલપુરમાં રહેતા અને ફરિયાદીની દુકાન પાસે દાગીના બનાવવાનું કામ કરતા આરોપી સામે ફરિયાદ નોધાવી છે કે તેમના મિત્રએ ફરિયાદીને દાગીના બનાવવા મજૂરી કામ જોઇતું હોય તો આરોપી આપશે તેવી વાત કરી હતી જેથી ફરિયાદીએ સંપર્ક કરતા પ્રથમ વખત આરોપીએ સોનું આપીને દાગીના બનાવડાવ્યા હતા.

ત્યારબાદ મહિના પહેલા ફરિયાદીએ રૃા. ૫.૬૦ લાખના પોતાના સોનાના દાગીના બનાવીને આપ્યા હતા પછી સોનુ માગતા  પોતે હોસ્પિટલમાં દાખલ હોવાનું નાટક કર્યું હતું, મહિના પછી ભાગીદાર બસમાં જતા હતા તેમની પાસેથી સોનાની ચોરી થઇ હોવાનું કહ્યા બાદ મોબાઇલ સ્વીચ ઓફ કરીને દુકાન બંધ કરીને આરોપી નાસી ગયો  હતો. આ ઘટના અંગે કાલુપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશની શાન ગણાતા સિંહ ખોરાકની શોધમાં ઉકરડા ફેંદવા માટે મજબૂર | Lions considered the pride of the coun…
GUJARAT

May 14, 2026
આરટીઇ અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં 1125 સામે 1066 પ્રવેશ કન્ફર્મ | 1066 admissions confirmed against 1125…

અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા : રૂ.બે નો ધરખમ વધારો | India drinks Amul milk: A steep increase of Rs 2

Next Post
બાપુનગરમાં દાગીના અને દાણીલીમડામા મોબાઇલ સહિત 1.81 લાખની ચોરી | Eú lakh rupees a solá seni ewe leeni…

બાપુનગરમાં દાગીના અને દાણીલીમડામા મોબાઇલ સહિત 1.81 લાખની ચોરી | Eú lakh rupees a solá seni ewe leeni...

સરકારી નોકરી અપાવવાની લાલચ આપી લોકો પાસેથી કરોડ રૃપિયા પડાવ્યા | 1 crore a angei seni aramas ren an …

સરકારી નોકરી અપાવવાની લાલચ આપી લોકો પાસેથી કરોડ રૃપિયા પડાવ્યા | 1 crore a angei seni aramas ren an ...

ભરૃચમાં હિન્દુ પરિણીતા સાાૃથે નિકાહ બાદ દુષ્કર્મ કરનાર હૈદર ઝડપાયો | bharuch rape case haider arrest…

ભરૃચમાં હિન્દુ પરિણીતા સાાૃથે નિકાહ બાદ દુષ્કર્મ કરનાર હૈદર ઝડપાયો | bharuch rape case haider arrest...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોરબી: ટંકારાના ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાને હાઈકોર્ટની મોટી રાહત, કોંગ્રેસ નેતા લલિત કગથરાની …

1 month ago
ગુજરાતમાં હવે જમીન-મિલકતના ઈ-રજિસ્ટ્રેશન પર લેવાશે 100 રૂપિયાનો ચાર્જ, મહેસૂલ વિભાગનો નિર્ણય | gujar…

3 months ago
પંચમહાલ: શહેરાના બાહિ ગામ પાસે કુણ નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Dead Body of…

2 months ago
૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ આકર્ષવાનો ભારતનો લક્ષ્યાંક | 100 billion dollar investment by 203…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News