gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાપુનગરમાં દાગીના અને દાણીલીમડામા મોબાઇલ સહિત 1.81 લાખની ચોરી | Eú lakh rupees a solá seni ewe leeni…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
બાપુનગરમાં દાગીના અને દાણીલીમડામા મોબાઇલ સહિત 1.81 લાખની ચોરી | Eú lakh rupees a solá seni ewe leeni…
3
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, બુધવારબાપુનગરમાં દાગીના અને દાણીલીમડામા મોબાઇલ સહિત 1.81 લાખની ચોરી 1 - image

પૂર્વ વિસ્તારમાં ચોરીના બનાવો વધી ર્રહ્યા છે, બાપુનગરમાં મકાનની તિજોરીમાંથી રૃપિયા એક લાખના દાગીનાની ચોરી થઇ હતી. આ બનાવમાં ચોંકાવનારી બાબત એ છે કે મોડી રાત સુધી પરિવારજનો સગા સબંધી સાથે બેઠા હતા અને સવારે ચોરીની જાણ થઇ હતી. જ્યારે દાણીલીમડામાં સોફા ઉપર મોબાઇલ મૂકીન સૂતા હતા. સવારે જાગીને જોયું તો દંપતિના રૃા. ૮૧ લાખના ત્રણ મોબાઇલની ચોરી થયાની જાણ થઇ હતી. બાપુનગર અને દાણીલીમડા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ કરતાં પ્રાથમિક તપાસમાં કોઇ જાણભેદુ હોવાની શંકા સેવાઇ રહી છે.

સવારે કામવાળીને  આપવા પર્સ ચેક કરતા તેમાંથી રૃા. ૫૦૦  ગાયબ હતા, તિજોરીમાં લેવા જતાં દાગીના ચોરીની જાણ થઇ

બાપુનગરમાં રહેતી મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના બે દિવસ પહેલા તેમના ઘરે મહેમાન આવ્યા હોવાથી પરિવારજનો મોડી રાત સુધી જાગતા હતા. બીજા દિવસ સવારે તેમના પતિને કામવાળીને રૃા. ૫૦૦ આપવાના હોવાથી મહિલાએ તેમના પર્સમાંથી  રૃપિયા લેવાનું કહેતા પર્સ ચેક કરતાં તેમાંજ રૃપિયા ન હતા.  જેથી  તિજોરીમાં રૃપિયા લેવા જતાં રૃપિયા એક લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. બાપુનગર પોલીસે  આ ઘટના અંગે ચોરીનો ગુનો નોંધી તપાસ કરતાં પ્રાથમિક તપાસમાં કોઇ જાણભેદુ હોવાની શંકા સેવાઇ રહી છે.

બીજા બનાવમાં દાણીલીમડામાં રહેતા યુવકે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે પાંચ દિવસ પહેલા પરિવારના સભ્યો રાતે ૧૦.૩૦ વાગે મકાનનો દરવાજો ખુલ્લો રાખીને સૂતા હતા અને રૃા. ૮૧ હજારના ત્રણ મોબાઇલ સોફા ઉપર મોબાઇલ મૂકીન સૂતા હતા, જો કે  સવારે જાગીને જોયું તો દંપતિના રૃા. ૮૧ લાખના ત્રણ મોબાઇલની ચોરી થયાની જાણ થઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
સરકારી નોકરી અપાવવાની લાલચ આપી લોકો પાસેથી કરોડ રૃપિયા પડાવ્યા | 1 crore a angei seni aramas ren an …

સરકારી નોકરી અપાવવાની લાલચ આપી લોકો પાસેથી કરોડ રૃપિયા પડાવ્યા | 1 crore a angei seni aramas ren an ...

ભરૃચમાં હિન્દુ પરિણીતા સાાૃથે નિકાહ બાદ દુષ્કર્મ કરનાર હૈદર ઝડપાયો | bharuch rape case haider arrest…

ભરૃચમાં હિન્દુ પરિણીતા સાાૃથે નિકાહ બાદ દુષ્કર્મ કરનાર હૈદર ઝડપાયો | bharuch rape case haider arrest...

2030 કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદને આંગણે રમાશે !!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્ષના પ્રથમ છ માસમાં લાર્જકેપ શેરોમાં આગેકૂચ જ્યારે મિડ-સ્મોલકેપમાં પીછેહઠ | Large cap stocks advan…

1 year ago
ભારત સરકારની ગાઈડલાઈન મુજબ અમદાવાદમાં નવા ચાર ફાયર સ્ટેશન બનાવવા મંજૂરી અપાઈ | As per the guidelines…

9 months ago
બિહારમાં આ વખતે મહિલાઓ ગેમચેન્જર? મતદાનના તમામ રેકોર્ડ તોડ્યા, પુરુષો રહ્યા પાછળ | bihar elections w…

11 months ago
પેટ્રોલ-ડીઝલ હજુ મોંઘા થશે, ડૉલર સામે રૂપિયો નબળો થતો રહેશે તો મોંઘવારી વધશે, દિગ્ગજની 3 વૉર્નિંગ | …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News