gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરકારી નોકરી અપાવવાની લાલચ આપી લોકો પાસેથી કરોડ રૃપિયા પડાવ્યા | 1 crore a angei seni aramas ren an …

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
સરકારી નોકરી અપાવવાની લાલચ આપી લોકો પાસેથી કરોડ રૃપિયા પડાવ્યા | 1 crore a angei seni aramas ren an …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, બુધવારસરકારી નોકરી અપાવવાની લાલચ આપી લોકો પાસેથી કરોડ રૃપિયા પડાવ્યા 1 - image

દસ લાખમાં સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને ઠગ ટોળકીએ એક કરોડ રૃપિયા પડાવ્યા હતા. એટલું જ નહી સહી સિક્કા વાળા બોગસ નિમણૂક લેટર પોસ્ટ મારફતે ઘરે મોકલીને વિશ્વાસ કેળવીને રૃપિયા પડાવ્યા હતા. જો કે ૯૦ દિવસમાં નોકરીની વાત કરીને વર્ષ સુધી નોકરી ન મળતા છેતરપીડી થયાની જાણ થતાં રામોલ પોલીસે  ત્રણ લોકો સામે ગુનો નોેંધી વધુ તપાસ હાથ ધરી છે. છેતરપીડીની જાણ થતાં ૧૨ લોકોએ રામોલ પોલીસ સ્ટેશનનો સપર્ક કર્યો હતો.

વસ્ત્રાલમાં સહી સિક્કા વાળા બોગસ નિમણૂક લેટર બનાવી પોસ્ટમાં ઘરે મોકલી વિશ્વાસ કેળવી રૃપિયા પડાવ્યા ઃ રામોલ પોલીસ  સ્ટેશનમાં ભોગ બનનારા ૧૨ લોકો આવ્યા

ઓઢવમાં રહેતા અને ફેકટરી ધરાવી વ્યવસાય કરતા યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં ખેડા જિલ્લાના સાજીદઅલી  તથા વટવા  સંતોષભાઇ અને ઓઢવમાં રહેતા મહેશભાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપી મહેશભાઇએ ફરિયાદીની ફેકટરી પાસે પોતાની ટાયરને લગતો વ્યવસાય કરતા હોવાથી સાત વર્ષથી પરિચયમાં હતા. ફરિયાદીના સાઢુના દિકરાને નોકરી માટે આરોપીએ પોતાની પરિચીત સાહેબ છે અને તે ગાંધીનગર આરોગ્ય વિભાગમાં ઉચ્ચ અધિકારી છે હું તેમની ગાડીમાં હું ડ્રાઇવર તરીકે નોકરી કરું  છું કહીને  આ સાહેબ દસ લાખમાં નોકરી આપવાનું કામ કરે છે.

તેમ કહેતા ફરિયાદીએ તેમના સગા સંબંધી મળી ચાર લોકોેને નોકરી  માટે વાત કરી હતી કરતાં ૯૦ દિવસમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીને નોકરી અપાવવાની વાત કરી હતી. ત્યારબાદ ટુકડે ટુકડે રૃપિયા મેળવીને સહી સિક્કા વાળા બોગસ નિમણૂક લેટર પોસ્ટ મારફતે ઘરે મોકલીને વિશ્વાસ કેળવીને રૃપિયા એક કરોડ સાત લાખ પડાવ્યા હતા. જો કે ૯૦ દિવસમાં નોકરીની વાત કરીને વર્ષ સુધી નોકરી ન મળતા છેતરપીડી થયાની જાણ થતાં રામોલ પોલીસે  ત્રણ લોકો સામે ગુનો નોેંધી વધુ તપાસ હાથ ધરી છે. છેતરપીડીની જાણ થતાં ૧૨ લોકોએ રામોલ પોલીસ સ્ટેશનનો સપર્ક કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ભરૃચમાં હિન્દુ પરિણીતા સાાૃથે નિકાહ બાદ દુષ્કર્મ કરનાર હૈદર ઝડપાયો | bharuch rape case haider arrest…

ભરૃચમાં હિન્દુ પરિણીતા સાાૃથે નિકાહ બાદ દુષ્કર્મ કરનાર હૈદર ઝડપાયો | bharuch rape case haider arrest...

2030 કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદને આંગણે રમાશે !!

2030 કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદને આંગણે રમાશે !!

આર્ટસ ફેકલ્ટીમાં કિસિંગ પ્રકરણ, વર્ગોમાં પણ સીસીટીવી કેમેરા લગાવાશે | arts faculty of msu will insta…

આર્ટસ ફેકલ્ટીમાં કિસિંગ પ્રકરણ, વર્ગોમાં પણ સીસીટીવી કેમેરા લગાવાશે | arts faculty of msu will insta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા રોડ રેસનું આયોજન | Road race organized by Baroda Dis…

બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા રોડ રેસનું આયોજન | Road race organized by Baroda Dis…

6 months ago
બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, મહુવા નો 12 મો “પાટોત્સવ વિધિ- સભા તથા બાલ-બાલિકા વિદ્ધાન અભિવાદન સ…

બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, મહુવા નો 12 મો “પાટોત્સવ વિધિ- સભા તથા બાલ-બાલિકા વિદ્ધાન અભિવાદન સ…

6 months ago
કપડવંજની શિલ્યા સોસા.માં ત્રીજી વખત તસ્કરો ત્રાટક્યા | Smugglers strike for the third time in Kapadv…

કપડવંજની શિલ્યા સોસા.માં ત્રીજી વખત તસ્કરો ત્રાટક્યા | Smugglers strike for the third time in Kapadv…

7 months ago
બિહારમાં SIR પ્રક્રિયા પછી ફાઈનલ મતદાર યાદી જાહેર, પટણામાં 1.63 લાખ મતદાર વધ્યા | bihar election 202…

બિહારમાં SIR પ્રક્રિયા પછી ફાઈનલ મતદાર યાદી જાહેર, પટણામાં 1.63 લાખ મતદાર વધ્યા | bihar election 202…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News