gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મૃત્યુદંડ આપવા ફાંસીની જગ્યાએ ઘાતક ઈન્જેક્શનનો ઉપયોગ કેમ ન થઇ શકે, સુપ્રીમનો સવાલ | SC Raises Query …

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in INDIA
0 0
0
મૃત્યુદંડ આપવા ફાંસીની જગ્યાએ ઘાતક ઈન્જેક્શનનો ઉપયોગ કેમ ન થઇ શકે, સુપ્રીમનો સવાલ | SC Raises Query …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court: ભારતમાં દોષિતોને ગળે ફાંસો લગાવીને મૃત્યુદંડ આપવામાં આવે છે. આ સજા અત્યંત ઘાતક માનવામાં આવે છે અને તેના સ્થાને સરળ મૃત્યુદંડ આપવાની માગ સાથે એક જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ છે. જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે, મૃત્યુદંડ આપવા માટે ફાંસીની જગ્યાએ ઘાતક ગણાતા ઇન્જેક્શનનો ઉપયોગ કેમ ના કરી શકાય? સમય સાથે બદલાવ જરૂરી છે પરંતુ સરકાર મૃત્યુદંડની સજા બદલવા માટે તૈયાર નથી.

આ પણ વાંચોઃ ઈન્દોરમાં એકસાથે 20થી વધુ કિન્નરોનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, ફિનાઈલ પી જતાં અફરા-તફરી

ફાંસીની સરખામણીએ ઇન્જેક્શન ઓછું પીડાદાયકઃ વકીલની દલીલ

અમેરિકા સહિતના અનેક દેશોમાં હવે ફાંસીની જગ્યાએ ઝેરી ઇન્જેક્શન આપીને દોષિત કેદીને મૃત્યુદંડ આપવામાં આવે છે. ફાંસીની સરખામણીએ ઇન્જેક્શન ઓછું પીડાદાયક માનવામાં આવે છે. આ સ્થિતિ વચ્ચે હવે આ નિર્ણય ભારતમાં કરવાની માગ ઉઠી રહી છે. સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી પીઆઇએલ મૃત્યુદંડની જૂની પદ્ધતીમાં થઈ છે.

સન્માનજનક મૃત્યુના અધિકારની માંગ

જેમાં એવી દલીલ કરવામાં આવી છે કે, સન્માનજનક મૃત્યુના અધિકારનો સમાવેશ બંધારણે આપેલા મૌલિક અધિકારમાં સામેલ કરવો જોઈએ. મૃત્યુદંડ માટે ઘાતક ઇન્જેક્શન, ફાયરિંગ સ્ક્વાડ, વીજળી કરંટ કે ગેસ ચેમ્બર જેવા ઉપાયો અપનાવી શકાય, કેમ કે ફાંસી દ્વારા અપાતા મૃત્યુદંડમાં બહુ સમય લાગી જાય છે જ્યારે તેની સામે આ અન્ય વિકલ્પોમાં માત્ર પાંચ જ મિનિટમાં મૃત્યુ થઈ જાય છે. વળી ફાંસીની સજા અત્યંત ત્યંત ક્રૂર અને દર્દનાક પણ છે. દોષિત કેદીને કઈ પદ્ધતીથી મૃત્યુદંડ જોઇએ છે તેનો વિકલ્પ તો આપી જ શકાય.

આ પણ વાંચોઃ ભાજપે 18 ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર, તેજસ્વી સામે સતીશ યાદવને મેદાનમાં ઉતાર્યા

કેન્દ્રને કરાયા સવાલ

કેન્દ્ર સરકાર તરફથી હાજર વરિષ્ઠ વકીલ સોનિયા માથુરે કહ્યું હતું કે, કેદીઓને મૃત્યુદંડ માટે વિકલ્પ આપવો તે નીતિગત મામલો છે, ફાંસીની જગ્યાએ અન્ય કોઈ પદ્ધતિથી સજા આપવી વ્યવહારિક રીતે શક્ય નથી. બાદમાં સુપ્રીમના ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ સંદીપ મેહતાની ખંડપીઠે મૌખિક રીતે અવલોકન કરતા કહ્યું હતું કે, સમસ્યા એ છે કે સરકાર જ સજાની આ પદ્ધતિને બદલવા તૈયાર નથી, ફાંસીની સજા બહુ જ જૂની પ્રક્રિયા છે, જ્યારે સમય સાથે બદલાવ આવી ગયો છે. કેન્દ્ર સરકાર ઈન્જેક્શન દ્વારા મૃત્યુદંડની સજા આપવાની માગ સાથે સંમત ન થતા સુપ્રીમે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, કેન્દ્ર સમય સાથે વિચારો વિકસિત કરવા તૈયાર નથી દેખાઈ રહી. કેન્દ્ર સરકારની એવી દલીલ હતી કે આ મામલો પોલિસી સાથે જોડાયેલો છે. હવે આ મામલે આગામી સુનાવણી 11 નવેમ્બરે કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…
INDIA

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…

May 10, 2026
‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …
INDIA

‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …

May 10, 2026
તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…
INDIA

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

May 10, 2026
Next Post
‘મારો શું વાંક હતો…’ બિહાર ચૂંટણીમાં ભાજપે પત્તુ કાપી નાખતાં રડી પડી મહિલા ધારાસભ્ય | gopalganj bj…

'મારો શું વાંક હતો...' બિહાર ચૂંટણીમાં ભાજપે પત્તુ કાપી નાખતાં રડી પડી મહિલા ધારાસભ્ય | gopalganj bj...

નરોડામાં હવાના પ્રદૂષણે માઝા મૂકી, લાલ રજકણોની છવાઈ ચાદર, લોકોના પગ લાલ થયા | naroda air pollution r…

નરોડામાં હવાના પ્રદૂષણે માઝા મૂકી, લાલ રજકણોની છવાઈ ચાદર, લોકોના પગ લાલ થયા | naroda air pollution r...

દિવાળીએ મેઘરાજા બગડશે, અરબ સાગરમાં નવી સિસ્ટમ એક્ટિવ થતા 6 દિવસ વરસાદની આગાહી | Diwali Weather Alert…

દિવાળીએ મેઘરાજા બગડશે, અરબ સાગરમાં નવી સિસ્ટમ એક્ટિવ થતા 6 દિવસ વરસાદની આગાહી | Diwali Weather Alert...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતથી નેપાળ જઈ રહેલી ફ્લાઈટ અચાનક પરત ફરી, ટેલપાઇપમાં આગ જોવા મળતા પાયલટે લીધો નિર્ણય | india to ne…

ભારતથી નેપાળ જઈ રહેલી ફ્લાઈટ અચાનક પરત ફરી, ટેલપાઇપમાં આગ જોવા મળતા પાયલટે લીધો નિર્ણય | india to ne…

8 months ago
જામજોધપુરના સીદસર ગામે ટ્રેક્ટરની ટ્રોલી નીચે કચડાઈ જતાં 10 વર્ષના માસૂમ બાળકનું કરુણ મૃત્યુ : ચાલક …

જામજોધપુરના સીદસર ગામે ટ્રેક્ટરની ટ્રોલી નીચે કચડાઈ જતાં 10 વર્ષના માસૂમ બાળકનું કરુણ મૃત્યુ : ચાલક …

2 weeks ago
‘આખો દેશ, સૈન્ય અને સૈનિકો પીએમ મોદીના ચરણોમાં નતમસ્તક….’ મધ્યપ્રદેશના ડે.સીએમનું વિવાદિત નિવેદન |…

‘આખો દેશ, સૈન્ય અને સૈનિકો પીએમ મોદીના ચરણોમાં નતમસ્તક….’ મધ્યપ્રદેશના ડે.સીએમનું વિવાદિત નિવેદન |…

12 months ago
અમદાવાદમાં આવતીકાલે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા, વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર | Ahmedabad…

અમદાવાદમાં આવતીકાલે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા, વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર | Ahmedabad…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News