gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘અમે નથી ઇચ્છતા કે અમારા ઘરે સરવે થાય…’ સોશિયલ ઈકોનોમિક સરવે અંગે સુધા મૂર્તિનો જવાબ | socio econo…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in INDIA
0 0
0
‘અમે નથી ઇચ્છતા કે અમારા ઘરે સરવે થાય…’ સોશિયલ ઈકોનોમિક સરવે અંગે સુધા મૂર્તિનો જવાબ | socio econo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Narayana and Sudha Murthy Refused Socio-Economic Survey: ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ અને લેખિકા સુધા મૂર્તિએ પછાત વર્ગ આયોગ દ્વારા આયોજિત સામાજિક-શૈક્ષણિક સર્વેક્ષણમાં ભાગ લેવાની ના પાડી છે. તેમના આ નિર્ણયથી માત્ર સામાજિક-આર્થિક સર્વેક્ષણ જ નહીં, પણ તેમના મંતવ્યો પણ ચર્ચાનો વિષય બન્યા છે. જ્યારે સર્વેક્ષણની ટીમ તેમના ઘરે પહોંચી, ત્યારે દંપતીએ સ્પષ્ટ જણાવ્યું કે, ‘અમે અમારા ઘરે આ સર્વેક્ષણ કરાવવા નથી માંગતા.’

‘પછાત સમુદાય સાથે નથી સંબંધ’: સુધા મૂર્તિ

પ્રાપ્ત માહિતી મુજબ, નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિએ આ સર્વેક્ષણને પોતાના માટે સુસંગત માન્યો ન હતું. તેમણે દલીલ કરી કે તેઓ કોઈ પણ પછાત સમુદાય સાથે જોડાયેલા નથી, તેથી સરકારના આ પ્રકારના સર્વેક્ષણમાં તેમની ભાગીદારીનું કોઈ મહત્ત્વ રહેતું નથી.

સર્વેક્ષણ પ્રક્રિયાથી બહાર રહેવાનો નિર્ણય

આ દંપતીએ એક સ્વ-ઘોષણા પત્ર આપીને તેમના આ નિર્ણયને ઔપચારિક બનાવ્યો છે, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે તેઓ આ પ્રક્રિયામાંથી બહાર રહેવા ઇચ્છે છે. તેમનું આ પગલું તેમનો વ્યક્તિગત અભિગમ દર્શાવે છે, જે સામાજિક-આર્થિક ડેટા એકત્રીકરણ માટેની સરકારી પહેલ સાથેની તેમની અસહમતિ સ્પષ્ટપણે ઉજાગર કરે છે.

આ પણ વાંચો: સીઝફાયરની માંગ બાદ પાકિસ્તાને ફરી છેલ્લી ઘડીએ પોતાનો ‘રંગ’ બતાવ્યો! હવે શું જવાબ આપશે તાલિબાન?

મૂર્તિ દંપતીના ઇનકારથી સામાજિક સર્વેક્ષણ પર સવાલો

સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવા અને પછાત વર્ગોના કલ્યાણ માટે યોજનાઓ બનાવવામાં મદદ મળી રહે તે હેતુથી નીતિ નિર્માણમાં સહાયતા મળી શકે તે માટે પછાત વર્ગ આયોગ દ્વારા દેશના વિવિધ સમુદાયોની સામાજિક અને આર્થિક સ્થિતિનું આકલન કરવા માટે આ સામાજિક-શૈક્ષણિક સર્વેક્ષણનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જોકે, મૂર્તિ દંપતીનો આ સર્વેક્ષણનો ઇનકાર એક મહત્ત્વપૂર્ણ ચર્ચાને જન્મ આપી શકે છે.

'અમે નથી ઇચ્છતા કે અમારા ઘરે સરવે થાય...' સોશિયલ ઈકોનોમિક સરવે અંગે સુધા મૂર્તિનો જવાબ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…
INDIA

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…

May 17, 2026
NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…
INDIA

NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…

May 17, 2026
IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…
INDIA

IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…

May 17, 2026
Next Post
તેલંગાણાની કોંગ્રેસ સરકારને ઝટકો, સુપ્રીમ કોર્ટે 50%થી વધુ અનામત મર્યાદાને મંજૂરી ન આપી | Supreme Co…

તેલંગાણાની કોંગ્રેસ સરકારને ઝટકો, સુપ્રીમ કોર્ટે 50%થી વધુ અનામત મર્યાદાને મંજૂરી ન આપી | Supreme Co...

સંયુક્ત રાષ્ટ્ર હજુ 1945માં જીવી રહ્યું છે, જયશંકરે UNમાં તાત્કાલીક સુધારો કરવાની કરી માંગ | S Jaish…

સંયુક્ત રાષ્ટ્ર હજુ 1945માં જીવી રહ્યું છે, જયશંકરે UNમાં તાત્કાલીક સુધારો કરવાની કરી માંગ | S Jaish...

નવા મંત્રીઓ માટે એડવાન્સ તૈયારીઓ, હંગામી PA-PS ફાળવાયા, પડતાં મૂકાયેલા મંત્રીઓ સાથે CMની થશે બેઠક | …

નવા મંત્રીઓ માટે એડવાન્સ તૈયારીઓ, હંગામી PA-PS ફાળવાયા, પડતાં મૂકાયેલા મંત્રીઓ સાથે CMની થશે બેઠક | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એશિયા કપ પર સટ્ટો રમાડતા મોરબીના શખ્સની મુંબઈમાં ધરપકડ | Morbi man arrested in Mumbai for betting on…

એશિયા કપ પર સટ્ટો રમાડતા મોરબીના શખ્સની મુંબઈમાં ધરપકડ | Morbi man arrested in Mumbai for betting on…

8 months ago
વૈશ્વિક સોનામાં 100 ડોલરની બેતરફી ઉછળકુદ | Global gold sees 100 price swing

વૈશ્વિક સોનામાં 100 ડોલરની બેતરફી ઉછળકુદ | Global gold sees 100 price swing

1 year ago
Explainer: હિમાલયમાં શિયાળામાં જ બરફનો દુકાળ, આ સ્થિતિ ગંભીર જળસંકટ સર્જે તેવી શક્યતા | severe water…

Explainer: હિમાલયમાં શિયાળામાં જ બરફનો દુકાળ, આ સ્થિતિ ગંભીર જળસંકટ સર્જે તેવી શક્યતા | severe water…

4 months ago
‘વોટ ચોરી’ના આરોપ સાથે ગુજરાતમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, “વોટ ચોર, ગાદી છોડ”ના નારા લગાવ્યા | ‘V…

‘વોટ ચોરી’ના આરોપ સાથે ગુજરાતમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, “વોટ ચોર, ગાદી છોડ”ના નારા લગાવ્યા | ‘V…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News