gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પીકઅપ વાહનની અડફેટે લેતા પરપ્રાંતિય યુવકનું મોત | Migrant youth dies after being hit by pickup vehic…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in GUJARAT
0 0
0
પીકઅપ વાહનની અડફેટે લેતા પરપ્રાંતિય યુવકનું મોત | Migrant youth dies after being hit by pickup vehic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાણુપર તાલુકાના ઉમરાળા ગામની ચોકડી ખાતે

ઉમરાળા પોલીસ મથકમાં પીકઅપ વાહનના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો

ભાવનગર: રાણપુર તાલુકાના ઉમરાળા ગામની ચોકડી પાસે પીકઅપ વાહને અડફેટે લેતા મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ ખેતર ભાગ્યું રાખી મજુરી કામ કરતા યુવકનું મોત નિપજ્યું છે. બનાવ અંગે રાણપુર પોલીસે ગુનો નોંધ્યો છે.

મુળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની અને હાલ રાણપુર તાલુકાના ઉમરાળા ગામે રહી વિરમભાઈ મીઠાપરાની વાડીએ ભાગ્યું રાખીને ખેતી કામ કરતા રાહુલભાઈ તેરસિંગભાઈ પચાયાએ રાણપુર પોલીસ મથકમાં જીજે-૦૩-બીટી-૨૯૭૩ના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના ભાઈ મોહીતભાઈ બાઈક લઈને ઉમરાળા ગામથી ભાગીયું રાખેલી વાડીએ આવતા હતા ત્યારે ઉમરાળા ગામની ચોકડી પાસે પાળીયાદથી રાણપુર તરફ જતાં ઉક્ચ પિકઅપ વાહનના ચાલકે તેમના ભાઈની બાઈક સાથે અકસ્માત સર્જી ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું. બનાવ અંગે રાણપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
વેપારીની જાણ બહાર GSTના વહીવટ કરી રૂા. 4.62 કરોડની છેતરપિંડી | GST administration without the knowle…

વેપારીની જાણ બહાર GSTના વહીવટ કરી રૂા. 4.62 કરોડની છેતરપિંડી | GST administration without the knowle...

શાસકોનો મતિભ્રમઃ બજારમાં અને સ્વદેશી મેળામાં ચાઈનીઝ રોશની | The rulers’ delusion: Chinese illuminati…

શાસકોનો મતિભ્રમઃ બજારમાં અને સ્વદેશી મેળામાં ચાઈનીઝ રોશની | The rulers' delusion: Chinese illuminati...

ગિરનાર રોડ પર ગટરનું પાણી મંદિરમાં ઘૂસી જતાં આક્રોશ | Outrage as sewage water enters temple on Girna…

ગિરનાર રોડ પર ગટરનું પાણી મંદિરમાં ઘૂસી જતાં આક્રોશ | Outrage as sewage water enters temple on Girna...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એટેકથી મોત, જાનૈયા જમી ન લે ત્યાં સુધી પરિવારે જાણ ન કરી | Fa…

5 months ago
અધિક માસની પૂનમે રાજ્યના મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, વહેલી સવારથી શ્રદ્ધાળુઓની લાગી લાંબી કત…

4 months ago
પાણીની લાઈનમાં ભંગાણથી હજારો લીટર પાણીનો વેડફાટ | Thousands of liters of water wasted due to a burst…

9 months ago
ગુજરાતના 194 માછીમારો 5 વર્ષથી પાકિસ્તાની જેલોમાં સબડે છે, સરકારનું ઉદાસિન વલણ | 194 gujarat fisherm…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News