gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેખ રહે હો વિનોદ.. પંચાયતવાળા બનરાકસે બિહારમાં જેને પણ વોટ આપ્યો તે ચૂંટણી ન જીતી શક્યા | panchayat …

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in INDIA
0 0
0
દેખ રહે હો વિનોદ.. પંચાયતવાળા બનરાકસે બિહારમાં જેને પણ વોટ આપ્યો તે ચૂંટણી ન જીતી શક્યા | panchayat …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Durgesh Kumar: લોકપ્રિય વેબસીરીઝ ‘પંચાયત’માં ‘બનરાકસ’નું પાત્ર ભજવનાર દરભંગાના અભિનેતા દુર્ગેશ કુમારે બિહારની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, વાસ્તવિક જીવનમાં ચૂંટણી અંગે મારો અનુભવ અલગ છે. તેમણે પોતાના વિધાનસભા ક્ષેત્ર અલીનગરમાં (જ્યાંથી ભાજપે મૈથિલી ઠાકુરને ઉમેદવાર બનાવ્યા છે) આજ સુધી જે પણ ઉમેદવારને વોટ આપ્યો છે, તે ક્યારેય ચૂંટણી જીત્યો નથી.

‘બે કરોડ રૂપિયામાં ટિકિટ વેચાય છે’: દુર્ગેશ કુમાર

દુર્ગેશ કુમારે જણાવ્યું, ‘મારી પાસે અલીનગર વિધાનસભા ક્ષેત્રનું વોટર આઈડી કાર્ડ છે. હું ત્યાં દર વખતે એક યોગ્ય ઉમેદવારને વોટ આપું છું, હવે કોને આપું છું તે નહીં જણાવું. તે જીતતો જ નથી તો હું શું કરું, ત્યાં કોણ જીતે છે ખબર છે? શું તમને ખબર છે કે અહીં બે કરોડ રૂપિયામાં ટિકિટ વેચાય છે. કઈ પાર્ટી છે, ડેટ, ટાઈમ જણાવીશ તમને, બે કરોડ રૂપિયામાં બિહારમાં ટિકિટ વેચાય છે.’

દુર્ગેશે રંગમંચથી કરી હતી શરૂઆત

દરભંગાના રહેવાસી દુર્ગેશ કુમાર આજે બિહારના એવા કલાકારોમાંના એક તરીકે ગણાય છે જેમણે કોઈ ગોડફાધરની મદદ વગર પોતાના અભિનયથી દર્શકોના દિલ જીત્યા છે. તેમણે ગામના નુક્કડ નાટકો અને કોલેજની ડ્રામા સ્પર્ધાઓથી પોતાના સફરની શરૂઆત કરી હતી. રંગમંચ દ્વારા થિયેટરની બારીકાઈઓ સમજ્યા પછી, તેમણે અભિનયને પોતાની ઓળખ બનાવી.

આ પણ વાંચો: ‘કોઈ સાંભળતું નથી…’ ભારતીય ઉદ્યોગો સામે કેમ ભડક્યાં મોદી સરકારના મંત્રી? જાણો મામલો

દુર્ગેશ માને છે કે અભિનય એ માત્ર સંવાદ બોલવાની કળા નથી, પરંતુ જીવનને સમજવાની રીત છે. ‘પંચાયત’ વેબસીરીઝમાં તેમના ‘બનરાકસ’ પાત્રમાં હાસ્ય અને સત્યના સ્તરોએ તેને દર્શકોના હૃદયમાં અમર કરી દીધું છે, ભલે તે એક નાના ગામના પાત્ર હોય.

પાત્ર માટે પસંદગી થતાં, તેમણે ગામની બોલચાલ, ગ્રામ્ય હાવભાવ અને ગ્રામીણ જીવનની વાસ્તવિકતાનો નજીકથી અનુભવ કર્યો. આ જ કારણ છે કે ‘પંચાયત’નું દરેક દૃશ્ય એટલું જીવંત અને સચોટ લાગે છે.

દેખ રહે હો વિનોદ.. પંચાયતવાળા બનરાકસે બિહારમાં જેને પણ વોટ આપ્યો તે ચૂંટણી ન જીતી શક્યા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશી રાફેલ’ અંગે માઠા સમાચાર, 180 ફાઈટર જેટની ડિલિવરી અટવાઈ, ભારતીય વાયુસેના માટે ચિંતાનો વિષય | tej…
INDIA

દેશી રાફેલ’ અંગે માઠા સમાચાર, 180 ફાઈટર જેટની ડિલિવરી અટવાઈ, ભારતીય વાયુસેના માટે ચિંતાનો વિષય | tej…

May 17, 2026
ગુજરાતમાં બનશે ‘સુપર ચિપ્સ’! નેધરલેન્ડ્સની સેમિકન્ડક્ટર કંપની સાથે મેગા ડીલ, ચીન થયું બેચેન | india …
INDIA

ગુજરાતમાં બનશે ‘સુપર ચિપ્સ’! નેધરલેન્ડ્સની સેમિકન્ડક્ટર કંપની સાથે મેગા ડીલ, ચીન થયું બેચેન | india …

May 17, 2026
રાહુલ દ્રવિડનું કરિયર સૌરવ ગાંગુલીએ બચાવ્યું હતું…’, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનનો દાવો | Sourav Gan…
INDIA

રાહુલ દ્રવિડનું કરિયર સૌરવ ગાંગુલીએ બચાવ્યું હતું…’, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનનો દાવો | Sourav Gan…

May 17, 2026
Next Post
ગુજરાતનો સરકાર વિરોધી માહોલ ઠારવા મંત્રીમંડળની ‘સર્જરી’ કરાઈ, સમજો ભાજપનું ગણિત! | gujarat Political…

ગુજરાતનો સરકાર વિરોધી માહોલ ઠારવા મંત્રીમંડળની 'સર્જરી' કરાઈ, સમજો ભાજપનું ગણિત! | gujarat Political...

‘કોઈ સાંભળતું નથી…’ ભારતીય ઉદ્યોગો સામે કેમ ભડક્યાં મોદી સરકારના મંત્રી? જાણો મામલો | japan and so…

'કોઈ સાંભળતું નથી...' ભારતીય ઉદ્યોગો સામે કેમ ભડક્યાં મોદી સરકારના મંત્રી? જાણો મામલો | japan and so...

CM હાઉસમાં મધરાત સુધી બેઠકોનો દોર, ડિનર ડિપ્લોમસી જામી, દિવાળીએ મંત્રીમંડળની ‘સાફસુફી’ | Late Night …

CM હાઉસમાં મધરાત સુધી બેઠકોનો દોર, ડિનર ડિપ્લોમસી જામી, દિવાળીએ મંત્રીમંડળની 'સાફસુફી' | Late Night ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળી સુધીમાં ગુજરાતમાં નવાજૂનીના એંધાણ! ગૃહમંત્રીની સુરત-રાજકોટની બેઠકો બાદ અટકળો તેજ | Gujarat Po…

દિવાળી સુધીમાં ગુજરાતમાં નવાજૂનીના એંધાણ! ગૃહમંત્રીની સુરત-રાજકોટની બેઠકો બાદ અટકળો તેજ | Gujarat Po…

8 months ago
જાહેરમાં જુગાર રમતી 6 મહિલા સહિત 23 ઝડપાયા | 23 people including 6 women caught gambling in public

જાહેરમાં જુગાર રમતી 6 મહિલા સહિત 23 ઝડપાયા | 23 people including 6 women caught gambling in public

9 months ago
મનને આંનદ આપે તે આપણી સંસ્કૃત ભાષા

મનને આંનદ આપે તે આપણી સંસ્કૃત ભાષા

9 months ago
ગુજરાતમાં મેઘરાજાની ફરી એન્ટ્રી, વલસાડ-છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી …

ગુજરાતમાં મેઘરાજાની ફરી એન્ટ્રી, વલસાડ-છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News