gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમેરિકા-રશિયા બાદ દુનિયાની ત્રીજી શક્તિશાળી વાયુસેના બની ઈન્ડિયન એરફોર્સ, ચીનને પછાડ્યું | indian Ai…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in INDIA
0 0
0
અમેરિકા-રશિયા બાદ દુનિયાની ત્રીજી શક્તિશાળી વાયુસેના બની ઈન્ડિયન એરફોર્સ, ચીનને પછાડ્યું | indian Ai…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Air Force Ranking: ભારતે વાયુસેનાએ શક્તિના મોરચે ચીનને પાછળ કરી દીધું છે. વર્લ્ડ ડાયરેક્ટરી ઑફ મૉડર્ન મિલિટ્રી એરક્રાફ્ટ (WDMMA)ની લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, ભારતીય વાયુસેના (IAF)હવે અમેરિકા અને રશિયા બાદ દુનિયાની ત્રીજી સૌથી શક્તિશાળી વાયુસેના બની ગઈ છે. 

ચીન પાસે ભારતથી વધુ લડાકૂ વિમાન

ચીન પાસે ભારતથી વધુ લડાકૂ વિમાન છે, પરંતુ IAF વધુ આધુનિક અને મિશનને પાર પાડવા માટે વધુ સારી રીતે તૈયાર કરે છે. ભારતની શક્તિ આધુનિક ટ્રેનિંગ, તેજ પ્રતિક્રિયા અને સટીક હુમલામાં છે. ઓપરેશન સિંદૂરમાં પણ ભારતીય વાયુસેનાએ પોતાની આ ક્ષમતા સાબિત કરી છે. 

આ પણ વાંચોઃ હવે યમુના એક્સપ્રેસ વે પર ભડભડ કરતી સળગી બસ, 50 મુસાફરોએ કૂદીને જીવ બચાવ્યાં

WDMMA કેવી રીતે તૈયાર કરે છે રેન્કિંગ? 

દર વર્ષે, WDMMA વિશ્વભરના વાયુસેનાની તાકાતનું મૂલ્યાંકન કરે છે. આ રેન્કિંગ ફક્ત વિમાનોની સંખ્યા પર આધારિત નથી; તે લડાઇ શક્તિ, સંરક્ષણ ક્ષમતાઓ, લોજિસ્ટિકલ સપોર્ટ, તાલીમ અને તકનીકી પ્રગતિને પણ ધ્યાનમાં લે છે. 

વાયુસેના રેન્કિંગ અને TVR: 

  • અમેરિકા- 242.92
  • રશિયા- 114.23
  • ભારત- 69.44
  • ચીન- 63.85
  • જાપાન- 58.1 

નોંધનીય છે કે, TVRને ટ્રુ વેલ્યુ રેટિંગ કહેવામાં આવે છે. WDMMA વાયુસેનાઓને રેન્ક આપવા માટે આ સ્કેલનો ઉપયોગ કરે છે.

એર ડિફેન્સમાં ચીનથી આગળ ભારત

ચીન તેના વાયુસેનાને અપગ્રેડ કરવા અને અદ્યતન ટેક્નોલોજી વિકસાવવા માટે અબજો ડોલર ખર્ચ કરી રહ્યું છે. બીજી તરફ, ભારત ફક્ત મશીનો પર જ નહીં પરંતુ પાઇલટ તાલીમ અને લડાઇ તૈયારી પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. ભારતના વાયુસેનાની તાકાત તેની શ્રેષ્ઠ તાલીમ, ઝડપી પ્રતિભાવ ક્ષમતાઓ અને ચોકસાઇથી પ્રહાર કરવાની ક્ષમતાને કારણે છે.

આ પણ વાંચોઃ બિહાર ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પહેલી યાદી, 48 નામોની જાહેરાત

ભારતની ત્રણ સેવાઓ – આર્મી, નૌકાદળ અને વાયુસેના વચ્ચેનું સંકલન

ભારતની ત્રણ સેવાઓ – આર્મી, નૌકાદળ અને વાયુસેના – વચ્ચે પણ સારૂ સંકલન છે. આ ભાગીદારી યુદ્ધના સમયમાં ઉપયોગી છે. રશિયા પાસે વધુ વિમાન છે, છતાં તે યુક્રેન પર હવાઈ પ્રભુત્વ સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયું છે. બીજી તરફ, ઈઝરાયલે તેના શ્રેષ્ઠ આયોજન અને ટેક્નોલોજીને કારણે 2025માં માત્ર ચાર દિવસમાં ઇરાની હવાઈ ક્ષેત્રમાં પ્રભુત્વ મેળવ્યું.ઓપરેશન સિંદૂરમાં ભારતની તૈયારી સ્પષ્ટ દેખાઈ હતી. ભારતની તૈયારીની ઝલક તાજેતરના ઓપરેશન સિંદૂરમાં જોવા મળી હતી, જ્યાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વાયુસેનાને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ઓપરેશન સિંદૂર દરમિયાન 12 પાકિસ્તાની વિમાનોનો નાશ કરવામાં આવ્યો હતો.

સેનાના ડાયરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઓપરેશન્સ (DGMO), લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન, નિયંત્રણ રેખા પર 100થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને ઓછામાં ઓછા 12 વિમાનોનો નાશ કરવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

April 1, 2026
દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…
INDIA

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

April 1, 2026
Next Post
દેશ છોડીને ભાગતા ગુનેગારોને રોકવા ઓનલાઈન લુકઆઉટ નોટિસનું પોર્ટલ શરૂ કરાયું | India Launches Online P…

દેશ છોડીને ભાગતા ગુનેગારોને રોકવા ઓનલાઈન લુકઆઉટ નોટિસનું પોર્ટલ શરૂ કરાયું | India Launches Online P...

જામનગર નજીક ખીમરાણામાં ઓટો પાર્ટ્સની દુકાનમાં ચોરી: તસ્કરો ઓટો પાર્ટ્સના માલ સામાનની ચોરી કરી ગયાની …

જામનગર નજીક ખીમરાણામાં ઓટો પાર્ટ્સની દુકાનમાં ચોરી: તસ્કરો ઓટો પાર્ટ્સના માલ સામાનની ચોરી કરી ગયાની ...

‘મોડી રાત સુધી દારુની દુકાનો ખુલ્લી રહેવી જોઈએ…’ રાજસ્થાનમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોમાં સંપ દેખા…

'મોડી રાત સુધી દારુની દુકાનો ખુલ્લી રહેવી જોઈએ...' રાજસ્થાનમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોમાં સંપ દેખા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના બોપલમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, સાત મહિલા અને મેનેજરની અટકાયત, સંચાલક ફરાર …

અમદાવાદના બોપલમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, સાત મહિલા અને મેનેજરની અટકાયત, સંચાલક ફરાર …

5 months ago
વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં ચાલતા જુગાર પર પોલીસની રેડ : 15 ખેલી ઝડપાયા | Police raid on gambling …

વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં ચાલતા જુગાર પર પોલીસની રેડ : 15 ખેલી ઝડપાયા | Police raid on gambling …

4 weeks ago
ડીસામાં ફટાકડા વેપારીના મોત મુદ્દે 6 ખંડણીખોર પત્રકારો સામે ગુનો દાખલ, પૈસા પડાવ્યાનો આક્ષેપ | Firec…

ડીસામાં ફટાકડા વેપારીના મોત મુદ્દે 6 ખંડણીખોર પત્રકારો સામે ગુનો દાખલ, પૈસા પડાવ્યાનો આક્ષેપ | Firec…

5 months ago
અમદાવાદ રિંગ રોડ પર કાર અટકાવી મુંબઈના વેપારી પાસેથી રૂ. 5.88 લાખ પડાવ્યા, ચાર પોલીસકર્મી વિરુદ્ધ ગુ…

અમદાવાદ રિંગ રોડ પર કાર અટકાવી મુંબઈના વેપારી પાસેથી રૂ. 5.88 લાખ પડાવ્યા, ચાર પોલીસકર્મી વિરુદ્ધ ગુ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News