gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: શહેરના પૂર્વ વિસ્તારમાં 3.43 કરોડના ખર્ચે વરસાદી ગટરની કામગીરી શરૂ | Vadodara: Rainwater dra…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
વડોદરા: શહેરના પૂર્વ વિસ્તારમાં 3.43 કરોડના ખર્ચે વરસાદી ગટરની કામગીરી શરૂ | Vadodara: Rainwater dra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર 16માં ગુરુકુળ ચાર રસ્તાથી નેશનલ હાઇવે સુધી 3.43 કરોડના ખર્ચે વરસાદી ગટરની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલમાં આ રોડ ઉપર વરસાદી ગટર નહીં હોવાથી ચોમાસામાં પાણી ભરાઈ જાય છે, અને લોકોને હાલત કફોડી બને છે. વરસાદી ગટરની કામગીરી પૂર્ણ થતા ચોમાસામાં ભરાતા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થશે. ગુરૂકુલ ચાર રસ્તાથી હાઇવે સુધી 27 મીટરના રસ્તે યોગીરાજ ટાઉનશીપ, નીલામ્બર ટાઉનશીપ, સિધ્ધેશ્વર હેલીકોમ, પર્ણકુટીર, પ્રથમ રેસીન્સી, આદિત્ય ઓર્બીટ ફ્લેટ જેવી અનેક સોસાયટી આવેલ છે. જેમાં અંદાજે 4થી5 હજાર જેટલા પરિવાર વસવાટ કરે છે. 

વરસાદી ગટર ન હોવાના કારણે ભરાતા પાણી અને અપુરતી કાચી/ ખુલ્લી કાંસના કારણે ખુબજ દુર્ગંધ તથા મચ્છરોનો ત્રાસ રહેતો હોવાથી સ્થાનિક નાગરીકો દ્વારા આ રસ્તે વરસાદી ગટર નાખવા અંગે રજુઆતો કરવામાં આવી હતી. કામગીરી અર્થે  વરસાદી ગટરના કામો માટેના એમ્પેનલ્ડ કન્સલટન્ટ તરફથી આ કામ સૂચવ્યું હતું. ગુરૂકુલ ચાર રસ્તાથી હાઇવે સુધી અંદાજે 1500 મીટર જેટલી લંબાઇમાં 40 ઇંચ ડાયામીટર ની લાઈનનું કામ ચાલુ કરાયું છે. આ કામગીરી 15માં નાણાપંચની ગ્રાન્ટ હેઠળ કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…
GUJARAT

March 30, 2026
ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…

Next Post
ગુજરાત કેબિનેટ વિસ્તરણ: કયા દિગ્ગજોનું પત્તું કપાયું? 19 નવા ચહેરાને સ્થાન, જુઓ યાદી | Gujarat Cabin…

ગુજરાત કેબિનેટ વિસ્તરણ: કયા દિગ્ગજોનું પત્તું કપાયું? 19 નવા ચહેરાને સ્થાન, જુઓ યાદી | Gujarat Cabin...

નંદેસરના ખેતરમાંથી 10 ફૂટના મહાકાય અજગરનું રેસ્કયુ | 10 foot python rescued from Nandesari farm

ગુજરાત સરકારના મંત્રીમંડળનું જાતિગત અને પ્રાદેશિક સમીકરણ, સૌરાષ્ટ્ર-કચ્છનું વર્ચસ્વ | gujarat cabine…

ગુજરાત સરકારના મંત્રીમંડળનું જાતિગત અને પ્રાદેશિક સમીકરણ, સૌરાષ્ટ્ર-કચ્છનું વર્ચસ્વ | gujarat cabine...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તારાપુર તાલુકાના જલ્લા ગામમાંથી બોગસ ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught from Jalla village of Tarapu…

12 months ago
લખતરના દેવળીયામાંથી એસઓજીએ સરકારી યુરિયા ખાતરના કાળા બજારનું કૌભાંડ ઝડપી પાડયું | SOG busts black ma…

6 months ago
VIDEO : આતંકી હુમલા વચ્ચે ટુરિસ્ટે બનાવ્યો વીડિયો, ગોળીબારના ડરામણા અવાજથી ધ્રૂજી ઊઠશો | pahalgam te…

11 months ago
નેશનલ કે ઈન્ટરનેશનલ ફેલોશિપ ધરાવતા વિદ્યાર્થીઓ વર્ષમાં ગમે ત્યારે પીએચડી માટે પ્રવેશ લઈ શકશે | Stude…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News