gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિવાળીના દિવસે સુરતમાં ખાનગી હોસ્પિટલ બંધ રહેશે પણ પાલિકાની સ્મીમેર હોસ્પિટલ-આરોગ્ય કેન્દ્ર સુરતીઓની…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
દિવાળીના દિવસે સુરતમાં ખાનગી હોસ્પિટલ બંધ રહેશે પણ પાલિકાની સ્મીમેર હોસ્પિટલ-આરોગ્ય કેન્દ્ર સુરતીઓની…
1
VIEWS
Share on FacebookShare on Twitter

દિવાળીનો તહેવાર શરૂ થયો છે અને સુરતની અનેક ખાનગી હોસ્પિટલ-ક્લીનીકમાં દિવાળીની રજાઓ રહેશે. પરંતુ સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ આ દિવસોમાં સુરતીઓના સ્વાસ્થ્યની જાળવણી તથા ઈમરજન્સીના કેસમાં સુરતીઓને ત્વરિત સારવાર મળે તે માટે પાલિકાની સ્મીમેર હોસ્પિટલ, 50 બેડની હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્ર રાઉન્ડ ધ ક્લોક ચાલુ રહેશે. આ ઉપરાંત આ દિવસોમાં દર્દી કે તેમના સગાને મુશ્કેલી ન પડે તે માટે એક ઈમરજન્સી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. 

આજથી દિવાળીનો પર્વ શરૂ થયો છે અને સુરતની અનેક ખાનગી હોસ્પિટલ કે મોટા ક્લિનિકમાં મુખ્ય તબીબો વેકેશનમાં જતા હોવાથી અનેક ક્લીનીક કે ખાનગી હોસ્પિટલ બંધ જેવી રહેશે. આ  તહેવારના દિવસોમાં સુરતમાં રહેતા લોકોને સ્વાસ્થ્ય સંબંધી કોઈ મુશ્કેલી પડે તો તેમને ત્વરિત સારવાર મળે તે માટે પાલિકાની સ્મીમેર હોસ્પિટલ- 50 બેડની હોસ્પિટલ તથા આરોગ્ય કેન્દ્રમાં વધારાના સ્ટાફ સાથે ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. 

પાલિકાની સભા માં માહિતી આપતા હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ મનીષા આહીરે જણાવ્યું હતું કે, આ દિવસોમાં સુરતીઓને આરોગ્ય લક્ષી સમસ્યા આવે તો ત્વરિત સારવાર મળે તથા ઈમરજન્સી માટેની વ્યવસ્થા થાય તે માટે  ઈમરજન્સી નંબર 9727740930 જાહેર કરવામા આવ્યો છે તેના કારણે સુરતીઓને સરળતા રહેશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…
GUJARAT

June 9, 2026
કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…

દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry

Next Post
સતત બીજી સામાન્ય સભામાં મહિલા અપમાનનો મુદ્દો ગાજ્યો | The issue of insulting women came up in the se…

સતત બીજી સામાન્ય સભામાં મહિલા અપમાનનો મુદ્દો ગાજ્યો | The issue of insulting women came up in the se...

સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરે કહ્યું નરેન્દ્ર મોદી 108 વર્ષના થાય અને ત્યાં સુધી વડાપ્રધાન રહે |…

સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરે કહ્યું નરેન્દ્ર મોદી 108 વર્ષના થાય અને ત્યાં સુધી વડાપ્રધાન રહે |...

વડોદરા કોર્પોરેશને 60931 ચોરસ ફૂટ દીવાલ રંગબેરંગી કલાકૃતિઓથી સુશોભિત કરી | Vadodara Corporation deco…

વડોદરા કોર્પોરેશને 60931 ચોરસ ફૂટ દીવાલ રંગબેરંગી કલાકૃતિઓથી સુશોભિત કરી | Vadodara Corporation deco...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં બેફામ કાર ચલાવતો શખ્સ CCTVમાં કેદ, પોલીસે વાહન જપ્ત કરી કાયદાના પાઠ ભણાવ્યા | jamnagar pol…

7 months ago
હલધરવાસ અને મરીડા નજીક માર્ગ અકસ્માત, 4 લોકોને ઇજા પહોંચી | Road accident near Haldharwas and Merida…

2 months ago
વિશ્વ આરોગ્ય દિવસ : હોસ્પિટલમાં દાખલ થવા પાછળ સૌથી વધુ ખર્ચ, ગુજરાત ચોથા ક્રમે | Highest expenditure…

1 year ago
કુટેવોથી કંટાળી લાકડીના ફટકા મારી પિતાએ જ પુત્રને પતાવી દીધો | Tired of misbehavior the father himse…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News