gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રાના ખાંભડા ગામે અકસ્માતમાં 7 વર્ષીય બાળકીનું મોત | 7 year old girl dies in accident in Kham…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રાના ખાંભડા ગામે અકસ્માતમાં 7 વર્ષીય બાળકીનું મોત | 7 year old girl dies in accident in Kham…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– હાઇવે પર બંધ વાહને વધુ એકનો ભોગ લીધો

– રોડ પર બંધ ટ્રેક્ટરની સાઈડમાંથી રિક્ષા કાઢવા જતા સામે આવતા વાહન સાથે અકસ્માત સર્જાયો 

ધ્રાંગધા : ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર હાઇવે પર રિક્ષા અને માલવાહક વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં સાત વર્ષીય બાળકીનું મોત નિપજતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

ધ્રાંગધ્રા તળાવ શેરી ખાતે રહેતા યોગેશભાઈ ગણપતભાઇ પીઠવા પોતાના પરિવાર સાથે સુરેન્દ્રનગર ખરીદી કરી રિક્ષામાં ઘર તરફ પરત આવી રહ્યા હતા. તે દરમિયાન ખાંભડા ગામ પાસે રોડ પર ટ્રેક્ટર પડેલું હોવાથી રિક્ષા ચાલકે ટ્રેક્ટરની સાઈડમાંથી રિક્ષા કાઢવા જતા સામેથી આવતા માલવાહક વાહન સાથે અકસ્માત થતા પરિવાર રિક્ષા સાથે હવામાં ફંગોળાઈ રોડ પર પડયા હતા. જેમાં યોગેશભાઈ અને તેમના પત્નીને સામાન્ય ઇજાઓ પામી હતી. પરંતુ બંને દીકરીઓમાં મોટી ૧૧ વર્ષની દીકરી જૈનિષાબેનને હાથે અને પગના ભાગે ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે સાત વર્ષની દીકરી હેત્વીબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે આ અંગે ભોગ બનનાર પરિવારજને અકસ્માત સર્જનાર માલવાહક વાહન ચાલક સહિત રોડ પર પડેલ ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
7 હજારથી વધારે મહિલાઓએ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી | More than 7 thousand women sought help from the…

7 હજારથી વધારે મહિલાઓએ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી | More than 7 thousand women sought help from the...

ભાવનગર ડિવિઝનનું સ્ટેટ જીએસટી કલેક્શન રૂા. 2406.31 કરોડ થયું | State GST collection of Bhavnagar div…

ભાવનગર ડિવિઝનનું સ્ટેટ જીએસટી કલેક્શન રૂા. 2406.31 કરોડ થયું | State GST collection of Bhavnagar div...

કરમસદમાં 35.41 ગૂંઠા જમીન વેચવાના બહાને મહિલા સાથે 8.90 લાખની ઠગાઈ | Woman cheated of Rs 8 90 lakh o…

કરમસદમાં 35.41 ગૂંઠા જમીન વેચવાના બહાને મહિલા સાથે 8.90 લાખની ઠગાઈ | Woman cheated of Rs 8 90 lakh o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બારાબંકીમાં ચાલતી બસ પર વૃક્ષ પડતાં 5ના મોત, ફસાયેલી મહિલા વીડિયો બનાવતા લોકો પર ભડકી | UP Barabanki…

1 year ago
એક્ટિવાના વાહને ટક્કર મારતા મહિલા નગરસેવકના પતિનું મોત | Woman corporator’s husband dies after being…

7 months ago
મજબૂત સ્થાનિક માંગને કારણે નવા ઓર્ડર અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો | Significant increase in new or…

6 months ago
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં દેખાવો હિંસક બન્યા : 3નાં મોત, 118ની ધરપકડ | Protests turn violent in …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News