gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલાવડના નિકાવા ગામના ખેડૂતની વાડીમાં ઘૂસી જઈ ઉભા પાકને નાશ કરી નાખ્યો : રાજકોટના ચાર શખ્સો સામે પોલ…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
કાલાવડના નિકાવા ગામના ખેડૂતની વાડીમાં ઘૂસી જઈ ઉભા પાકને નાશ કરી નાખ્યો : રાજકોટના ચાર શખ્સો સામે પોલ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રણછોડભાઈ મૂળજીભાઈ ગમઢા નામના 69 વર્ષના ખેડૂત બુઝુર્ગ કે જેઓએ જામનગરના કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકનો સંપર્ક સાદ્યો હતો, અને પોતાની વાડીમાં બળજબરીપૂર્વક ઘુસી જઈ મગફળી અને તુવેરના ઊભા પાકમાં નુકસાની પહોંચાડવા અંગે, સાથો સાથ સેઢા પર લગાવેલી કાંટાળી તાર થાંભલા સહિત તોડી નાખવા અંગે રાજકોટ પંથકના અશ્વિન જીવાભાઇ મૈત્રા અને તેના ત્રણ સાગરીતો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે

ફરિયાદી ખેડૂતની જમીન આરોપીએ વેચાતી લીધી હતી, પરંતુ હાલ ફરી તે જમીનમાં વાવેતર કરતા હતા. દરમિયાન આરોપીએ આવીને ખેતરની થાંભલાની વાડ અને થાભલા તોડી નાખ્યા હતા. ત્યારબાદ અંદર ઘૂસી ગઈ જે.સી.બી. ની મદદથી ઉભા પાકને ખોદી નાખ્યો હતો, અને મગફળી અને તુવેરના ઉભા પાકને નુકસાની પહોંચાડી હતી, જેથી આ મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો, પોલીસ ટુકડી ચારેય આરોપીઓને શોધી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેતીકામ માટે ખેડૂતોને પૂરતા અને સમયસર ડીઝલ પુરવઠો પૂરો પાડવા માંગ
GUJARAT

May 19, 2026
૧૦૮ સ્ટાફની સમયસૂચકતા અને સતર્કતા ના કારણે માતા અને નવજાત શિશુને મળ્યું જીવનદાન

અમદાવાદ: સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire B…

Next Post
યુસુફ પઠાણે 14મી સદીની મસ્જિદની મુલાકાત લેતા ભાજપે કહ્યું – આ તો આદિનાથ મંદિર છે | yusuf pathan visi…

યુસુફ પઠાણે 14મી સદીની મસ્જિદની મુલાકાત લેતા ભાજપે કહ્યું - આ તો આદિનાથ મંદિર છે | yusuf pathan visi...

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાંથી ચાર મહિલાઓ દિવાળી કામ કરવાના બદલે ગંજીપાનાનો જુગાર રમતા પકડાઈ | 4 w…

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાંથી ચાર મહિલાઓ દિવાળી કામ કરવાના બદલે ગંજીપાનાનો જુગાર રમતા પકડાઈ | 4 w...

સામંથા, તમન્ના અને રકુલપ્રીતના નામવાળી ફેક વોટર લિસ્ટ વાઈરલ થતાં કેસ નોંધાયો, તપાસ શરૂ | Fake Voter …

સામંથા, તમન્ના અને રકુલપ્રીતના નામવાળી ફેક વોટર લિસ્ટ વાઈરલ થતાં કેસ નોંધાયો, તપાસ શરૂ | Fake Voter ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના સ્વિમર અરુષ લંજેવારની ડેફલિમ્પિક્સ 2025 માટે પસંદગી | Vadodara swimmer Arush Lanjewar selec…

8 months ago
વિકૃત માનસિકતા ધરાવતા પતિએ અભયમની ટીમને પણ ઉતારી પાડી | The mentally disturbed husband also insulted…

9 months ago
અનાથઆશ્રમથી નેધરલેન્ડના મેયર સુધીની સફર: 41 વર્ષે માતાને શોધવા ભારત આવ્યો દીકરો | dutch mayor falgun…

4 months ago
દુનિયામાં તેજીથી ખતમ થઈ રહ્યા છે તેલ-ગેસના ભંડાર: IEAની ચેતવણીથી ભારત જેવા દેશોનું ટેન્શન વધ્યું | G…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News