gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં દારૂબંધીના ઉડ્યા ધજાગરા, જાહેરમાં મહેફિલ માણનારા 17 નબીરાઓની કરાઈ ધરપકડ | Liquor Ban Violate…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં દારૂબંધીના ઉડ્યા ધજાગરા, જાહેરમાં મહેફિલ માણનારા 17 નબીરાઓની કરાઈ ધરપકડ | Liquor Ban Violate…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Crime: ગુજરાતમાં અવાર-નવાર દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડતા જોવા મળે છે. સુરતના વેસુ વિસ્તારમાં ફરી એકવાર આવી ઘટના સામે આવી છે, જ્યાં દારૂબંધીના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થતું હતું. વેસુ પોલીસે બાતમીના આધારે દારૂની એક મહેફિલ પર દરોડો પાડીને કુલ 17 લોકોને ઝડપી પાડ્યા હતા. આ તમામ યુવાનો જાહેર સ્થળે એકઠા થઈને દારૂની પાર્ટી માણી રહ્યા હતા.

આ પણ વાંચોઃ ધનતેરસના વિજય મુહૂર્તમાં ધમધમ્યું સચિવાલય! નવા મંત્રીઓએ ઓફિસમાં પ્રવેશ કરી સંભાળ્યો ચાર્જ, જુઓ યાદી

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, આ યુવાનો પહેલા ક્રિકેટ રમવા માટે ભેગા થયા હતા, અને ત્યારબાદ તેમણે દારૂની મહેફિલનું આયોજન કર્યું હતું. દારૂની પાર્ટીની ખાનગી બાતમી મળતાની સાથે જ વેસુ પોલીસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને દરોડો પાડ્યો હતો અને તમામ 17 વ્યક્તિઓને પકડી પાડ્યા હતા.

4 નબીરાઓ નશાની હાલતમાં, દારૂ જપ્ત

પોલીસને દારૂની મહેફિલમાંથી ઝડપાયેલા 17 લોકોમાંથી 4 નબીરાઓ નશાની હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે આ તમામને મેડિકલ ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા, જેમાં 4 વ્યક્તિઓએ દારૂનું સેવન કર્યું હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો અને અન્ય સામગ્રી પણ જપ્ત કરી છે. નશાની હાલતમાં મળી આવેલા લોકો સામે દારૂબંધીના કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચોઃ દિવાળી પર્વે પિયર જવાની બાબતે થયેલી તકરાર બાદ પત્નીને કેરોસીન નાખી સળગાવનાર પતિને 10 વર્ષની સખત કેદ

સમગ્ર મામલે વેસુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ પાર્ટીનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું. સુરતમાં અવારનવાર પકડાતી દારૂની મહેફિલો શહેરના યુવાનોમાં વધતા જતા નશાના દૂષણને દર્શાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
ધનતેરસના વિજય મુહૂર્તમાં ધમધમ્યું સચિવાલય! નવા મંત્રીઓએ ઑફિસમાં પ્રવેશ કરી સંભાળ્યો ચાર્જ, જુઓ યાદી …

ધનતેરસના વિજય મુહૂર્તમાં ધમધમ્યું સચિવાલય! નવા મંત્રીઓએ ઑફિસમાં પ્રવેશ કરી સંભાળ્યો ચાર્જ, જુઓ યાદી ...

દિવાળી પર્વે પિયર જવાની બાબતે થયેલી તકરાર બાદ પત્નીને કેરોસીન નાખી સળગાવનાર પતિને 10 વર્ષની સખત કેદ …

દિવાળી પર્વે પિયર જવાની બાબતે થયેલી તકરાર બાદ પત્નીને કેરોસીન નાખી સળગાવનાર પતિને 10 વર્ષની સખત કેદ ...

સાબરકાંઠા જૂથ અથડામણઃ પોલીસે 60 લોકો સામે નામજોગ ગુનો દાખલ કરી 20ની કરી અટકાયત | Sabarkantha Violenc…

સાબરકાંઠા જૂથ અથડામણઃ પોલીસે 60 લોકો સામે નામજોગ ગુનો દાખલ કરી 20ની કરી અટકાયત | Sabarkantha Violenc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

21 વર્ષની ફોરેન્સિક સ્ટુડન્ટે બોયફ્રેન્ડની હત્યા કરી સળગાવ્યો, પછી ઘરમાં કર્યો બ્લાસ્ટ! દિલ્હીમાં ચો…

21 વર્ષની ફોરેન્સિક સ્ટુડન્ટે બોયફ્રેન્ડની હત્યા કરી સળગાવ્યો, પછી ઘરમાં કર્યો બ્લાસ્ટ! દિલ્હીમાં ચો…

12 months ago
રશિયન ઓઇલ મુદ્દે NATO પ્રમુખની ધમકી પર ભારતનો સત્તાવાર જવાબ- લોકોની જરૂરિયાત અમારી પ્રાથમિકતા | Indi…

રશિયન ઓઇલ મુદ્દે NATO પ્રમુખની ધમકી પર ભારતનો સત્તાવાર જવાબ- લોકોની જરૂરિયાત અમારી પ્રાથમિકતા | Indi…

1 year ago
વડોદરા જિલ્લામાં ભાજપમાંથી બળવો કરનારા 11 હોદ્દેદારો 5 વર્ષ માટે બરતરફ | 11 office bearers who rebel…

વડોદરા જિલ્લામાં ભાજપમાંથી બળવો કરનારા 11 હોદ્દેદારો 5 વર્ષ માટે બરતરફ | 11 office bearers who rebel…

6 months ago
વડોદરામાં લાલબાગ બ્રિજ નીચે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું, 4 ઇજાગ્રસ્ત, 7 વિરૂદ્ધ ગુનો દાખલ | Vadoda…

વડોદરામાં લાલબાગ બ્રિજ નીચે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું, 4 ઇજાગ્રસ્ત, 7 વિરૂદ્ધ ગુનો દાખલ | Vadoda…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News