gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ના હોય! 3 કરોડ પગાર છતાં નોકરી કરવાનું મન નથી આ ભાઈનું! કહ્યું – બસ હવે નોકરી છોડી દેવી છે… | Man …

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in INDIA
0 0
0
ના હોય! 3 કરોડ પગાર છતાં નોકરી કરવાનું મન નથી આ ભાઈનું! કહ્યું – બસ હવે નોકરી છોડી દેવી છે… | Man …
0
VIEWS
Share on FacebookShare on Twitter

High Salary Resign: મેટાના એક કર્મચારીએ જણાવ્યું કે તેણે માત્ર 24 વર્ષની ઉંમરમાં 3.2 કરોડની વર્ષનો પગાર કમાતો થઈ ગયો છે. આટલો પગાર હોવા છતા પણ હવે તેને કામ કરવાની ઈચ્છા નથી રહી. ગુમનામ પ્રોફેશનલ એપ બ્લાઇન્ડ પર તેણે લખ્યું કે, તેણે અત્યાર સુધી આશરે 7 લાખ ડોલર આશરે 5.8 કરોડની સંપત્તિ જમા કરી લીધી છે.

આ પણ વાંચો: હંગેરી પ્રવાસ દરમિયાન પુતિનની થશે ધરપકડ? ICC વોરંટને લઈને યુરોપમાં વિવાદ અને રાજદ્વારી દબાણ

યુઝરે જણાવ્યું કે, તેનું લક્ષ્ય છે કે, રિટાયર થયા પહેલા આ રકમ 30 લાખ ડોલર એટલે આશરે 25 કરોડ સુધી પહોંચી જવું છે, કારણે કે,હવે કામ ચાલુ નથી રાખવા ઈચ્છતો. મને ખબર છે કે, હું ભાગ્યશાળી છું, કે આટલી નાની ઉંમરમાં આ બધુ મળ્યું છે, પરંતુ હવે મારુ મન નોકરી કરવાનું નથી. 

શું છે બ્લાઇન્ડ એપ

બ્લાઇન્ડ એપ એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં અસલી કંપનીઓના કર્મચારીઓ તેમના કામ, કરિયર અને ઓફિસ સાથે જોડાયેલી ગુપ્ત માહિતી શેર કરે છે. આ એપ ખાતરી કરે છે કે, યુઝર ખરેખર એ કંપની માટે કામ કરે છે. 24 વર્ષીય મેટા કર્મચારી કહે છે કે 3 કરોડ રુપિયાનો પગાર કમાતા હોવા છતાં તે ‘દરેક ડોલર બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.’ યુઝરે પોતાની પોસ્ટમાં લખ્યું કે, માત્ર 24 વર્ષની ઉંમરે તે આશરે ₹ 3.2 કરોડનો વાર્ષિક પગાર કમાઈ રહ્યો છે.

તેણે ગુમનામ પ્રોફેશનલ એપ બ્લાઇન્ડ પર લખ્યું કે, તેણે આશરે 7 લાખ ડોલરની સંપત્તિ બનાવી લીધી છે. તેનું લક્ષ્ય નિવૃત્તિ પહેલા આ રકમ આશરે 25 કરોડ રુપિયા સુધી પહોંચવાનું છે, કારણ કે તે હવે કામ કરવાનું ચાલુ રાખવા માંગતો નથી. તેણે લખ્યું, ‘હું 24 વર્ષનો છું અને મારી નેટવર્થ 7 લાખ ડોલર છે. હું જાણું છું કે, હું ખૂબ જ ભાગ્યશાળી છું, કે આટલી નાની ઉંમરે આ હાંસલ કર્યું છે, પરંતુ મને હવે કામ કરવાનું મન નથી થતું.’

આ પણ વાંચો: ચીનને પછાડીને ભારતીય વાયુસેના બની વિશ્વની ત્રીજા ક્રમની સૌથી મજબૂત હવાઈશક્તિ, જાણો વિશેષતાઓ

‘બસ હવે હું નોકરી છોડવા માંગુ છું’

મેટાના એક કર્મચારીએ ખુલાસો કર્યો કે, તેની કામ કરવાની ઇચ્છા જતી રહી છે. તેણે અનામી એપ બ્લાઇન્ડ પર લખ્યું કે, તેની પાસે આશરે 7 લાખ ડોલરની કુલ સંપત્તિ છે અને વાર્ષિક પગાર 3.2 કરોડ છે, છતાં તેને હજુ પણ કામ કરવાનું મન થતું નથી. તેણે પૂછ્યું, ‘શું એ સાચું છે કે, જ્યારે કોઈની કુલ સંપત્તિ 10 લાખ કરોડ સુધી પહોંચે છે, ત્યારે પૈસા આપમેળે ઝડપથી વધવા લાગે છે? શું પછી જીવન સરળ બને છે?’ તેણે આગળ લખ્યું, ‘મને કામ બિલકુલ ગમતું નથી. હું દરરોજ કામ પર જવા માટે દબાણ કરું છું. હું ફક્ત નોકરી છોડવા માંગુ છું, પરંતુ મારે મારા પરિવાર માટે પૈસા કમાવવા છે. તેથી જ હું ફસાયેલો અનુભવું છું.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
એક મહિલા ડૉક્ટરે લાખો શિશુઓને મોતના મોંમાં ધકેલાતા બચાવ્યાં, ORSના દુરૂપયોગને અટકાવ્યો | doctor save…

એક મહિલા ડૉક્ટરે લાખો શિશુઓને મોતના મોંમાં ધકેલાતા બચાવ્યાં, ORSના દુરૂપયોગને અટકાવ્યો | doctor save...

‘આ શાંતિના હિતમાં નથી…’, કેન્દ્ર સરકારના આ નિર્ણય પર CM મમતા બેનર્જીએ PM મોદીને લખ્યો પત્ર

'આ શાંતિના હિતમાં નથી...', કેન્દ્ર સરકારના આ નિર્ણય પર CM મમતા બેનર્જીએ PM મોદીને લખ્યો પત્ર

બિહાર ચૂંટણી માટે કોંગ્રેસની વધુ એક યાદી જાહેર, 54 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત

બિહાર ચૂંટણી માટે કોંગ્રેસની વધુ એક યાદી જાહેર, 54 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની સેવાભાવી સંસ્થા જૈન સંગઠન ફાઉન્ડેશન અને રોટરી ક્લબ દ્વારા જીલ્લાના 28 ગામડાઓના તળાવો ઊંડા ઉ…

જામનગરની સેવાભાવી સંસ્થા જૈન સંગઠન ફાઉન્ડેશન અને રોટરી ક્લબ દ્વારા જીલ્લાના 28 ગામડાઓના તળાવો ઊંડા ઉ…

4 months ago
મામાના ઘરે રહેવા આવેલી યુવતીનું ખેંચ આવ્યા પછી મોત | A girl who came to stay at her uncle’s house di…

મામાના ઘરે રહેવા આવેલી યુવતીનું ખેંચ આવ્યા પછી મોત | A girl who came to stay at her uncle’s house di…

7 months ago
અમદાવાદના ઇસનપુરમાં આંબા તળાવની 26 હજાર ચો.મી. જગ્યા ખાલી કરાવાઈ, 160થી વધુ ગેરકાયદે બાંધકામો પર JCB…

અમદાવાદના ઇસનપુરમાં આંબા તળાવની 26 હજાર ચો.મી. જગ્યા ખાલી કરાવાઈ, 160થી વધુ ગેરકાયદે બાંધકામો પર JCB…

3 weeks ago
માંજલપુરની ઘટનામાં એફ.એસ.એલ. ની ટીમે સ્થળ પર જઇને તપાસ કરી | In the Manjalpur incident the FSL team …

માંજલપુરની ઘટનામાં એફ.એસ.એલ. ની ટીમે સ્થળ પર જઇને તપાસ કરી | In the Manjalpur incident the FSL team …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News