gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિવાળીના તહેવારોમાં વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે એક્શન પ્લાન | action plan for diwali festival by …

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
દિવાળીના તહેવારોમાં વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે એક્શન પ્લાન | action plan for diwali festival by …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ દિવાળી પર્વના તહેવારોની ઉજવણી સાથે જ શહેરમાં ચારે તરફ રોશનીની ઝાકઝમાળ જોવા મળી રહી છે ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપનીએ આ તહેવારોમાં વીજ પુરવઠો સતત ઉપલબ્ધ રહે તેને ધ્યાનમાં રાખીને શહેર માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

વીજ કંપનીના સૂત્રોેએ કહ્યું હતું કે, સામાન્ય રીતે દરેક સબ ડિવિઝનમાં નાઈટ શિફટમાં ૨ થી ૩ કર્મચારીઓ તૈનાત રહેતા હોય છે.જોકે સમગ્ર સપ્તાહ દરમિયાન પાંચ થી સાત કર્મચારીઓની ટીમ તૈનાત રાખવામાં આવશે.દરેક સબ ડિવિઝનના જુનિયર એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયરને સ્થિતિ પર સતત નજર રાખવાની સૂચના આપી છે.

વીજ કંપનીના ઉપકરણો અને સ્પેર પાર્ટસ રાખવા માટેના સ્ટોર પર સિક્યુરિટી ગોઠવવામાં આવી છે.જેથી ફટાકડાના કારણે આગ લાગે તો તરત જ પગલા લઈ શકાય.આ માટે ગઈકાલે એક મોક ડ્રિલ પણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત વડોદરા શહેરના ત્રણ ડિવિઝનમાં દરેક ડિવિઝન દીઠ ત્રણ થી ચાર ટ્રાન્સફોર્મર્સનો સ્ટોક પણ રાખવામાં આવ્યો છે.જેથી કોઈ ટ્રાન્સફોર્મર ખોટકાય તો તેને તરત બદલી શકાય.

ચારે તરફ રોશની પણ વીજ માગમાં ૨૦ ટકા જેટલો ઘટાડો થશે

દિવાળીના તહેવારોમાં ચારે તરફ ઝાકમઝોળ અને લાઈટિંગના કારણે સામાન્ય રીતે એવી માન્યતા પ્રવર્તતી હોય છે કે, આ સમયમાં વીજ વપરાશમાં વધારો થાય છે.વીજ કંપનીના સૂત્રોનું કહેવું છે કે, હકીકત તેનાથી અલગ છે.દિવાળીથી લઈને લાભ પાંચમ સુધી મોટાભાગના ઉદ્યોગો, ઓફિસો અને વ્યવસાયો બંધ રહેતા હોય છે.જેના કારણે વીજ માગ ઘટી જાય છે અને ભલે ઠેર ઠેર દિવાળીની રોશની હોય પણ સરવાળે આ સમયગાળમાં વીજ માગમાં ૨૦ ટકા જેટલો ઘટાડો જોવા મળતો હોય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો, પાદરા પોલીસે તપાસ હાથ ધરી | Fatal Car…
GUJARAT

May 9, 2026
જામનગર નજીકની રિસોર્ટ આગ દુર્ઘટના બાદ તંત્ર સક્રિય : પાંચ દિવસમાં 16 હોટલ-રેસ્ટોરન્ટ સીલ | 16 hotels…

વડાપ્રધાનના જામનગર પ્રવાસ પૂર્વે મહાનગરપાલિકા એક્શનમાં : પીએમ રૂટને દબાણ મુક્ત બનાવવા વિશેષ ઝુંબેશ |…

Next Post
વડોદરા અને આસપાસના હાઇવે પર ટ્રાફિકની સમસ્યા માથાનાે દુખાવો બનીઃ શહેરમાં મોડીરાત સુધી ચક્કાજામ | Tra…

વડોદરા અને આસપાસના હાઇવે પર ટ્રાફિકની સમસ્યા માથાનાે દુખાવો બનીઃ શહેરમાં મોડીરાત સુધી ચક્કાજામ | Tra...

ભારતે રશિયન ક્રૂડનું પેમેન્ટ યુઆનમાં કરતા ડોલરને પડકાર

દિવાળીના તહેવારોમાં આણંદ સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ તૈયાર કરાયો | An isolated ward has been prep…

દિવાળીના તહેવારોમાં આણંદ સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ તૈયાર કરાયો | An isolated ward has been prep...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના 85 તાલુકામાં માવઠું, મગફળી, ડાંગર, ચીકુના પાકને નુકસાન થતાં ખેડૂતોને નુકસાન | Unseasonal Ra…

6 months ago
ચોખાના વેસ્ટની આડમાં લઇ જવાતો ૧.૨૧કરોડનો દારૃ પકડાયો | Liquor worth Rs 1 21 crore seized under the g…

7 months ago
મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નજીક કારની ટક્કરથી 4 ગાયના મોત | 4 cows killed in car collision near Masc…

2 months ago
જામનગરના મેઘપર ગામની ઓરડીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ સાંપડ્યો | The body of an unidentified young m…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News