gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અકોટા બ્રિજ પર બર્થ ડેના દિવસે જ કોલેજના યુવકનું ટ્રકની અડફેટે મોત | College boy dies after being hi…

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in GUJARAT
0 0
0
અકોટા બ્રિજ પર બર્થ ડેના દિવસે જ કોલેજના યુવકનું ટ્રકની અડફેટે મોત | College boy dies after being hi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,બર્થ ડે ની ઉજવણી કરી અકોટા બ્રિજ પર લાઇટિંગ શો જોવા નીકળેલા યુવાનનું ટ્રકની અડફેટે મોત થયું હતું. અકસ્માતના પગલે લોકોના ટોળા ભેગા થઇ જતા ટ્રક ચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો.

તરસાલી દંતેશ્વર રિંગ રોડ કમલા પાર્કની બાજુમાં ઓમકાર મોતી – ૧ માં રહેતા દિનેશભાઇ હસમુખભાઇ પટેલ વાઘોડિયાની એપોલો ટાયર કંપનીમાં વર્કર તરીકે નોકરી કરે છે. તેમનો ૧૮ વર્ષ ધિર ખાનગી યુનિવર્સિટીમાં બી.બી.એ.માં અભ્યાસ કરે છે. ગઇકાલે તેની બર્થ ડે  હોઇ મિત્રો સાથે તરસાલી સુશેન રોડ પર એક હોટલમાં તેઓ જમવા માટે રાતે ગયા હતા. રાતે જમ્યા  પછી તેઓ મોપેડ લઇને  અકોટા સોલર પેનલ પરનો લાઇટિંગ શો જોવા માટે નીકળ્યા હતા. ધિરનો  મિત્ર  ગૌતમ કમલેશભાઇ બારિયા મોપેડ લઇને જતા હતા.જ્યારે અન્ય બે મિત્રો બીજા ટુ વ્હિલર પર જતા હતા.  તેઓ સોલર પેનલથી આગળ અકોટા બ્રિજ તરફ જતા હતા. તેઓની આગળ બે ટ્રક જતી હતી. જેથી,તેઓ ધીમી ગતિએ આગળ વધતા   હતા. તે દરમિયાન  પાછળથી આવતી એક ટ્રકના ચાલકે  મોેપેડને ટક્કર મારતા ધિર અને ગૌતમ નીચે પટકાયા હતા. ધિરને માથાના ભાગે ગંભીર  ઇજા થતા લોહીલુહાણ થઇ ગયો હતો. તેને સારવાર માટે તેની સાથેના મિત્રા તેને  હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. અકોટા પોલીસે મોપેડને ટક્કર મારી સ્થળ પરથી ભાગી જનાર ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત ગૌતમ બારિયાને પણ માથામાં ઇજા થતા તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઇજાગ્રસ્તને સયાજીમાં તાત્કાલિક સારવાર ના મળતા ખાનગી  હોસ્પિટલમાં લઇ જવાયો

વડોદરા,

અકસ્માત થયા પછી ધિરને તેના મિત્રો મોપેડ પર જ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. તેઓનું જણાવવું  છે કે, સયાજી હોસ્પિટલમાં સારવારમાં મોડું થતા તેઓ મિત્રને તાત્કાલિસ સારવાર માટે માંજલપુર વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જો સયાજી હોસ્પિટલમાં તેને તાત્કાલિક સારવાર મળી હોત તો કદાચ  તેનો જીવ બચી જાત.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને ટ્રેક કરવામાં ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલોની નબળી કામગીરી | schools of vadodar…
GUJARAT

ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને ટ્રેક કરવામાં ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલોની નબળી કામગીરી | schools of vadodar…

May 11, 2026
એમ્બ્યુલન્સના ડ્રાઇવરે ટક્કર મારતા બેભાન હાલતમાં યુવકનું મોત | Ewe anuon a mano mwirin an a tori ewe…
GUJARAT

એમ્બ્યુલન્સના ડ્રાઇવરે ટક્કર મારતા બેભાન હાલતમાં યુવકનું મોત | Ewe anuon a mano mwirin an a tori ewe…

May 11, 2026
રિક્ષામાં બેસી વાસણા જતા મહારાષ્ટ્રના વૃદ્ધાના રૃા.૩.૬૩ લાખ ચોરાયા | Rs 3 63 lakh ra soläni seni emö…
GUJARAT

રિક્ષામાં બેસી વાસણા જતા મહારાષ્ટ્રના વૃદ્ધાના રૃા.૩.૬૩ લાખ ચોરાયા | Rs 3 63 lakh ra soläni seni emö…

May 11, 2026
Next Post
ત્રણ દિવસથી ગૂમ થયેલા યુવકની લાશ મહિસાગર નદીના કિનારા પરથી મળી | Body of youth missing for three day…

ત્રણ દિવસથી ગૂમ થયેલા યુવકની લાશ મહિસાગર નદીના કિનારા પરથી મળી | Body of youth missing for three day...

૧૦૦ લોકો સાથે કરોડની ઠગાઇ કરનારા રાજેન્દ્ર શાહની જામીન અરજી નામંજૂર | Rajendra Shah’s bail plea reje…

૧૦૦ લોકો સાથે કરોડની ઠગાઇ કરનારા રાજેન્દ્ર શાહની જામીન અરજી નામંજૂર | Rajendra Shah's bail plea reje...

મારે નમક હરામોના મત નથી જોઇતા ગીરીરાજ સિંહના નિવેદનથી વિવાદ

મારે નમક હરામોના મત નથી જોઇતા ગીરીરાજ સિંહના નિવેદનથી વિવાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતના ખેડૂતોએ પરાલી સળગાવવા નાસાના સેટેલાઈટથી બચવાનો જુગાડ શોધી કાઢ્યો, અભ્યાસમાં ખુલાસો | Nasa big…

ભારતના ખેડૂતોએ પરાલી સળગાવવા નાસાના સેટેલાઈટથી બચવાનો જુગાડ શોધી કાઢ્યો, અભ્યાસમાં ખુલાસો | Nasa big…

5 months ago
જામનગર શહેરમાં ગઈકાલે રાત્રે ફરીથી મેઘરાજાએ દાંડિયા રસિકોની કસોટી કરી: અવિરત વરસાદી ઝાપટાં વરસ્યા | …

જામનગર શહેરમાં ગઈકાલે રાત્રે ફરીથી મેઘરાજાએ દાંડિયા રસિકોની કસોટી કરી: અવિરત વરસાદી ઝાપટાં વરસ્યા | …

7 months ago
સુપ્રીમ કોર્ટના 6 જજ હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાતે જશે, રાહત કેમ્પમાં પીડિતોને મળશે

સુપ્રીમ કોર્ટના 6 જજ હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાતે જશે, રાહત કેમ્પમાં પીડિતોને મળશે

1 year ago
એસટી બસની ટક્કરે બાઈક પરથી દંપતી પટકાતા પત્નીનું મોત | Couple thrown from bike after being hit by ST…

એસટી બસની ટક્કરે બાઈક પરથી દંપતી પટકાતા પત્નીનું મોત | Couple thrown from bike after being hit by ST…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News