gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર મનપા કચેરીમાં કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોનો હલ્લાબોલ | Contract based sanitation work…

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર મનપા કચેરીમાં કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોનો હલ્લાબોલ | Contract based sanitation work…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કોન્ટ્રાકટર
દ્વારા દિવાળી બોનસ નહીં ચૂકવતા રોષ

મનપા
કચેરીમાં અધિકારી હાજર નહીં મળતા લોબીમાં બેસી વઢવાણ ઝોનના ૧૦૦ જેટલા સફાઈ
કામદારોએ વિરોધ કર્યો

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વઢવાણ ઝોનના કોન્ટ્રાક્ટ
બેઈઝ સફાઈ કામદારોને  દિવાળી ટાણે જ બોનસ ચુકવવામાં
નહીં આવતા હડતાળ પર જઈ વિરોધ કર્યો હતો તેમજ મનપા કચેરી ખાતે હલ્લાબોલ પણ કર્યો હતો.

સુરેન્દ્રનગર
મનપાના વઢવાણ ઝોનમાં ફરજ બજાવતા અંદાજે ૧૦૦થી વધુ કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોને
કોન્ટ્રાકટર આશિષ પટેલ દ્વારા દિવાળી બોનસ ચુકવવામાં નહીં આવતા દિવાળી સારી રીતે મનાવી
શકશે નહીં. અગાઉ પણ કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોએ દિવાળી પહેલા બોનસ ચુકવવા સહિતની
માંગ સાથે કોન્ટ્રાકટર તેમજ મનપા તંત્રને રજૂઆત કરી હતી પરંતુ તેમ છતાંય કોન્ટ્રાક્ટર
દ્વારા પોતાની મનમાની ચલાવી સફાઈ કામદારોને બોનસ નહીં ચૂકવતા રોષે ભરાયેલા કોન્ટ્રાક્ટ
બેઈઝ સફાઈ કામદારોએ દિવાળીના દિવસે જ હડતાળ પર જઈ વિરોધ કર્યો હતો અને મનપા કચેરી ખાતે
પણ હલ્લાબોલ કરી રોષ દાખવ્યો હતો. તેમજ જ્યાં સુધી દિવાળી બોનસ ચુકવવામાં નહી આવે ત્યાં
સુધી હડતાળ શરુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જો કે
, મનપા કચેરીમાં રજાનો માહોલ
હોવાથી કોઈ ઉચ્ચ અધિકારી હાજર મળી નહીં આવતા કચેરીની લોબીમાં બેસી સફાઈ કામદારોએ વિરોધ
કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

Next Post
‘અમારી માટે સાચી દિવાળી તો લાભપાંચમ પછી જ શરૂ થાય છે’ | ‘For us the real Diwali begins only after La…

'અમારી માટે સાચી દિવાળી તો લાભપાંચમ પછી જ શરૂ થાય છે' | 'For us the real Diwali begins only after La...

‘આત્મહત્યા નહીં કરવાની, ધારાસભ્યોને જ મારી નાખવાના…’ પૂર્વ MLAની ખેડૂતોને વિચિત્ર સલાહ

'આત્મહત્યા નહીં કરવાની, ધારાસભ્યોને જ મારી નાખવાના...' પૂર્વ MLAની ખેડૂતોને વિચિત્ર સલાહ

સલામત ગણાતા બાયોમેટ્રિક બેન્ક એકાઉન્ટ્સને ભેદીને સાયબર ફ્રોડ, કચ્છમાં અડધા ડઝનથી વધુ કેસ | cyber fra…

સલામત ગણાતા બાયોમેટ્રિક બેન્ક એકાઉન્ટ્સને ભેદીને સાયબર ફ્રોડ, કચ્છમાં અડધા ડઝનથી વધુ કેસ | cyber fra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોતનો ખતરોઃ ખનીજ ખનન કરવા રખાયેલા 475 જિલેટિન સ્ટિક જપ્ત | Death threat: 475 gelatin sticks kept for…

4 months ago
પરીક્ષાનું ટેન્શન દૂર કરવા 3લાખ લઇ ભાગેલો ધોરણ-10નો વિદ્યાર્થી કારમાં ગોવાની રિસોર્ટમાં ગયો,બીચ પરથી…

7 months ago
હીટવેવના કારણે સ્કૂલો સવારની પાળીમાં ચલાવવા માટે આદેશ | schools in vadodara should be run in morning…

6.5 ટકાના દરે વધશે દેશની ઇકોનોમી, ICRAએ નાણાકીય વર્ષ 2026 માટે લગાવ્યું અનુમાન | indias real gdp gro…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News