gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ પણ દુષ્કર્મ ગણાશે..’ બોમ્બે હાઈકોર્ટે સગીર પીડિતાના નિવેદનને પૂરતું ગણાવ્યુ…

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in INDIA
0 0
0
‘પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ પણ દુષ્કર્મ ગણાશે..’ બોમ્બે હાઈકોર્ટે સગીર પીડિતાના નિવેદનને પૂરતું ગણાવ્યુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bombay High Court: બોમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે બાળકો સાથે સહેજ પણ અશ્લીલ હરકત કરવી તે પણ દુષ્કર્મની શ્રેણીમાં ગણાવી જોઈએ. જસ્ટિસ નિવેદિતા મહેતાએ, વર્ધા જિલ્લાના હિંગણઘાટના રહેવાસી અને ડ્રાઈવર એવા 38 વર્ષીય આરોપીની અરજી ફગાવી દેતી વખતે આ ટિપ્પણી કરી હતી. 

બાળકો સાથે સહેજ પણ અશ્લીલ હરકત કરવી તે પણ દુષ્કર્મ જ છે: કોર્ટ 

આ આરોપી પર 5 અને 6 વર્ષની બાળકીઓ સાથે ગંદી હરકત કરવાનો આરોપ હતો. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે આ પોક્સો (POCSO) કાયદા હેઠળનો કેસ છે અને આરોપીની 10 વર્ષની સજા યથાવત રાખવામાં આવી છે. જસ્ટિસ મહેતાએ નોંધ્યું કે, ‘પીડિતાને કોઈપણ પ્રકારના જાતીય ઈરાદાથી સ્પર્શ કરવો અથવા અશ્લીલ હરકતનો પ્રયાસ કરવો એ પણ દુષ્કર્મ ગણાય.’

શું છે ઘટના?

માહિતી અનુસાર, આરોપીએ બાળકોને જામફળ આપીને લલચાવ્યા અને ત્યારબાદ તેમને અશ્લીલ વીડિયો બતાવ્યા હતા. આ કૃત્ય પછી, આરોપીએ તેમનું જાતીય શોષણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સંદર્ભે, આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ અને IPCની કલમ 376(2)(i) તથા 511 હેઠળ ગુનો નોંધાયો હતો. નીચલી અદાલતે આરોપીને ₹50,000નો દંડ પણ ફટકાર્યો હતો.

ન્યાયિક તારણો અને સજા

​જસ્ટિસ મહેતાએ સ્પષ્ટ કર્યું કે, ‘પીડિતાઓ અને તેમની માતાના નિવેદનો તેમજ ફોરેન્સિક પુરાવાઓ એ વાતની પુષ્ટિ કરે છે કે તેની સાથે જાતીય શોષણનો પ્રયાસ થયો હતો.  જો ઘટનાના 15 દિવસ પછી મેડિકલ તપાસમાં પીડિતાના પ્રાઇવેટ પાર્ટ પર ઈજાના નિશાન ન મળે, તો તેનો અર્થ એવો નથી કે આરોપીએ જાતીય શોષણ કર્યું જ નથી. પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ પણ દુષ્કર્મ જ છે.’ આની સામે, આરોપીએ પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે પીડિતાના પરિવાર સાથેની જૂની દુશ્મનીને કારણે તેના પર ખોટા આરોપો મૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચો: બિહારમાં આગ ઓલવવા આવેલા ફાયરબ્રિગેડના વાહનોને ફૂંકી માર્યા, પથ્થરમારો પણ કર્યો

સજા અંગેનો નિર્ણય

જસ્ટિસ મહેતાના મતે, ગુનાની ઘટના સમયે પોક્સો એક્ટમાં જે જોગવાઈઓ હતી, તે મુજબ જ સજા થવી જોઈએ. જોકે ઓગસ્ટ 2019માં કાયદામાં સુધારા કરીને લઘુત્તમ 20 વર્ષની સજાની જોગવાઈ ઉમેરવામાં આવી હતી. તેમ છતાં, બેન્ચે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા જાળવી રાખી, એવું તારણ આપીને કે આટલી સજા તેના માટે યોગ્ય અને પર્યાપ્ત છે. 

'પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ પણ દુષ્કર્મ ગણાશે..' બોમ્બે હાઈકોર્ટે સગીર પીડિતાના નિવેદનને પૂરતું ગણાવ્યું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ | Kolka…
INDIA

કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ | Kolka…

June 24, 2026
મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસના તાર દિલ્હીની નાઈટ ક્લબ સાથે જોડાયા? ED દ્વારા તાડબતોડ દરોડાની કાર્યવાહી |…
INDIA

મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસના તાર દિલ્હીની નાઈટ ક્લબ સાથે જોડાયા? ED દ્વારા તાડબતોડ દરોડાની કાર્યવાહી |…

June 24, 2026
હિમાચલ પ્રદેશમાં પુલ તૂટતાં ટ્રક સીધી ખીણમાં ખાબકી, VIDEO જોઈને હચમચી જશો | viral video himachal kin…
INDIA

હિમાચલ પ્રદેશમાં પુલ તૂટતાં ટ્રક સીધી ખીણમાં ખાબકી, VIDEO જોઈને હચમચી જશો | viral video himachal kin…

June 24, 2026
Next Post
અમરેલીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીથી ચાલતો ડખો તહેવાર ટાણે બન્યો ઉગ્ર, જૂથ અથડામણમાં 15 લોકો ઈજાગ્રસ્ત …

અમરેલીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીથી ચાલતો ડખો તહેવાર ટાણે બન્યો ઉગ્ર, જૂથ અથડામણમાં 15 લોકો ઈજાગ્રસ્ત ...

બિહારમાં આગ ઓલવવા આવેલા ફાયરબ્રિગેડના વાહનોને ફૂંકી માર્યા, પથ્થરમારો પણ કર્યો | khagaria firefighte…

બિહારમાં આગ ઓલવવા આવેલા ફાયરબ્રિગેડના વાહનોને ફૂંકી માર્યા, પથ્થરમારો પણ કર્યો | khagaria firefighte...

દિવાળીએ ફટાકડાના ધુમાડામાં ગૂંગળાયું અમદાવાદ, થલતેજમાં તો AQI 1000થી વધુ નોંધાયું! | Diwali Aftermat…

દિવાળીએ ફટાકડાના ધુમાડામાં ગૂંગળાયું અમદાવાદ, થલતેજમાં તો AQI 1000થી વધુ નોંધાયું! | Diwali Aftermat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | Heavy Rain…

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | Heavy Rain…

10 months ago
VB- જી રામ જી બિલ પર કોંગ્રેસની નવી ચાલ! લાલચોળ થઈ BJP, રાષ્ટ્રપતિની મહોર પહેલા પેચ ફસાયો? | cong mp…

VB- જી રામ જી બિલ પર કોંગ્રેસની નવી ચાલ! લાલચોળ થઈ BJP, રાષ્ટ્રપતિની મહોર પહેલા પેચ ફસાયો? | cong mp…

6 months ago
જય શ્રી રામના નારા બંધ કરો, હું સૌનો મુખ્યમંત્રી : સુવેંદુના નવા સુર | Stop chanting Jai Shri Ram I …

જય શ્રી રામના નારા બંધ કરો, હું સૌનો મુખ્યમંત્રી : સુવેંદુના નવા સુર | Stop chanting Jai Shri Ram I …

1 month ago
અમદાવાદમાં પારિવારિક ઝઘડામાં ખૂની ખેલ, પતિએ પત્નીને ગોળી મારી પોતે આત્મહત્યા કરી | Judges Bungalow i…

અમદાવાદમાં પારિવારિક ઝઘડામાં ખૂની ખેલ, પતિએ પત્નીને ગોળી મારી પોતે આત્મહત્યા કરી | Judges Bungalow i…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News