gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીથી ચાલતો ડખો તહેવાર ટાણે બન્યો ઉગ્ર, જૂથ અથડામણમાં 15 લોકો ઈજાગ્રસ્ત …

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in GUJARAT
0 0
0
અમરેલીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીથી ચાલતો ડખો તહેવાર ટાણે બન્યો ઉગ્ર, જૂથ અથડામણમાં 15 લોકો ઈજાગ્રસ્ત …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli Violence: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સલડી ગામમાંથી દિવાળીના દિવસે (20 ઓક્ટોબર) જૂથ અથડામણની ઘટના સામે આવી છે. જૂની ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુઃખના કારણે બે જૂથો વચ્ચે ભયંકર અથડામણ થતાં ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આ અથડામણમાં આહીર અને પટેલ સમાજના જૂથો સામસામે આવી ગયા હતા, જેમાં કુલ 14 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે.

આ પણ વાંચોઃ દિવાળીએ ફટાકડાના ધુમાડામાં ગૂંગળાયું અમદાવાદ, થલતેજમાં તો AQI 1000થી વધુ નોંધાયું!

અમરેલીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીથી ચાલતો ડખો તહેવાર ટાણે બન્યો ઉગ્ર, જૂથ અથડામણમાં 15 લોકો ઈજાગ્રસ્ત 2 - image

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, અમરેલીના સલડી ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને લાંબા સમયથી ચાલી રહેલા મનદુઃખે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં બંને જૂથના મળીને 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બંને પક્ષોએ સામસામે એકબીજા પર પાઇપ અને ધોકા વડે માર માર્યા હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે. 

અમરેલીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીથી ચાલતો ડખો તહેવાર ટાણે બન્યો ઉગ્ર, જૂથ અથડામણમાં 15 લોકો ઈજાગ્રસ્ત 3 - image

પોલીસની કાર્યવાહી

જૂથ અથડામણના બનાવ બાદ મોડી રાત્રે લીલીયા પોલીસ મથકે બંને પક્ષોના લોકોના ટોળાઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે વાતાવરણ વધુ ગરમાયું હતું. ઘટનાની જાણ થતાં અમરેલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા બંને ટોળાને સમજાવીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતના ધારાસભ્યોને બખ્ખાં, ગાંધીનગરમાં 220 કરોડના ફાઈવ સ્ટાર સુવિધાવાળા ફ્લેટ મળશે

હાલમાં પોલીસે ગામમાં શાંતિ જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદો (પોલીસ ફરિયાદ) લેવાની અને કાયદાકીય કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી દીધી છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
બિહારમાં આગ ઓલવવા આવેલા ફાયરબ્રિગેડના વાહનોને ફૂંકી માર્યા, પથ્થરમારો પણ કર્યો | khagaria firefighte…

બિહારમાં આગ ઓલવવા આવેલા ફાયરબ્રિગેડના વાહનોને ફૂંકી માર્યા, પથ્થરમારો પણ કર્યો | khagaria firefighte...

દિવાળીએ ફટાકડાના ધુમાડામાં ગૂંગળાયું અમદાવાદ, થલતેજમાં તો AQI 1000થી વધુ નોંધાયું! | Diwali Aftermat…

દિવાળીએ ફટાકડાના ધુમાડામાં ગૂંગળાયું અમદાવાદ, થલતેજમાં તો AQI 1000થી વધુ નોંધાયું! | Diwali Aftermat...

આગરા-લખનઉ એક્સપ્રેસ વેના કર્મીઓ રૂ.1100 બોનસ મળતાં ભડક્યાં, લોકોને ફ્રીમાં જવા દીધા | company gave l…

આગરા-લખનઉ એક્સપ્રેસ વેના કર્મીઓ રૂ.1100 બોનસ મળતાં ભડક્યાં, લોકોને ફ્રીમાં જવા દીધા | company gave l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફ્લેટ ખરીદનારાએ ભરવાપાત્ર સ્ટેમ્પ ડયૂટી કરતાં ચારગણી સ્ટેમ્પ ડયૂટી ભરવી પડશે | increased penulty on …

ફ્લેટ ખરીદનારાએ ભરવાપાત્ર સ્ટેમ્પ ડયૂટી કરતાં ચારગણી સ્ટેમ્પ ડયૂટી ભરવી પડશે | increased penulty on …

1 year ago
અભિનેત્રી રાન્યા રાવે અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીનું સોનું ઉતાર્યું હતું, તપાસમાં સ્વીકાર્યુ | Ranya …

અભિનેત્રી રાન્યા રાવે અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીનું સોનું ઉતાર્યું હતું, તપાસમાં સ્વીકાર્યુ | Ranya …

1 year ago
સાવધાન! બહુચરાજી-હારીજ રોડ પરનો રૂપેણ નદીનો બ્રિજ જર્જરિત, ગમે ત્યારે મોટી દુર્ઘટનાનો ભય | sapawada …

સાવધાન! બહુચરાજી-હારીજ રોડ પરનો રૂપેણ નદીનો બ્રિજ જર્જરિત, ગમે ત્યારે મોટી દુર્ઘટનાનો ભય | sapawada …

1 year ago
આણંદ અમૂલ ડેરીની ચૂંટણી માટે વધુ 23 ઉમેદવારીપત્રો ભરાયા | 23 more nomination papers filed for Anand …

આણંદ અમૂલ ડેરીની ચૂંટણી માટે વધુ 23 ઉમેદવારીપત્રો ભરાયા | 23 more nomination papers filed for Anand …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News