gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિવાળીએ ફટાકડાના ધુમાડામાં ગૂંગળાયું અમદાવાદ, થલતેજમાં તો AQI 1000થી વધુ નોંધાયું! | Diwali Aftermat…

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in GUJARAT
0 0
0
દિવાળીએ ફટાકડાના ધુમાડામાં ગૂંગળાયું અમદાવાદ, થલતેજમાં તો AQI 1000થી વધુ નોંધાયું! | Diwali Aftermat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Pollution: દિવાળીના તહેવારની ઉજવણી બાદ અમદાવાદ શહેર જાણે પ્રદૂષણની ગાઢ ચાદરમાં લપેટાઈ ગયું. સોમવારે રાત્રે સરકારી નિયમોને નેવે મૂકીને મોડી રાત સુધી ફોડવામાં આવેલા ફટાકડાના કારણે શહેરની હવા ઝેરી બની ગઈ હતી. 20 ઓક્ટોબરની રાત્રે શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 300ને પાર કરી ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં પહોંચી ગયો હતો, જ્યારે થલતેજ જેવા વિસ્તારમાં તો AQI 1000થી વધુના અત્યંત જોખમી સ્તરે પહોંચતા ચિંતાનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચોઃ ગુજરાતના ધારાસભ્યોને બખ્ખાં, ગાંધીનગરમાં 220 કરોડના ફાઈવ સ્ટાર સુવિધાવાળા ફ્લેટ મળશે

દિવાળીએ ફટાકડાના ધુમાડામાં ગૂંગળાયું અમદાવાદ, થલતેજમાં તો AQI 1000થી વધુ નોંધાયું! 2 - image

નિયમોના ધજાગરા, હવા ઝેરી બની 

રાજ્ય સરકારે રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની માર્ગદર્શિકા બહાર પાડી હતી, પરંતુ શહેરના મોટાભાગના વિસ્તારોમાં મોડી રાત સુધી આતશબાજી ચાલુ રહી હતી. પરિણામે, હવામાં PM2.5 અને PM10 જેવા ઝેરી રજકણોનું પ્રમાણ ભયજનક સ્તરે વધી ગયું હતું. aqi.in વેબસાઈટ મુજબ, ચાંદખેડા, બોપલ, શીલજ, નારોલ અને સાયન્સ સિટી જેવા વિસ્તારોમાં AQI 350થી 500ની વચ્ચે ‘ગંભીર’ શ્રેણીમાં નોંધાયો હતો. દિવાળીની સવાર ધુમ્મસભરી રહી અને હવામાં ગનપાઉડરની તીવ્ર ગંધ અનુભવાઈ, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. જ્યારે એક સમયે નારોલ જેવા વિસ્તારમાં AQI 850 થી ઉપર નોંધાયો હતો. 

દિવાળીએ ફટાકડાના ધુમાડામાં ગૂંગળાયું અમદાવાદ, થલતેજમાં તો AQI 1000થી વધુ નોંધાયું! 3 - image

નિષ્ણાતોની ચેતવણી અને સ્વાસ્થ્ય પર જોખમ 

આ અંગે નિષ્ણાતોએ જણાવ્યું કે, “આટલું ઊંચું AQI લેવલ, ખાસ કરીને PM2.5નું વધેલું પ્રમાણ, ફેફસાં માટે અત્યંત હાનિકારક છે. તેનાથી અસ્થમાના દર્દીઓને ગંભીર હુમલા આવી શકે છે અને સામાન્ય વ્યક્તિને પણ શ્વાસનળીમાં બળતરા અને લાંબા ગાળે ફેફસાનું કેન્સર થવાનું જોખમ રહે છે.” તેમણે ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વસનતંત્રની બીમારી ધરાવતા લોકોને આગામી બે-ત્રણ દિવસ ઘરની બહાર નીકળવાનું ટાળવા અને માસ્ક પહેરવાની સલાહ આપી છે.

આ પણ વાંચોઃ સલામત ગણાતા બાયોમેટ્રિક બેન્ક એકાઉન્ટ્સને ભેદીને સાયબર ફ્રોડ, કચ્છમાં અડધા ડઝનથી વધુ કેસ

દિવાળીએ ફટાકડાના ધુમાડામાં ગૂંગળાયું અમદાવાદ, થલતેજમાં તો AQI 1000થી વધુ નોંધાયું! 4 - image

તંત્રની કામગીરી અને સરખામણી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રદૂષણ ઘટાડવા માટે મુખ્ય માર્ગો પર પાણીનો છંટકાવ અને એન્ટી-સ્મોગ ગનનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે દિવાળી પર પ્રદૂષણનું સ્તર લગભગ 20% વધુ નોંધાયું છે. સામાન્ય દિવસોમાં અમદાવાદનો AQI 100ની નીચે રહે છે, જેની સરખામણીમાં આ વધારો અત્યંત ચિંતાજનક છે.

શું છે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)? 

AQI હવાની ગુણવત્તા માપવાનો એક માપદંડ છે. તેની રેન્જ 0થી 500 વચ્ચે હોય છે. 0-100 સારો, 101-200 સાધારણ, 201-300 ખરાબ, 301-400 ખૂબ જ ખરાબ અને 401-500 અત્યંત ગંભીર માનવામાં આવે છે. આ ઇન્ડેક્સ નાગરિકોને હવાની ગુણવત્તા વિશે સાવચેત કરવામાં મદદ કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમને ઓછા મત આપ્યા, હવે પાણી નહીં મળે…’ વલસાડમાં ગાઢવી ગામના ભાજપ કાર્યકરની દાદાગીરી | valsad kapra…
GUJARAT

અમને ઓછા મત આપ્યા, હવે પાણી નહીં મળે…’ વલસાડમાં ગાઢવી ગામના ભાજપ કાર્યકરની દાદાગીરી | valsad kapra…

May 20, 2026
સરકારી હોસ્પિટલમાંથી જનતાનો વિશ્વાસ ઊઠ્યો, 70% લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લે છે | gujarat governm…
GUJARAT

સરકારી હોસ્પિટલમાંથી જનતાનો વિશ્વાસ ઊઠ્યો, 70% લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લે છે | gujarat governm…

May 20, 2026
ભાવનગર-ધોલેરા રોડ પર ભડભીડ ટોલનાકા નજીક કન્ટેનર પાછળ બેફામ કાર ઘૂસી જતાં 3 લોકોના મોત | Bhavnagar Hi…
GUJARAT

ભાવનગર-ધોલેરા રોડ પર ભડભીડ ટોલનાકા નજીક કન્ટેનર પાછળ બેફામ કાર ઘૂસી જતાં 3 લોકોના મોત | Bhavnagar Hi…

May 20, 2026
Next Post
આગરા-લખનઉ એક્સપ્રેસ વેના કર્મીઓ રૂ.1100 બોનસ મળતાં ભડક્યાં, લોકોને ફ્રીમાં જવા દીધા | company gave l…

આગરા-લખનઉ એક્સપ્રેસ વેના કર્મીઓ રૂ.1100 બોનસ મળતાં ભડક્યાં, લોકોને ફ્રીમાં જવા દીધા | company gave l...

દિવાળીએ મુંબઈમાં હોનારત, ઈમારતના 3 માળ આગમાં લપેટાતા 6 વર્ષની બાળકી સહિત 4ના મોત | Massive Fire in M…

દિવાળીએ મુંબઈમાં હોનારત, ઈમારતના 3 માળ આગમાં લપેટાતા 6 વર્ષની બાળકી સહિત 4ના મોત | Massive Fire in M...

જૂનાગઢમાં દિવાળીની રાત્રે લોહીયાળ ઝઘડો: ફટાકડા ફોડવાની નજીવી બાબતે યુવકને મોતને ઘાટ ઉતારાયો, ત્રણની …

જૂનાગઢમાં દિવાળીની રાત્રે લોહીયાળ ઝઘડો: ફટાકડા ફોડવાની નજીવી બાબતે યુવકને મોતને ઘાટ ઉતારાયો, ત્રણની ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ખારીકટ કેનાલ પ્રોજેક્ટમાં તંત્રના સંકલનનો અભાવ, અચાનક પાણી છોડાતા કેનાલના નવીનીકરણ પર ‘બ્રે…

અમદાવાદ: ખારીકટ કેનાલ પ્રોજેક્ટમાં તંત્રના સંકલનનો અભાવ, અચાનક પાણી છોડાતા કેનાલના નવીનીકરણ પર ‘બ્રે…

4 months ago
70% IT કંપનીઓમાં ભરતી માટે AIનો ઉપયોગ, ઓળખાણનો ઉપયોગ ભૂતકાળ બનશે | 70 percent of IT companies use AI…

70% IT કંપનીઓમાં ભરતી માટે AIનો ઉપયોગ, ઓળખાણનો ઉપયોગ ભૂતકાળ બનશે | 70 percent of IT companies use AI…

6 months ago
લીંબડીના બાહેલાપરામાં ગંદકીના ગંજથી પાલિકા તંત્રની સામે રોષ | Anger against the municipal administra…

લીંબડીના બાહેલાપરામાં ગંદકીના ગંજથી પાલિકા તંત્રની સામે રોષ | Anger against the municipal administra…

3 months ago
BAPS સ્વામિનારાયણ મંદિર, મહુવા દ્વારા. ઐતિહાસિક ભવ્યાતિભવ્ય ત્રિ દિવસિય અન્નકૂટ ઉત્સવ નું સંપન્ન થયે…

BAPS સ્વામિનારાયણ મંદિર, મહુવા દ્વારા. ઐતિહાસિક ભવ્યાતિભવ્ય ત્રિ દિવસિય અન્નકૂટ ઉત્સવ નું સંપન્ન થયે…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News