gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં મહાગઠબંધનને મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ મહિલા ઉમેદવારનું નોમિનેશન રદ | RJD Led Alliance in Bi…

G METRO NEWS by G METRO NEWS
October 22, 2025
in INDIA
0 0
0
બિહારમાં મહાગઠબંધનને મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ મહિલા ઉમેદવારનું નોમિનેશન રદ | RJD Led Alliance in Bi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election News: બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે ચૂંટણી પંચે કૈમુર જિલ્લાની મોહનિયા વિધાનસભા બેઠક પરથી રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ઉમેદવાર શ્વેતા સુમનનું નામાંકન પત્ર રદ્દ કરી દીધું છે. ચૂંટણી પંચે શ્વેતા સુમનને ઉત્તર પ્રદેશના મૂળ નિવાસી ગણીને તેમનું નામાંકન અમાન્ય ઠેરવ્યું છે.

શું હતો મામલો? 

આ મામલે ભારતીય જનતા પાર્ટી (BJP)એ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી કે શ્વેતા સુમન બિહારના મૂળ નિવાસી નથી, પરંતુ ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લાના રહેવાસી છે. ભાજપનો આરોપ હતો કે બિહારની આરક્ષિત બેઠક પરથી ચૂંટણી લડવા માટે રાજ્યના મૂળ નિવાસી હોવું ફરજિયાત છે.

ચૂંટણીપંચે શું કહ્યું? 

ચૂંટણી પંચે ભાજપની ફરિયાદ પર કાર્યવાહી કરતા શ્વેતા સુમનના દસ્તાવેજોની તપાસ કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે શ્વેતાએ 2020ની ચૂંટણીમાં પણ મોહનિયા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી, જેમાં તેમણે પોતાનું સરનામું ઉત્તર પ્રદેશના ચંદૌલી તરીકે દર્શાવ્યું હતું. આ વખતે તેમણે બિહારનું સરનામું આપ્યું હતું, પરંતુ ચૂંટણી પંચે તેને પૂરતું પુરાવો ન ગણીને તેમનું નામાંકન રદ્દ કરી દીધું.

મહિલા ઉમેદવારે નારાજગી વ્યક્ત કરી 

પોતાનું નામાંકન રદ્દ થવા પર શ્વેતા સુમને નારાજગી વ્યક્ત કરતા કહ્યું, “ભાજપ અને તેમના ઉમેદવાર મારાથી અને RJDની સરકાર આવવાથી ડરી ગયા છે, એટલા માટે તેઓ અન્યાય કરી રહ્યા છે. હું અહીં 20 વર્ષથી રહું છું.”

અગાઉ VIP ઉમેદવારનું નોમિનેશન રદ થયું હતું 

આ પહેલા વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP)ના ઉમેદવાર શશિ ભૂષણ સિંહનું નામાંકન પણ મોતિહારીની સુપૌલી બેઠક પરથી ટેકનિકલ કારણોસર રદ્દ થયું હતું. આ રીતે, ઉમેદવારોના નામાંકન રદ્દ થવાથી મહાગઠબંધનને સતત ઝટકા લાગી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બિહારની 243 બેઠકો પર 6 અને 11 નવેમ્બરે મતદાન યોજાશે અને 14 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રજાને મોંઘવારીનું 'ધીમું ઝેર' : પેટ્રોલ, ડીઝલમાં 90 પૈસાનો વધારો
INDIA

પ્રજાને મોંઘવારીનું 'ધીમું ઝેર' : પેટ્રોલ, ડીઝલમાં 90 પૈસાનો વધારો

May 20, 2026
હડકાયા અને જોખમી કૂતરાઓને ‘ઇન્જેક્શન’થી મારી નાંખવાની સુપ્રીમ કોર્ટની લીલીઝંડી | Supreme Court gives…
INDIA

હડકાયા અને જોખમી કૂતરાઓને ‘ઇન્જેક્શન’થી મારી નાંખવાની સુપ્રીમ કોર્ટની લીલીઝંડી | Supreme Court gives…

May 20, 2026
લીક થયેલું નીટનું પેપર ખરીદનારા વિદ્યાર્થીઓને ત્યાં પણ સીબીઆઈ ત્રાટકી | CBI also raids students who …
INDIA

લીક થયેલું નીટનું પેપર ખરીદનારા વિદ્યાર્થીઓને ત્યાં પણ સીબીઆઈ ત્રાટકી | CBI also raids students who …

May 20, 2026
Next Post
અપમાનનો બદલો! ડ્રાઈવરે માલિકના 5 વર્ષના દીકરાનું અપહરણ કરી ક્રૂરતાપૂર્વક કરી હત્યા | Delhi Crime: Dr…

અપમાનનો બદલો! ડ્રાઈવરે માલિકના 5 વર્ષના દીકરાનું અપહરણ કરી ક્રૂરતાપૂર્વક કરી હત્યા | Delhi Crime: Dr...

ટીમ ઇન્ડિયામાં સરફરાઝ ખાનની અવગણના પર રાજકારણ ગરમાયું, શમા મોહમ્મદે ગંભીર સામે તાક્યું નિશાન | ‘Not …

ટીમ ઇન્ડિયામાં સરફરાઝ ખાનની અવગણના પર રાજકારણ ગરમાયું, શમા મોહમ્મદે ગંભીર સામે તાક્યું નિશાન | 'Not ...

વડોદરામાં ભયંકર અકસ્માત : કાર ડિવાઈડર સાથે ટકરાઈ ઝાડ પર ઊંધી લટકી ગઈ, એકનું મોત, ચારને ઈજા | Fatal X…

વડોદરામાં ભયંકર અકસ્માત : કાર ડિવાઈડર સાથે ટકરાઈ ઝાડ પર ઊંધી લટકી ગઈ, એકનું મોત, ચારને ઈજા | Fatal X...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારી પરીક્ષાની તૈયારી કરનારા માટે બજેટમાં બે એલાન, કુલ 4500 નવી જગ્યાઓ ઉભી કરાશે | Gujarat Budget …

સરકારી પરીક્ષાની તૈયારી કરનારા માટે બજેટમાં બે એલાન, કુલ 4500 નવી જગ્યાઓ ઉભી કરાશે | Gujarat Budget …

3 months ago
પહેલીવાર અમેરિકન ડૉલર સામે રૂપિયો 90ને પાર, ભારતીય કરન્સી ઓલ ટાઈમ લૉ લેવલ પર પહોંચી | Indian rupee r…

પહેલીવાર અમેરિકન ડૉલર સામે રૂપિયો 90ને પાર, ભારતીય કરન્સી ઓલ ટાઈમ લૉ લેવલ પર પહોંચી | Indian rupee r…

6 months ago
દેવ દિવાળીએ નરસિંહજી ભગવાનને સાક્ષાત ચાંદલો કરવા ભક્તજનોની લાંબી કતાર | Long queue of devotees to of…

દેવ દિવાળીએ નરસિંહજી ભગવાનને સાક્ષાત ચાંદલો કરવા ભક્તજનોની લાંબી કતાર | Long queue of devotees to of…

7 months ago
મોદી સરકારના દિગ્ગજ મંત્રીના બે ભાણેજના સામ-સામે ગોળીબાર, એકનું મોત, એક ગંભીર

મોદી સરકારના દિગ્ગજ મંત્રીના બે ભાણેજના સામ-સામે ગોળીબાર, એકનું મોત, એક ગંભીર

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News