gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતનાં આ જિલ્લામાં ભારે પવન સાથે માવઠું, 25 ઓક્ટોબર પછી પણ વરસાદની આગાહી | Gujarat Weather Update…

G METRO NEWS by G METRO NEWS
October 23, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતનાં આ જિલ્લામાં ભારે પવન સાથે માવઠું, 25 ઓક્ટોબર પછી પણ વરસાદની આગાહી | Gujarat Weather Update…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Rain Forecast: દિવાળી અને નવા વર્ષના તહેવારોની વચ્ચે જ ગુજરાતમાં હવામાન પલટાયું છે અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી છે. એવામાં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આજે વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો, જ્યાં ધોધમાર વરસાદ સાથે ‘મિની વાવાઝોડા’ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

આ પણ વાંચોઃ ‘હું SDM છું અહીંનો…’, અધિકારીએ પેટ્રોલ પંપ કર્મચારીને લાફો ઝીંકયો, બાદમાં પત્ની સાથે છેડતીનો આરોપ લગાવ્યો

ગુજરાતમાં વરસાદ અને નુકસાન

બુધવારે (23 ઓક્ટોબર) વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવેલા પલટાને કારણે ધરમપુર અને કપરાડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જ્યારે ભારે પવન ફૂંકાતા મિની વાવાઝોડાની અસર વર્તાઈ હતી. ધરમપુરના ફૂલવાડી, ઝરીયા, ભેંસધરા, બરોલિયા, ધામણી અને બીલપુડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે પવન ફૂંકાવાને કારણે જિલ્લા સેવાસદનના બિલ્ડિંગને પણ નુકસાન પહોંચ્યું હતું, અને વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નવા વર્ષની શરૂઆતમાં જ કમોસમી વરસાદ થવાથી ખેડૂતોના શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ગુજરાત માટે આગાહી:

દક્ષિણ ગુજરાત, સાબરકાંઠા, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ થવાની આગાહી છે. 25 ઓક્ટોબરથી કમોસમી વરસાદની તીવ્રતા વધશે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ માવઠું પડવાની શક્યતા છે.

દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી:

હવામાન વિભાગે દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 21 થી 24 ઓક્ટોબર દરમિયાન તમિલનાડુના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. 23 ઓક્ટોબર સુધી તમિલનાડુમાં ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય લક્ષદ્વીપ, દરિયાકાંઠાના અને આંતરિક કર્ણાટક, કેરળ, માહે, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા અને તેલંગાણામાં પણ આ સમયગાળા દરમિયાન વરસાદ પડશે. 22 થી 24 ઓક્ટોબર સુધી કેરળમાં અને 23 થી 24 ઓક્ટોબર સુધી કર્ણાટકના દરિયાકાંઠાના પણ ભારે વરસાદનું અનુમાન છે.

આ પણ વાંચોઃ બિહારમાં ચૂંટણી પહેલા મોટો કાંડ કરવાની તૈયારીમાં હતી સિગ્મા ગેંગ, દિલ્હીમાં 4 આરોપીઓનું એનકાઉન્ટર

22 થી 25 ઓક્ટોબર દરમિયાન દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં ભારે વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસમાં આ વિસ્તારોમાં વીજળી અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વાવાઝોડાની આગાહી પણ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…
GUJARAT

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…

May 18, 2026
પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…
GUJARAT

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

May 18, 2026
ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …
GUJARAT

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

May 18, 2026
Next Post
વધુ એક વાવાઝોડાનો ખતરો! 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ 5 રાજ્યો પર સંકટ

વધુ એક વાવાઝોડાનો ખતરો! 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ 5 રાજ્યો પર સંકટ

વધુ એક વાવાઝોડાનો ખતરો! 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ 5 રાજ્યો પર સંકટ | Cyclone Alert in B…

વધુ એક વાવાઝોડાનો ખતરો! 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ 5 રાજ્યો પર સંકટ | Cyclone Alert in B...

બિહાર ચૂંટણી: તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવા મહાગઠબંધનમાં સહમતી, કોંગ્રેસનું પણ સમર્…

બિહાર ચૂંટણી: તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવા મહાગઠબંધનમાં સહમતી, કોંગ્રેસનું પણ સમર્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આ બે ધર્મના લોકોમાં ધર્માંતરણનું પ્રમાણ સૌથી વધુ, જાણો હિન્દુ અને મુસ્લિમોની સ્થિતિ | hindu and musl…

આ બે ધર્મના લોકોમાં ધર્માંતરણનું પ્રમાણ સૌથી વધુ, જાણો હિન્દુ અને મુસ્લિમોની સ્થિતિ | hindu and musl…

1 year ago
શું બિહાર દારુબંધી હટી જશે? મહાગઠબંધનના ચૂંટણી ઢંઢેરોમાં સમીક્ષા કરવાની જાહેરાત | Bihar Assembly Ele…

શું બિહાર દારુબંધી હટી જશે? મહાગઠબંધનના ચૂંટણી ઢંઢેરોમાં સમીક્ષા કરવાની જાહેરાત | Bihar Assembly Ele…

7 months ago
જૂનાગઢ PTS ગ્રાઉન્ડમાં કાલથી LRD ઉમેદવારોની શારીરિક કસોટી | Physical test of LRD candidates from tom…

જૂનાગઢ PTS ગ્રાઉન્ડમાં કાલથી LRD ઉમેદવારોની શારીરિક કસોટી | Physical test of LRD candidates from tom…

4 months ago
જાણો દાગીના મોંઘા થવાનું અસલ કારણ, મેકિંગ ચાર્જ ઝીરો બતાવીને ગ્રાહકોને છેતરવાનો કારસો | Zero Making …

જાણો દાગીના મોંઘા થવાનું અસલ કારણ, મેકિંગ ચાર્જ ઝીરો બતાવીને ગ્રાહકોને છેતરવાનો કારસો | Zero Making …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News