gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભારત શું કરશે, તે તમારે કહેવાની જરૂર નથી’ ટ્રમ્પના દાવા પર શશિ થરૂર ભડક્યા | Shashi Tharoor Slams U…

G METRO NEWS by G METRO NEWS
October 23, 2025
in INDIA
0 0
0
‘ભારત શું કરશે, તે તમારે કહેવાની જરૂર નથી’ ટ્રમ્પના દાવા પર શશિ થરૂર ભડક્યા | Shashi Tharoor Slams U…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Shashi Tharoor Slams Donald Trump : કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર સખત વાંધો ઉઠાવ્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને ખાતરી આપી છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દેશે.’ ત્યારે આ મામલે થરૂરે ટ્રમ્પને જડબાતોડ જવાબ આપ્યો છે.

ભારત તેના નિર્ણયો પોતે જ કરશે : થરૂર

સાંસદ થરૂરે (Shashi Tharoor) સ્પષ્ટ કહ્યું કે, ‘મને નથી લાગતું કે, મિસ્ટર ટ્રમ્પ દ્વારા ભારતના નિર્ણયોની જાહેરાત કરવી યોગ્ય છે. ભારત તેના નિર્ણયો પોતે જ કરશે અને પોતે જ દુનિયાને જણાવશે. અમે દુનિયાને કહેતા નથી કે, મિસ્ટર ટ્રમ્પ શું કરશે, તેથી ટ્રમ્પે પણ ન બોલવું જોઈએ કે ભારત શું કરશે.’ 

ટ્રમ્પ-મોદી વચ્ચે થઈ હતી ટેલિફોનિક વાતચીત

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વચ્ચે મંગળવારે (21 ઓક્ટોબર) ફોન પર વાતચીત થઈ હતી. રિપોર્ટ મુજબ બંને નેતાઓએ વ્યાપારી મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. થોડા મહિના પહેલા જ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ ઝિંક્યો હતો. ભારત રશિયા પાસેથી બહોળા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદતું હોવાથી અને રશિયા તે ક્રૂડ ઓઈલના નાણા યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં વાપરતું હોવાથી ટ્રમ્પ નારાજ હતા, જેના કારણે તેમણે ભારત પર મસમોટો ટેરિફ ઝિંકેલો છે.

આ પણ વાંચો : બિહાર બાદ વધુ પાંચ રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ, 2026માં યોજાશે વિધાનસભા ચૂંટણી

ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી ઘટાડી : ટ્રમ્પનો દાવો

વડાપ્રધાન મોદી સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ ટ્રમ્પે મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે, ‘મેં વડાપ્રધાન મોદી સાથે વાત કરી. અમારા વચ્ચે ખૂબ સારા સંબંધો છે. તેઓ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ નહીં ખરીદે. તેઓ (મોદી) ઈચ્છે છે કે, રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ થાય અને હું પણ એવું ઈચ્છું છું. તેમણે રશિયા પાસેથી તેલની ખરીદી ઘટાડી દીધી છે અને હજુ પણ ઘટાડી રહ્યા છે.’

આ પણ વાંચો : નવા મુખ્ય ન્યાયાધીશની નિમણૂક પ્રક્રિયા શરૂ, જસ્ટિસ સૂર્ય કાંતનું નામ મોખરે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

May 11, 2026
‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…
INDIA

‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…

May 11, 2026
ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …
INDIA

ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …

May 11, 2026
Next Post
બિહાર બાદ વધુ પાંચ રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ, 2026માં યોજાશે વિધાનસભા ચૂંટણી | ECI Conduct SIR Acr…

બિહાર બાદ વધુ પાંચ રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ, 2026માં યોજાશે વિધાનસભા ચૂંટણી | ECI Conduct SIR Acr...

ભારતીય સૈન્યમાં તૈયાર થઇ રહી છે ઘાતક ‘ભૈરવ બટાલિયન’, ભવિષ્યના યુદ્ધમાં દુશ્મનને હંફાવશે | Bhairav Ba…

ભારતીય સૈન્યમાં તૈયાર થઇ રહી છે ઘાતક 'ભૈરવ બટાલિયન', ભવિષ્યના યુદ્ધમાં દુશ્મનને હંફાવશે | Bhairav Ba...

નવા મુખ્ય ન્યાયાધીશની નિમણૂક પ્રક્રિયા શરૂ, જસ્ટિસ સૂર્ય કાંતનું નામ મોખરે | Government writes to CJ…

નવા મુખ્ય ન્યાયાધીશની નિમણૂક પ્રક્રિયા શરૂ, જસ્ટિસ સૂર્ય કાંતનું નામ મોખરે | Government writes to CJ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના રસ્તા કે મોતનો કૂવો : AMCની બેદરકારી, 70 દિવસમાં 12 નિર્દોષના મોત | Due to the negligence …

અમદાવાદના રસ્તા કે મોતનો કૂવો : AMCની બેદરકારી, 70 દિવસમાં 12 નિર્દોષના મોત | Due to the negligence …

8 months ago
દિલ્હી વિસ્ફોટ કેસ : NIAએ જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશથી વધુ ચાર આરોપીની ધરપકડ કરી | Delhi Blast C…

દિલ્હી વિસ્ફોટ કેસ : NIAએ જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશથી વધુ ચાર આરોપીની ધરપકડ કરી | Delhi Blast C…

6 months ago
સુરતમાં BLOનું શંકાસ્પદ મોત: બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવેલા મહિલા અધિકારીનું નિધન | Suspiciou…

સુરતમાં BLOનું શંકાસ્પદ મોત: બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવેલા મહિલા અધિકારીનું નિધન | Suspiciou…

6 months ago
આતંકના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા અમે અડગ: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર PM મોદીનું નિવેદન | PM Modi Sa…

આતંકના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા અમે અડગ: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર PM મોદીનું નિવેદન | PM Modi Sa…

4 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News