gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહાર બાદ વધુ પાંચ રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ, 2026માં યોજાશે વિધાનસભા ચૂંટણી | ECI Conduct SIR Acr…

G METRO NEWS by G METRO NEWS
October 23, 2025
in INDIA
0 0
0
બિહાર બાદ વધુ પાંચ રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ, 2026માં યોજાશે વિધાનસભા ચૂંટણી | ECI Conduct SIR Acr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Election Commission : બિહાર બાદ હવે દેશના પાંચ રાજ્યો આસામ, તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR)ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આ માટે ચૂંટણી પંચે વ્યાપક તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પાંચેય રાજ્યોમાં આવતા વર્ષે એપ્રિલ અને મે મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.

દિલ્હીમાં યોજાઈ ચૂંટણી પંચની પરિષદ

વાસ્તવમાં નવી દિલ્હીમાં બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ, ડૉ. વિવેક જોશી, મુખ્ય ચૂંટણી અધિકારીઓ અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદમાં તમામ રાજ્યો અને કેન્દ્ર પ્રદેશ શાસિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

બિહાર બાદ વધુ પાંચ રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ, 2026માં યોજાશે વિધાનસભા ચૂંટણી 2 - image

તમામ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR પ્રક્રિયા શરૂ કરવા નિર્દેશ

પરિષદ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનરે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRની તૈયારીઓને અંતિમ રૂપ આપવાનો મુખ્ય ચૂંટણી અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો. પરિષદ યોજવાનો મુખ્ય ઉદ્દેશ્ય પારદર્શન અને ભૂલ વગરની મતદાર યાદી તૈયાર કરવાનો તેમજ ચૂંટણી પ્રક્રિયા નિષ્ફળ અને અસરકાર પૂર્ણ કરવાનો હતો.

આ પણ વાંચો : નવા મુખ્ય ન્યાયાધીશની નિમણૂક પ્રક્રિયા શરૂ, જસ્ટિસ સૂર્ય કાંતનું નામ મોખરે

પાંચ રાજ્યોના ચૂંટણી અધિકારીઓ સાથે વિશેષ વાતચીત

ચૂંટણી પંચે આસામ, તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને પશ્ચિમ બંગાળના ચૂંટણી અધિકારીઓ સાથે વિશેષ વાતચીત કરી છે, કારણ કે આ રાજ્યોમાં આગામી વર્ષ 2026માં વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે, તેથી ચૂંટણી પંચે આ રાજ્યોમાં SIR માટેની અધિકારીઓની તૈયારીની સમીક્ષા કરી છે.

આ પણ વાંચો : નાગ મિસાઈલથી માંડી તોપ સુધી… ત્રણેય સૈન્યને મળશે ઘાતક હથિયાર, 79000 કરોડ મંજૂર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભારતીય સૈન્યમાં તૈયાર થઇ રહી છે ઘાતક ‘ભૈરવ બટાલિયન’, ભવિષ્યના યુદ્ધમાં દુશ્મનને હંફાવશે | Bhairav Ba…

ભારતીય સૈન્યમાં તૈયાર થઇ રહી છે ઘાતક 'ભૈરવ બટાલિયન', ભવિષ્યના યુદ્ધમાં દુશ્મનને હંફાવશે | Bhairav Ba...

નવા મુખ્ય ન્યાયાધીશની નિમણૂક પ્રક્રિયા શરૂ, જસ્ટિસ સૂર્ય કાંતનું નામ મોખરે | Government writes to CJ…

નવા મુખ્ય ન્યાયાધીશની નિમણૂક પ્રક્રિયા શરૂ, જસ્ટિસ સૂર્ય કાંતનું નામ મોખરે | Government writes to CJ...

નાગ મિસાઈલથી માંડી તોપ સુધી… ત્રણેય સૈન્યને મળશે ઘાતક હથિયાર, 79000 કરોડ મંજૂર | Defence Ministry …

નાગ મિસાઈલથી માંડી તોપ સુધી... ત્રણેય સૈન્યને મળશે ઘાતક હથિયાર, 79000 કરોડ મંજૂર | Defence Ministry ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેકાના ભાવે ઘઉની ખરીદી આગામી 15 મે સુધી કરાશે, પ્રતિ હેક્ટર 3295 કી.ગ્રાની મર્યાદા | Wheat will be p…

ટેકાના ભાવે ઘઉની ખરીદી આગામી 15 મે સુધી કરાશે, પ્રતિ હેક્ટર 3295 કી.ગ્રાની મર્યાદા | Wheat will be p…

4 months ago
RTI માં બિલ્ડરોની છેતરપિંડી ખુલ્લી પડી અણખોલમાં ૭૩ ડુપ્લેકસોના માલિકોની બોગસ સહિઓ કરી બાંધકામ નિયમિત…

RTI માં બિલ્ડરોની છેતરપિંડી ખુલ્લી પડી અણખોલમાં ૭૩ ડુપ્લેકસોના માલિકોની બોગસ સહિઓ કરી બાંધકામ નિયમિત…

6 months ago
દરેક ટુ-વ્હીલર સાથે 2 ISI હેલ્મેટ ફરજિયાત થશે! નિતિન ગડકરીએ આપ્યું મોટું નિવેદન | nitin gadkari says…

દરેક ટુ-વ્હીલર સાથે 2 ISI હેલ્મેટ ફરજિયાત થશે! નિતિન ગડકરીએ આપ્યું મોટું નિવેદન | nitin gadkari says…

1 year ago
સાવધાન! ‘અત્યારે પેમેન્ટ કરી દો, કાલે સિલિન્ડર મળી જશે’, ગેસની અછત વચ્ચે ગેસ એજન્સીઓના નામે છેતરપિંડ…

સાવધાન! ‘અત્યારે પેમેન્ટ કરી દો, કાલે સિલિન્ડર મળી જશે’, ગેસની અછત વચ્ચે ગેસ એજન્સીઓના નામે છેતરપિંડ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News