gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નાગ મિસાઈલથી માંડી તોપ સુધી… ત્રણેય સૈન્યને મળશે ઘાતક હથિયાર, 79000 કરોડ મંજૂર | Defence Ministry …

G METRO NEWS by G METRO NEWS
October 23, 2025
in INDIA
0 0
0
નાગ મિસાઈલથી માંડી તોપ સુધી… ત્રણેય સૈન્યને મળશે ઘાતક હથિયાર, 79000 કરોડ મંજૂર | Defence Ministry …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Defence Ministry News : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંરક્ષણ ખરીદ પરિષદ (DAC)ની બેઠકમાં ભારતીય સશસ્ત્ર દળોને વધુ સશક્ત અને આધુનિક બનાવવાના ઉદ્દેશ્યથી 79,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ હેઠળ ખરીદ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. ‘ઑપરેશન સિંદૂર’ બાદ આવી ખરીદી કરવાનો આ બીજો મોટો નિર્ણય લેવાયો છે. અગાઉ પાંચમી ઓગસ્ટે 67,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સને મંજૂરી અપાઈ હતી. ખાસ વાત એ છે કે, આ પ્રસ્તાવિત ખરીદીમાં સ્વદેશી બનાવટ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરાયું છે, જે આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોટું પગલું છે.

ભારતીય સેના માટે ખરીદાશે આ હથિયારો

ભારતીય નૌસેના માટે ‘લેન્ડિંગ પ્લેટફોર્મ ડૉક્સ’ (LPD)ની ખરીદી કરવામાં આવશે. આનાથી નૌસેના, સેના અને વાયુસેના સાથે મળીને જમીન અને પાણી પરના ઓપરેશન સરળતાથી પાર પાડી શકશે. LPD શાંતિ મિશન, માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરીમાં પણ મદદરૂપ થશે. આ ઉપરાંત, DRDO દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલ એડવાન્સ્ડ લાઈટ વેઇટ ટોર્પિડો (ALWT)ની પણ ખરીદી કરાશે, જેનાથી દુશ્મનની સબમરીનને નિશાન બનાવી શકશે.

આ પણ વાંચો : દિલ્હીમાં પ્રદૂષણને ડામવા કૃત્રિમ વરસાદ વરસાવવાની તૈયારી, મેરઠ પહોંચ્યું વિશેષ એરક્રાફ્ટ

નાગ મિસાઇલ સિસ્ટમની ખરીદીને પણ મંજૂરી

આ ઉપરાંત સેના માટે ટ્રેક કરેલ ‘નાગ મિસાઇલ સિસ્ટમ Mk-II’ (NAMIS)ની ખરીદીને મંજૂરી મળી છે. આ મિસાઈલોનો ઉપયોગ દુશ્મનના વાહનો-બંકરોને નિષ્ક્રિય કરવામાં ઉપયોગ થશે. સેના માટે ‘ગ્રાઉન્ડ બેઝ્ડ મોબાઇલ ઈએલઆઇએનટી સિસ્ટમ’ (GBMES) પણ ખરીદાશે, જે દુશ્મન તરફથી આવતા ઇલેક્ટ્રોનિક સંકેતોની ગુપ્ત માહિતી સતત પૂરી પાડશે.

ખરીદીમાં સ્વદેશી પર વિશેષ ધ્યાન

ભારતીય વાયુસેના માટે લાંબા અંતર લક્ષ્યનો વિનાશ કરતી સિસ્ટમ (CLRTS/DS)ને મંજૂરી મળી છે. આ સિસ્ટમમાં ઓટોમેટિક ટેક-ઓફ, લેન્ડિંગ અને લક્ષ્ય પર પેલોડ પહોંચાડવાની ક્ષમતા છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, આ તમામ ખરીદીઓ માટે ખાસ સ્વદેશી પર ભાર મૂકવામાં આવ્યો છે અને તેનાથી દેશના સશસ્ત્ર દળોની લડાયક ક્ષમતામાં ઘણો સુધારો થશે.

આ પણ વાંચો : માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, મધ્ય પ્રદેશમાં કાર્બાઈડ ગનને કારણે 14 બાળકોએ આંખો ગુમાવી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ભારતના ઓટોમોબાઇલ એક્સપોર્ટમાં તોફાની ઉછાળો: કારથી લઈને બાઈક સુધી બધે વૃદ્ધિ | automobile exports ris…

ભારતના ઓટોમોબાઇલ એક્સપોર્ટમાં તોફાની ઉછાળો: કારથી લઈને બાઈક સુધી બધે વૃદ્ધિ | automobile exports ris...

બિહાર બાદ વધુ પાંચ રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ, 2026માં યોજાશે વિધાનસભા ચૂંટણી

હૈદરાબાદ-બેંગ્લુરુ હાઈવે પર કરુણાંતિકા, બાઈક સાથે ટક્કર બાદ બસમાં આગ, 20થી વધુના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગંભીરા બ્રિજ ઉપર લટકેલા ટેન્કરને બલૂન ટેકનોલોજીથી ઉતારાશે | Tanker hanging on Gambhira Bridge to be …

1 year ago
ચૂંટણી પૂર્ણ થતાં જ જામનગરમાં ‘બુલડોઝર’ એક્શન, હાપામાં 1.20 લાખ ચો.ફૂટ જમીન પરથી દબાણો દૂર | Jamnaga…

4 months ago
પંજાબમાં AAPને ઝટકો, CM ભગવંત માનના જિલ્લાના 8 કાઉન્સિલરનું રાજીનામું | aam aadmi party setback in s…

10 months ago
અમદાવાદ: સોલાના ‘વિવાન્તા સ્પા’ પર પોલીસની રેડ, મસાજની આડમાં ચાલતા દેહવ્યાપાર પર્દાફાશ | sola vivant…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News