gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે વરસાદની આગાહી, અરબી સમુદ્રમાં ‘ડીપ ડિપ્રેશન’ સક્રિય | gujarat heavy rain t…

G METRO NEWS by G METRO NEWS
October 24, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે વરસાદની આગાહી, અરબી સમુદ્રમાં ‘ડીપ ડિપ્રેશન’ સક્રિય | gujarat heavy rain t…
2
VIEWS
Share on FacebookShare on Twitter

IMD Gujarat Rain Forecast: હવામાન વિભાગ તરફથી ફરી એકવાર ગુજરાત માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘ડીપ ડિપ્રેશન’ના કારણે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે, અને ગુજરાતમાં હજી પણ હળવા વરસાદની શક્યતા છે. આ ડીપ ડિપ્રેશન ધીમે ધીમે ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે, જેની સીધી અસર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર જોવા મળશે, જ્યાં પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.

દરિયાકાંઠે તકેદારીના ભાગરૂપે પગલાં લેવાયા છે, જેમાં જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. માછીમારોને પણ આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

24 ઓક્ટોબરે વરસાદની આગાહી 

આજે (24 ઓક્ટોબર) દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. જેમાંથી કેટલાક જિલ્લાઓમાં તો ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ શક્યતા છે.

આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે (25 ઓક્ટોબર) સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે (26 ઓક્ટોબર) ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, રાજકોટ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે.

બંગાળની ખાડીમાં ‘ચક્રવાત’ની ચેતવણી, આંદામાન અને નિકોબાર પર સૌથી વધુ અસર

બીજી બાજુ બંગાળની ખાડી પર આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે ચક્રવાતની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ વિસ્તારોમાં 23 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી હતી. હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે આ ચક્રવાતની અસર માત્ર ટાપુઓ પૂરતી સીમિત નહીં રહે, પરંતુ તેની અસર દક્ષિણ દ્વીપકલ્પથી લઈને પૂર્વ, ઉત્તરપૂર્વ, મધ્ય ભારત, પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ફેલાશે.

આ ઉપરાંત ચક્રવાતની અસર કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગોવા, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં જોવા મળશે. 

આંદામાન અને નિકોબાર ટાપુઓથી શરૂ કરીને, આ ચક્રવાત કેરળમાં પ્રવેશ કરી શકે છે અને ત્યારબાદ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને હિમાચલ પ્રદેશમાં પણ વિનાશ વેરવાની શક્યતા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
બંગાળમાં CAA હેઠળ કેમ્પનું આયોજન કરશે ભાજપ, બાંગ્લાદેશી હિન્દુઓને નાગરિકતા અપાશે | bjp will set up o…

બંગાળમાં CAA હેઠળ કેમ્પનું આયોજન કરશે ભાજપ, બાંગ્લાદેશી હિન્દુઓને નાગરિકતા અપાશે | bjp will set up o...

1 નવેમ્બરથી થશે મોટો ફેરફાર, બેન્ક ખાતામાં હવે એકસાથે 4 નોમિનીના નામ ઉમેરી શકાશે | bank account rule…

1 નવેમ્બરથી થશે મોટો ફેરફાર, બેન્ક ખાતામાં હવે એકસાથે 4 નોમિનીના નામ ઉમેરી શકાશે | bank account rule...

મહેસાણામાં કાર ચાલકે બાઈક-સ્કૂટરને અડફેટે લીધા, ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત | mehsana accident c…

મહેસાણામાં કાર ચાલકે બાઈક-સ્કૂટરને અડફેટે લીધા, ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત | mehsana accident c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતની અમેરિકા સાથે ઐતિહાસિક ડીલ, વાર્ષિક 10% LPG ખરીદવા માટે કર્યા કરાર | India Signs Historic US L…

ભારતની અમેરિકા સાથે ઐતિહાસિક ડીલ, વાર્ષિક 10% LPG ખરીદવા માટે કર્યા કરાર | India Signs Historic US L…

11 months ago
ખેડાના હરિયાળાની સીમમાં આવેલી કંપનીમાં યુવતી ઉપર યુવકનો હુમલો | A young man attacked a young woman i…

ખેડાના હરિયાળાની સીમમાં આવેલી કંપનીમાં યુવતી ઉપર યુવકનો હુમલો | A young man attacked a young woman i…

7 months ago
હોળીએ અમેરિકાથી ગામડે આવ્યો હતો NRI, લૂંટારૂઓનો વિરોધ કરવા જતાં ગોળી ધરબી દેતાં મોત

હોળીએ અમેરિકાથી ગામડે આવ્યો હતો NRI, લૂંટારૂઓનો વિરોધ કરવા જતાં ગોળી ધરબી દેતાં મોત

2 years ago
છેલ્લા 4 માસમાં ડોલર સામે રૂપિયો નબળો પડતા શિપની કિંમતમાં વધારો | Ship prices have increased as the …

છેલ્લા 4 માસમાં ડોલર સામે રૂપિયો નબળો પડતા શિપની કિંમતમાં વધારો | Ship prices have increased as the …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News