gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પૂર્વ મંત્રી રમણ વોરાના ખેડૂત તરીકેના પ્રમાણપત્રની ખરાઈ કરવા આદેશ, તપાસનો ધમધમાટ શરૂ | Gujarat Forme…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in GUJARAT
0 0
0
પૂર્વ મંત્રી રમણ વોરાના ખેડૂત તરીકેના પ્રમાણપત્રની ખરાઈ કરવા આદેશ, તપાસનો ધમધમાટ શરૂ | Gujarat Forme…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat News: ખોટા દસ્તાવેજ આધારે ખેડૂત ખાતેદાર બનવાના મુદ્દે પૂર્વ મંત્રી અને ઇડરના ધારાસભ્ય રમણ વોરા વિવાદમાં ફસાયાં છે. વિધાનસભાના પૂર્વ અઘ્યક્ષ રમણ વોરાએ ખોટા દસ્તાવેજ રજૂ કરીને ગાંધીનગર જિલ્લામાં પાલેજ ખાતે ખેતીલાયક જમીન ખરીદી હતી. આ મુદ્દો છેક દિલ્હી દરબાર સુધી પહોંચ્યો છે. પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ મકવાણાએ ફરિયાદ કરતાં મહેસૂલ વિભાગે આદેશને પગલે રમણ વોરાના ખેડૂત ખાતેદારના પ્રમાણપત્રની ખરાઈ કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ જોતાં આગામી દિવસોમાં રમણ વોરાની મુશ્કેલી વધી શકે તેમ છે.

કલેક્ટરના આદેશ બાદ તપાસનો ધમધમાટ શરૂ

ગાંધીનગર જિલ્લાના પાલેજમાં 3 કરોડ રૂપિયામાં  જમીન વેચી બીનખેતી કરી દેવાઈ હતી. રમણ વોરાના પુત્રોએ જમીન ખરીદી ભાજપના દસાડાના પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ મકવાણાએ મુખ્યમંત્રી ઉપરાંત મહેસૂલ સચિવને પત્ર લખીને ફરિયાદ કરી હતી કે, ઈડરના ધારાસભ્ય રમણ વોરાએ ગાંધીનગર જિલ્લાના પાલેજ ખાતે સર્વે નંબર, 261ની ખેતીલાયક જમીન ખરીદી હતી. પૂનમભાઈ, હિતેશભાઈ અને રમણભાઈના નામે આ જમીન ખરીદવામાં આવી હતી. તે વખતે રમણ વોરાએ ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું, તેમાં ભાઈઓના નામ પણ ખોટા દર્શાવ્યાં હતાં. આ ઉપરાંત પૂનમભાઈ અને હિતેશભાઈએ પોતાનો હક જતો કર્યો છે તે વાતનો ઉલ્લેખ કરી પત્ની-પુત્રોના નામે જમીન કરી દીધી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદમાં PM આવાસ યોજનામાં કૌભાંડ, 50000 રૂ. લઈ બનાવટી પઝેશન લેટર અપાયાની ફરિયાદો

આ જમીન વેચી દીધી હતી. બોગસ ખેડૂત ખાતેદારનો વિવાદ ચાલી રહ્યો હતો તે સમયગાળા દરમિયાન જ આ જમીન બિનખેતી કરી દેવામાં આવી હતી. આ બિનખેતીની જમીન 13.55 કરોડ રૂપિયામાં રમણ વોરાના પુત્ર ભૂષણ વોરા અને સુહાષ વોરાના નામે ફરી ખરીદવામાં આવી હતી. વિવાદાસ્પદ જમીન સરકારની ન થાય અને મૂળ માલિકને પરત કરવામાં આવે તે પહેલાં જ રમણ વોરાએ આખોય ખેલ કરી નાંખ્યો હતો.આ ખેતીલાયક જમીન ખરીદી બોગસ ખેડૂત ખાતેદારના પ્રમાણપત્ર આધારે રમણ વોરાએ પોતાના મત વિસ્તાર ઈડર શહેરથી નજીક દાવડમાં પણ જમીન ખરીદી હતી. આમ, ભાજપના પૂર્વ ધારાસભ્યએ ફરિયાદ કરતાં રાજ્ય મહેસૂલ વિભાગે ગાંધીનગર કલેક્ટરને તપાસ કરવા આદેશ કર્યો છે. જેથી બોગસ ખેડૂત ખાતેદાર બનેલાં પૂર્વ મંત્રી રમણ વોરા માટે મુશ્કેલી ઊભી થઈ છે. 

આ પણ વાંચોઃ ઘાટ કરતાં ઘડામણ મોંઘી…!! અમદાવાદનો વસ્ત્રાપુર લેક હજી 9 મહિના બંધ, ખર્ચ પણ અંદાજથી બમણો

ગાંધીનગરમાં જિલ્લામાં 62 જેટલા બોગસ ખેડૂત ખાતેદાર બન્યાં, 10 કરોડ દંડ વસૂલાયો 

ખેડૂતોને મળતાં લાભ મેળવવા માટે બોગસ ખેડૂત ખાતેદાર બનવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ગાંધીનગર જિલ્લામાં જ વર્ષ 2024માં બોગસ ખેડૂત ખાતેદાર બન્યાં હોવાની કુલ 92 ફરિયાદો સરકારને મળી હતી. તે પૈકી તપાસના અંતે 62 બોગસ ખેડૂત ખાતેદાર હોવાનું પુરવાર થયુ છે. ગાંધીનગરમાં 23, દહેગામમાં 14, માણસામાં 1 અને કલોલમાં 24 બોગસ ખેડૂત ખાતેદાર બન્યાં છે. આ લોકો વિરૂદ્ધ મહેસૂલ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, 10 કરોડ રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માધુપુરા પોલીસની નાટકીય કાર્યવાહી, Ex MLAના દારૂડીયા દીકરા સાથે પહેલાં સમાધાન પછી ધરપકડ | ahmedabad …
GUJARAT

માધુપુરા પોલીસની નાટકીય કાર્યવાહી, Ex MLAના દારૂડીયા દીકરા સાથે પહેલાં સમાધાન પછી ધરપકડ | ahmedabad …

March 25, 2026
અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટ પકડાયું, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા | Fake Rail…
GUJARAT

અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટ પકડાયું, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા | Fake Rail…

March 25, 2026
ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat …
GUJARAT

ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat …

March 25, 2026
Next Post
માધવપુરનો મેળો આજથી શરુ, 8 એપ્રિલે શ્રી કૃષ્ણ-રુક્ષ્મણીજીના યોજાશે લગ્ન | Madhavpur fair starts toda…

માધવપુરનો મેળો આજથી શરુ, 8 એપ્રિલે શ્રી કૃષ્ણ-રુક્ષ્મણીજીના યોજાશે લગ્ન | Madhavpur fair starts toda...

ટીબી નહોતું તોય ટીબીની દવા આપતાં મહિલા દર્દીનું મોત, સોલા સિવિલના ડૉક્ટરની બેદરકારી | patient died a…

ટીબી નહોતું તોય ટીબીની દવા આપતાં મહિલા દર્દીનું મોત, સોલા સિવિલના ડૉક્ટરની બેદરકારી | patient died a...

વોટરપાર્કની મૌજ-મસ્તીમાં જીવનસાથી ગુમાવી, રાઈડ વચ્ચે હિંચકો તૂટી પડતાં મહિલાનું મોત | woman had gone…

વોટરપાર્કની મૌજ-મસ્તીમાં જીવનસાથી ગુમાવી, રાઈડ વચ્ચે હિંચકો તૂટી પડતાં મહિલાનું મોત | woman had gone...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભારત પર ખરાબ નજર નાખશે તો…’ અનુરાગ ઠાકુરે પાકિસ્તાનને આપી કડક ચેતવણી

‘ભારત પર ખરાબ નજર નાખશે તો…’ અનુરાગ ઠાકુરે પાકિસ્તાનને આપી કડક ચેતવણી

10 months ago
ગિરનાર પરનાં તમામ ધામક સ્થળોએ લગાવાશે 108 આધુનિક સીસીટીવી | 108 modern CCTVs to be installed at all …

ગિરનાર પરનાં તમામ ધામક સ્થળોએ લગાવાશે 108 આધુનિક સીસીટીવી | 108 modern CCTVs to be installed at all …

5 months ago
શુભ મુહૂર્તમાં શુભાંશુનું પૃથ્વી પર શુભાગમન | Shubhanshu Shukla Returns To Earth

શુભ મુહૂર્તમાં શુભાંશુનું પૃથ્વી પર શુભાગમન | Shubhanshu Shukla Returns To Earth

8 months ago
ટ્રેન નીચે માથું મૂકી આપઘાત કરી લેનાર મધ્યપ્રદેશના દિયર-ભાભી હોવાનું ખૂલ્યું | Madhya Pradesh brothe…

ટ્રેન નીચે માથું મૂકી આપઘાત કરી લેનાર મધ્યપ્રદેશના દિયર-ભાભી હોવાનું ખૂલ્યું | Madhya Pradesh brothe…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News