gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

27 ઓકટોબર પછી વાવાઝોડાનો ખતરો: આ રાજ્ય પર સૌથી વધુ સંકટ, 3 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી | Cyc…

G METRO NEWS by G METRO NEWS
October 24, 2025
in INDIA
0 0
0
27 ઓકટોબર પછી વાવાઝોડાનો ખતરો: આ રાજ્ય પર સૌથી વધુ સંકટ, 3 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી | Cyc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cyclone – Rain Alert In Odisha : દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર આગામી 27 ઓક્ટોબરે ચક્રવાતી તોફાનમાં પરિણમી શકે છે. જેના કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં આગામી સોમવારથી ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે જારી કરી છે. આ મામલે ભુવનેશ્વર હવામાન વિભાગના ડિરેક્ટર જણાવ્યું હતું કે, વેધર સિસ્ટમ છેલ્લા ત્રણ કલાકમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી છે અને તે દિશામાં આગળ વધવાની શક્યતા છે, ત્યારે 3 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદ થઈ શકે છે.

27 ઓકટોબર પછી વાવાઝોડાનો ખતરો: આ રાજ્ય પર સૌથી વધુ સંકટ, 3 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી 2 - image

ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ભુવનેશ્વર હવામાન વિભાગના ડિરેક્ટરે કહ્યું કે, ‘આવતીકાલે શનિવારે (25 ઓક્ટોબર) દક્ષિણપૂર્વ અને સેન્ટ્રલ બંગાળની ખાડીમાં એક ડિપ્રેશન બનવાની શક્યતા છે, જે 26 ઓક્ટોબરના રોજ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. જેના કારણે 27 ઓક્ટોબરના રોજ દક્ષિણ પશ્ચિમ અને વેસ્ટ સેન્ટ્રલ બંગાળની ખાડીની ઉપર એક વાવાઝોડું સક્રિય થઈ શકે છે. ચક્રવાતના કારણે આગામી 27થી 29 ઓક્ટોબર દરમિયાન ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે દરિયાકાંઠાના જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે.’

ઓડિશા સરકાર ઍલર્ટ મોડમાં

હવામાન વિભાગે શુક્રવારે (24 ઓક્ટોબર) 12 જિલ્લામાં, શનિવારે (25 ઓક્ટોબર) અને રવિવારે (26 ઓક્ટોબર) 20-21 જિલ્લામાં અને સોમવારે (27 ઓક્ટોબર) સમગ્ર ઓડિશામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે ઓડિશાના રેવેન્યૂ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રીએ જણાવ્યું હતું કે, ‘રાજ્ય સરકાર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. ઓક્ટોબરને સામાન્ય રીતે ચક્રવાત મહિનો માનવામાં આવે છે. ગભરાવવાની કોઈ જરૂર નથી. સરકાર પરિસ્થિતિને સંભાળવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.’

આ પણ વાંચો: ભારતમાં પ્રદૂષિત હવાને લીધે વર્ષમાં 20 લાખ લોકોના મોત, અકાળે મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ

હવામાન અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ સિસ્ટમના કારણે દક્ષિણ બંગાળના જિલ્લાઓમાં, મેદિનીપુર, ઝારગ્રામ અને હાવડામાં 28 થી 30 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે. કોલકાતા અને નજીકના હુગલી જિલ્લામાં 28 ઓક્ટોબરે વાવાઝોડા અને વીજળી પડવાની પણ શક્યતા છે. 29 થી 30 ઓક્ટોબર દરમિયાન ઉત્તર બંગાળના જલપાઇગુડી, અલીપુરદ્વાર, કૂચ બિહાર, દક્ષિણ દિનાજપુર અને માલદા જિલ્લામાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓઈલ ક્યાંથી લેવું તે અમે નક્કી કરીશું… ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર જયશંકરનું મોટું નિવેદન | India Re…
INDIA

ઓઈલ ક્યાંથી લેવું તે અમે નક્કી કરીશું… ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર જયશંકરનું મોટું નિવેદન | India Re…

February 15, 2026
ટીપુ સુલતાન અંગે ભાજપ-કોંગ્રેસના વિવાદમાં ઓવૈસીની એન્ટ્રી, કહ્યું – ‘વીંટી પર રામ લખ્યું હતું…’ | …
INDIA

ટીપુ સુલતાન અંગે ભાજપ-કોંગ્રેસના વિવાદમાં ઓવૈસીની એન્ટ્રી, કહ્યું – ‘વીંટી પર રામ લખ્યું હતું…’ | …

February 15, 2026
…તો PM મોદી ઢાકા નહીં જાય? 17 ફેબ્રુઆરીનો પ્લાન ફિક્સ, બાંગ્લાદેશના આમંત્રણ પર સસ્પેન્સ ઘેરાયું | …
INDIA

…તો PM મોદી ઢાકા નહીં જાય? 17 ફેબ્રુઆરીનો પ્લાન ફિક્સ, બાંગ્લાદેશના આમંત્રણ પર સસ્પેન્સ ઘેરાયું | …

February 15, 2026
Next Post
આજે ફરી ઘટ્યા સોનાના ભાવ, ચાંદીની ચમક પણ ફિક્કી પડી; જાણૉ લેટેસ્ટ રેટ | Gold and Silver Price Today …

આજે ફરી ઘટ્યા સોનાના ભાવ, ચાંદીની ચમક પણ ફિક્કી પડી; જાણૉ લેટેસ્ટ રેટ | Gold and Silver Price Today ...

જમ્મુ કાશ્મીર રાજ્યસભા ચૂંટણીના પરિણામ: ત્રણ બેઠકો પર નેશનલ કોન્ફરન્સ જ્યારે એક પર ભાજપનો વિજય | jam…

જમ્મુ કાશ્મીર રાજ્યસભા ચૂંટણીના પરિણામ: ત્રણ બેઠકો પર નેશનલ કોન્ફરન્સ જ્યારે એક પર ભાજપનો વિજય | jam...

Explainer: દુનિયામાં ખોરાકનો સૌથી વધુ બગાડ કરનારા દેશોમાં ભારત બીજા ક્રમે, ગ્લોબલ વૉર્મિંગમાં ફૂડ વેસ્ટની આદત પણ જવાબદાર | India Ranks Second in Global Food Waste: How Food Habits Fuel Climate Change

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ઇન્વેસ્ટમેન્ટના નામે 36.50 લાખની ઠગાઈમાં રાજકોટથી 3 યુવક પકડાયા | 3 youths from Rajkot arr…

વડોદરામાં ઇન્વેસ્ટમેન્ટના નામે 36.50 લાખની ઠગાઈમાં રાજકોટથી 3 યુવક પકડાયા | 3 youths from Rajkot arr…

3 months ago
બિલોદરાના શખ્સ સાથે વર્ક પરમીટ વિઝા અપાવવાના નામે છેતરપિંડી | Man from Bilodara cheated in the name …

બિલોદરાના શખ્સ સાથે વર્ક પરમીટ વિઝા અપાવવાના નામે છેતરપિંડી | Man from Bilodara cheated in the name …

5 months ago
ચૂંટણીપંચના સર્વરમાં મુશ્કેલી સર્જાતા બીએલઓની એપમાં ઓટીપી જ નહી મળતા વિગતો અપલોડ ના થઇ શકી | OTP not…

ચૂંટણીપંચના સર્વરમાં મુશ્કેલી સર્જાતા બીએલઓની એપમાં ઓટીપી જ નહી મળતા વિગતો અપલોડ ના થઇ શકી | OTP not…

3 months ago
સંસ્કારી નગરીમાં યુવતીનો વીડિયો ઉતારતો યુવક પકડાયો, લોકોએ મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો | young man …

સંસ્કારી નગરીમાં યુવતીનો વીડિયો ઉતારતો યુવક પકડાયો, લોકોએ મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો | young man …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News