gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાધનપુરમાં લુખ્ખા બેફામ, સોશિયલ મીડિયા પર સસ્તી પબ્લિસિટી માટે નિર્દોષ શ્રમિકને માર માર્યો | radhanp…

G METRO NEWS by G METRO NEWS
October 25, 2025
in GUJARAT
0 0
0
રાધનપુરમાં લુખ્ખા બેફામ, સોશિયલ મીડિયા પર સસ્તી પબ્લિસિટી માટે નિર્દોષ શ્રમિકને માર માર્યો | radhanp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Radhanpur News:  સોશિયલ મીડિયા પર રોજ નવા નવા કિસ્સા સાંભળવા મળે છે. સસ્તી પબ્લિસિટી મેળવવાની લાયમાં યુવાધન બેફામ બન્યું છે.  ત્યારે પાટણ જિલ્લાના રાધનપુરમાં ચાર લુખ્ખા તત્વોએ એક શ્રમિકને નિર્દયતાપૂર્વક માર માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કાયદો અને પોલીસનો કોઈ ડર ન હોય તેવી રીતે લુખ્ખા તત્વોને બેફામ બન્યા છે. ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાના બહાને ચાર લુખ્ખા તત્વોએ એક શ્રમિક યુવકને નિર્દયતાથી માર માર્યો હતો જેના કારણે શ્રમિક લોહીલુહાણ થઈ ગયો. પરંતુ આ ઘટનાની પરાકાષ્ઠા તો એ હતી કે, આ કૃત્યનો વીડિયો લુખ્ખાઓએ કોઈ બહાદુરીનું કામ કર્યું હોય તેમ ગર્વથી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ કરી હતી. 

આ પણ વાંચો: બેંકમાં ગીરવી મૂકેલું સોનું છોડાવ્યા બાદ સોનું પડાવી લેનાર દંપતી સામે ફરિયાદ

યુવકને જાનથી મારી નાખવાની આપી ધમકી

આ ચારેય લુખ્ખા તત્વોએ શ્રમિક યુવકને એટલો માર્યો હતો કે, તે ગંભીર ઇજા પહોંચી હતી અને લોહીલુહાણ થઈ ગયો હતો. તેમ છતાં પણ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાથી શ્રમિક યુવક ડરી ગયો હતો અને તેણે પોલીસનો સહારો લીધો હતો. શ્રમિક યુવકે આ ચાર અજાણ્યા શખ્સો સામે રાધનપુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ દાખલ કરી હતી. જેથી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને તાત્કાલિક તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો: સ્ટાર કાચબાનો કેસ કરવા માટે ફોરેસ્ટ વિભાગની ટીમે પશુ પક્ષીનું કામ કરતા કર્મચારીનો કાન ફાડી નાખ્યો

લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ

આજ કાલ સસ્તી પબ્લિસિટી માટે સોશિયલ મીડિયાનો સહારો લઈને નિર્દોષ લોકોને નિશાન બનાવવાની અને હિંસક કૃત્યો સમાજ માટે ગંભીર અને ચિંતાનો વિષય છે. લુખ્ખા તત્વોને જાણે  પોલીસ અને કાયદાનો કોઈ ડર ન હોય તેમ બેફામ બન્યા છે. પોલીસે તાત્કાલિક આવા લુખ્ખાતત્વોને ઝડપીને જાહેરમાં પાઠ ભણાવવો જોઈએ જેથી અન્ય લોકોને પણ કાયદાનો ડર રહે.  હાલમાં પોલીસે આરોપીઓને પકડવા માટે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલી રીલના આધારે તેમની શોધખોળ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
બેંકમાં ગીરવી મૂકેલું સોનું છોડાવ્યા બાદ સોનું પડાવી લેનાર દંપતી સામે ફરિયાદ | Complaint filed again…

બેંકમાં ગીરવી મૂકેલું સોનું છોડાવ્યા બાદ સોનું પડાવી લેનાર દંપતી સામે ફરિયાદ | Complaint filed again...

સ્ટાર કાચબાનો કેસ કરવા માટે ફોરેસ્ટ વિભાગની ટીમે પશુ પક્ષીનું કામ કરતા કર્મચારીનો કાન ફાડી નાખ્યો | …

સ્ટાર કાચબાનો કેસ કરવા માટે ફોરેસ્ટ વિભાગની ટીમે પશુ પક્ષીનું કામ કરતા કર્મચારીનો કાન ફાડી નાખ્યો | ...

વડોદરા કોર્પોરેશનમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા પ્રાયોગિક ધોરણે કર્મચારીઓની હાજરી ભરવાનું ચાલુ | Vadoda…

વડોદરા કોર્પોરેશનમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા પ્રાયોગિક ધોરણે કર્મચારીઓની હાજરી ભરવાનું ચાલુ | Vadoda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના ડીંડોલીમાં બે યુવતીઓના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો, મોબાઈલ ચેક કરતા સામે આવ્યું કારણ | sur…

સુરતના ડીંડોલીમાં બે યુવતીઓના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો, મોબાઈલ ચેક કરતા સામે આવ્યું કારણ | sur…

7 months ago
ચીફ ફાયર ઓફિસર અને તેના ડ્રાઈવરે નશામાં ધુત થઈ અકસ્માત સર્જ્યો | Chief Fire Officer and his driver c…

ચીફ ફાયર ઓફિસર અને તેના ડ્રાઈવરે નશામાં ધુત થઈ અકસ્માત સર્જ્યો | Chief Fire Officer and his driver c…

1 year ago
ચોટીલા નજીક વધુ એક ખાનગી બસમાં ભીષણ આગ, 28 મુસાફરોનો બચાવ | Another private bus catches fire near Ch…

ચોટીલા નજીક વધુ એક ખાનગી બસમાં ભીષણ આગ, 28 મુસાફરોનો બચાવ | Another private bus catches fire near Ch…

5 months ago
બજેટમાં સોવરિન ગોલ્ડ બોન્ડ ટેક્સ નિયમોમાં કરાયેલો મોટો ફેરફાર | Major change in sovereign gold bond …

બજેટમાં સોવરિન ગોલ્ડ બોન્ડ ટેક્સ નિયમોમાં કરાયેલો મોટો ફેરફાર | Major change in sovereign gold bond …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News