gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીના રાજુલા-સાવરકુંડલા સહિત અનેક જગ્યાએ માવઠું, ખેડૂતો ચિંતિત | Farmers worried about rain in Kh…

G METRO NEWS by G METRO NEWS
October 25, 2025
in GUJARAT
0 0
0
અમરેલીના રાજુલા-સાવરકુંડલા સહિત અનેક જગ્યાએ માવઠું, ખેડૂતો ચિંતિત | Farmers worried about rain in Kh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rain In Amreli : હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે શનિવારે (25 ઓક્ટોબર) મોડી સાંજથી અમરેલીના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં ખાંભા, ધારી, સાવરકુંડલા, રાજુલા, બગસરા પંથકમાં સહિતના સ્થળોએ માવઠું થયું છે.

અમરેલીના રાજુલા-સાવરકુંડલા સહિત અનેક જગ્યાએ માવઠું, ખેડૂતો ચિંતિત 2 - image

બગસરામાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યા

અમરેલી જિલ્લના અનેક સ્થળોએ વરસાદ ખાબક્યો છે. જેમાં બગસરા શહેર અને કાગદડી, સમઢિયાળા, ઝાઝરીયા, હામાપુર સહિતના ગામોમાં માવઠું થયું છે. કમોસમી વરસાદથી ખેડૂતોના કપાસ, સોયાબીન, મગફળી સહિતના તૈયાર પાક પર પાણી ફરી વળતાં ભારે નુકશાનની થઈ હોવાનું ખેડૂતોનું કહેવું છે. 

રાજુલા પંથકમાં વરસાદ

અમરેલીના રાજુલા પંથકમાં કમોસમી વરસાદ થયો. જેમાં રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં રાજુલાના ડુંગર, છતડીયા, નવી-જુની માંડરડી સહિત ગામોમાં અને ખેરા, પટવા સહિત દરિયાકાંઠાના ગામોમાં પણ વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતામાં મુકાયા છે. 

અમરેલીના રાજુલા-સાવરકુંડલા સહિત અનેક જગ્યાએ માવઠું, ખેડૂતો ચિંતિત 3 - image

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ: અમરેલી-વેરાવળમાં ખેડૂતોની ચિંતા વધી, ઘોઘા બંદર પર 3 નંબરનું સિગ્નલ

જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ પંથક સહિત ગ્રામીણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ છે. જેમાં જાફરાબાદના ભાકોદર, લોઠપુર, લુણસાપુર, મીતયાળા સહિત ગામડાંઓમાં વરસાદ થયો છે. જ્યારે સાવરકુંડલાના થોરડી ગામમાં ધોધમાર વરસાદી ઝાપટું થયું છે. ખાંભા શહેરમાં ધોધમાર વરસાદના કારણે રોડ-રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. 

આ પણ વાંચો: ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે 24 જિલ્લામાં યલો-ઓરેન્જ ઍલર્ટ

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાત – સૌરાષ્ટ્રના 39 તાલુકામાં કમોસમી વરસાદ, નવસારીમાં 4 ઇંચ ખાબક્યો

આ પણ વાંચો: અમરેલી: સરકારે ટેકાના ભાવે કેટલી મગફળી ખરીદવી તેની સ્પષ્ટતા ન કરતાં ખેડૂતો મૂંઝવણમાં, તહેવાર ટાણે ઓછા ભાવે વેચવા મજબૂર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
મુંબઈથી કાનપુર જઈ રહેલી ફ્લાઈટમાં ખામી, લેન્ડિંગ વખતે 32 મિનિટ સુધી ન ખુલ્યા દરવાજા | Mumbai To Kanp…

મુંબઈથી કાનપુર જઈ રહેલી ફ્લાઈટમાં ખામી, લેન્ડિંગ વખતે 32 મિનિટ સુધી ન ખુલ્યા દરવાજા | Mumbai To Kanp...

વડોદરા એરપોર્ટ પર આજથી વિન્ટર શિડ્યુઅલ લાગુ, હવે રોજ 15 ફ્લાઇટની અવરજવર | Winter schedule implemente…

વડોદરા એરપોર્ટ પર આજથી વિન્ટર શિડ્યુઅલ લાગુ, હવે રોજ 15 ફ્લાઇટની અવરજવર | Winter schedule implemente...

ડભોઇ – બોડેલી સેક્શનમાં ટ્રેનની ગતિમાં વધારો કરાયો | Train speed increased in Dabhoi Bodeli section

ડભોઇ - બોડેલી સેક્શનમાં ટ્રેનની ગતિમાં વધારો કરાયો | Train speed increased in Dabhoi Bodeli section

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના તમામ બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવાનો નિર્ણય સ્થગિત, તંત્રએ કેમ લીધો યુ-ટર્ન? | Decision to I…

અમદાવાદના તમામ બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવાનો નિર્ણય સ્થગિત, તંત્રએ કેમ લીધો યુ-ટર્ન? | Decision to I…

10 months ago
એક વર્ષમાં આરટીઓએ ટ્રાફિક ભંગ બદલ 4.30 કરોડ દંડ વસૂલ્યો : 9,435 મેમા આપ્યા | RTO collects Rs 4 30 cr…

એક વર્ષમાં આરટીઓએ ટ્રાફિક ભંગ બદલ 4.30 કરોડ દંડ વસૂલ્યો : 9,435 મેમા આપ્યા | RTO collects Rs 4 30 cr…

1 year ago
અમદાવાદની હોટેલમાં નડિયાદની સ્કૂલના આચાર્ય મહિલા સાથે રંગેહાથ ઝડપાયા, LCના બહાને બોલાવી હતી | Ahmeda…

અમદાવાદની હોટેલમાં નડિયાદની સ્કૂલના આચાર્ય મહિલા સાથે રંગેહાથ ઝડપાયા, LCના બહાને બોલાવી હતી | Ahmeda…

8 months ago
એમ.એસ.યુનિ.ના ઐતિહાસિક ગુંબજનું લોકાર્પણ વધુ એક વખત પાછંુ ઠેલાયું | restoration of msu dome in delay

એમ.એસ.યુનિ.ના ઐતિહાસિક ગુંબજનું લોકાર્પણ વધુ એક વખત પાછંુ ઠેલાયું | restoration of msu dome in delay

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News