gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોમનાથ, દ્વારકા, ગિરનાર, ચોટીલામાં આશરે 20 લાખ લોકોએ દર્શન કર્યા | About 20 lakh people visited Somn…

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in GUJARAT
0 0
0
સોમનાથ, દ્વારકા, ગિરનાર, ચોટીલામાં આશરે 20 લાખ લોકોએ દર્શન કર્યા | About 20 lakh people visited Somn…
2
VIEWS
Share on FacebookShare on Twitter

પ્રવાસન અને યાત્રા સ્થળોએ માનવ મહેરામણ  : સોમનાથ દાદાને 3.50 લાખ, દ્વારકાધીશને 4.65 લાખ લોકોએ શીશ ઝુકાવ્યું : સૌરાષ્ટ્રમાં એકંદરે 1 કરોડ લોકો દિવાળી રજામાં હર્યા-ફર્યા

રાજકોટ, : દિવાળીની તા. 19થી શરૂ થયેલી રજાઓના પગલે ખાસ કરીને બેસતાવર્ષ તા. 22થી સૌરાષ્ટ્રના યાત્રાધામો તથા પ્રવાસન સ્થળોએ ચિક્કાર ભીડ જોવા મળી હતી અને હાઈવે પર ઠેરઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જગપ્રસિધ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ  તથા દ્વારકાધીશ મંદિર તેમજ ચોટીલા ચામુંડા માતાજીના ધામ અને ગીરનાર અને તળેટીમાં યાત્રાધામોએ આશરે 20 લાખ લોકો ઉમટી પડયા હતા. 

દ્વારકાધીશના દર્શનનું દિવાળી પવામાં ભક્તોમાં પ્રાચીન સમયથી મહત્વ રહેલું છે. ઓખા-દ્વારકા-જામનગર હાઈવે પર જગત મંદિરથી 5 કિ.મી.દૂર સુધી વાહનોની કતારો સાથે ટ્રાફિક જામ સર્જાયો હતો. ગઈકાલે ભાઈબીજના દિવસે ગોમતી નદીમાં હજારો ભાવિકોએ પવિત્ર સ્નાન કર્યું હતું. રાત્રિના સમયે સેંકડો દિવડાંના પ્રકાશથી ગોમતી નદી માતા ઝળહળી ઉઠયા હતા. દ્વારકાધીશને યમુનાજી શ્રૂંગાર કરાયો હતો. વહીવટદારના જણાવ ્યા મૂજબ ધનતેરસથી ભાઈબીજ સુધીમાં ૪.૬૫ લાખ ભાવિકોએ દર્શન કર્યા છે અને આજે પણ ધસારો જારી રહ્યો હતો.

સોમનાથથી અહેવાલ મૂજબ દિવાળી રજાઓમાં 3.50 લાખથી વધુ ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા છે. આસપાસના ત્રિવેણી સંગમ સહિતના સ્થળે પણ ચિક્કાર મેદની જોવા મળી હતી. ગેસ્ટહાઉસો હાઉસફૂલ થઈ ગયા હતા અને મંદિરથી દૂર વિશેષ પાર્કિંગ છતાં જગ્યા ખુટી પડી હતી. 

આ ઉપરાંત ચોટીલા ડુંગર પર બીરાજતા ચામુંડા માતાજીના દર્શનાર્થે 4દિવસમાં આશરે 7 લાખ ભાવિકો ઉમટી પડતા અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચિક્કાર જામ સર્જાયો હતો. ગીરનાર પર્વત પર અંબાજી માતાજી તેમજ અન્ય ધર્મસ્થાનોએ પણ 5 લાખથી વધુ લોકો ઉમટી પડયા હતા. આ ઉપરાંત ખોડલધામ, વીરપુર, સતાધાર, બાપા સીતારામ ધામ, પાલીતાણા સહિત તમામ યાત્રાસ્થળોએ ભારે ભીડ રહી હતી.સૌરાષ્ટ્રમાં નવા વર્ષનો પ્રારંભ માત્ર મોજમજાથીને બદલે ભગવાનના દર્શન કરીને કરવાની પરંપરા જળવાઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
દિલ્હીમાં આઇએસનું હુમલાનું કાવતરું, બે શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા

દિલ્હીમાં આઇએસનું હુમલાનું કાવતરું, બે શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા

રાયસણમાં સાયન્ટિસ્ટ મહિલાના બંધ ઘરમાંથી ૯.૬૩ લાખની મત્તા ચોરાઇ | 9 63 lakh worth of liquor stolen fr…

રાયસણમાં સાયન્ટિસ્ટ મહિલાના બંધ ઘરમાંથી ૯.૬૩ લાખની મત્તા ચોરાઇ | 9 63 lakh worth of liquor stolen fr...

મોર્નિંગ વોક કરતા યુવકને ચોર સમજી દોરડે બાંધી પાઇપથી માર્યો | Emén alúwél a riri ngeni efóch sepi me…

મોર્નિંગ વોક કરતા યુવકને ચોર સમજી દોરડે બાંધી પાઇપથી માર્યો | Emén alúwél a riri ngeni efóch sepi me...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના વાસણામાં દારૂ પીને યુવકે કર્યા ખેલ, વીડિયો વાઈરલ થતા પોલીસે ભણાવ્યો પાઠ | Viral Video Lead…

અમદાવાદના વાસણામાં દારૂ પીને યુવકે કર્યા ખેલ, વીડિયો વાઈરલ થતા પોલીસે ભણાવ્યો પાઠ | Viral Video Lead…

7 months ago
વડોદરા -વાસદ હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના | Hit and run incident on Vadodara Vasad highway

વડોદરા -વાસદ હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના | Hit and run incident on Vadodara Vasad highway

12 months ago
અમદાવાદ: અસલાલીમાં 3 બાળકો સહિત 6 બાંગ્લાદેશી ઝડપાયા, ચંડોળા તળાવના દબાણ હટતા નાજ ગામની સીમમાં છુપાય…

અમદાવાદ: અસલાલીમાં 3 બાળકો સહિત 6 બાંગ્લાદેશી ઝડપાયા, ચંડોળા તળાવના દબાણ હટતા નાજ ગામની સીમમાં છુપાય…

8 months ago
લખતરના વતની અને દ્વારકાના પીએસઆઈનું હાર્ટએટેકથી મોત

લખતરના વતની અને દ્વારકાના પીએસઆઈનું હાર્ટએટેકથી મોત

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News