gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પેટલાદના કણિયા પાસે બે બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત | One killed in accident between two bikes ne…

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in GUJARAT
0 0
0
પેટલાદના કણિયા પાસે બે બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત | One killed in accident between two bikes ne…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– તારાપુર- વાસદ હાઈવે ઉપર

– અકસ્માત બાદ અજાણ્યો ચાલક બાઈક મૂકી ફરાર : અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

આણંદ : તારાપુર વાસદ હાઇવે માર્ગ ઉપર આવેલ પેટલાદ તાલુકાના કણિયા નજીક બે મોટર સાયકલ વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. 

પેટલાદ તાલુકાના ખડાણા ગામે રહેતા આસિફ શા સલીમસા દિવાન ગત તારીખ ૨૨મી ઓક્ટોબરના રોજ મોડી રાત્રિના સુમારે બાઈક લઈને તારાપુર વાસદ હાઇવે માર્ગ ઉપર આવેલા પેટલાદ તાલુકાના કણિયા ગામના હનુમાનજી મંદિર પાસેના સવસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન અન્ય એક મોટરસાયકલના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે આસિફ શા  દિવાનની મોટરસાયકલ સાથે અથડાવતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં આસિફ શાહ દિવાનની મોટરસાયકલ ચલાવી રહેલ તેમના મિત્ર મેલાભાઈ ગોતાભાઇ પરમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું કરુણ મોત થયું હતું. જ્યારે આસિફ શા  દિવાન ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માત બાદ અજાણ્યો મોટરસાયકલ ચાલક ઘટના સ્થળે વાહન બિનવારસી મૂકી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે અકસ્માત સર્જનારા મોટરસાયકલ ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …
GUJARAT

March 28, 2026
ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…

અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…

Next Post
નવા સપ્તાહમાં સેન્સેક્સ 85085 ઉપર બંધ થતાં 85888 જોવાશે | Sensex to close at 85085 see 85888 in new …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 85085 ઉપર બંધ થતાં 85888 જોવાશે | Sensex to close at 85085 see 85888 in new ...

આજે લાભ પાંચમ : આણંદ અને ખેડા જિલ્લામાં બજારો ફરી ધમધમશે | Today benefit number five: Markets will b…

આજે લાભ પાંચમ : આણંદ અને ખેડા જિલ્લામાં બજારો ફરી ધમધમશે | Today benefit number five: Markets will b...

ફેદરા ગામ નજીક બે બાઇક અથડાતા દંપતી ખંડિત, પત્નીનું મોત | Couple injured after two bikes collide nea…

ફેદરા ગામ નજીક બે બાઇક અથડાતા દંપતી ખંડિત, પત્નીનું મોત | Couple injured after two bikes collide nea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવામાન વિભાગની આગાહીને પગલે સુરેન્દ્રનગર જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેર | General cloud cover in Suren…

7 months ago
માનવતા મરી પરવારી! અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન ‘માતા-પિતા’ બાળકને ત્યજીને જતાં રહ્યા | Sam me in…

‘પાકિસ્તાનીઓ, અમે ડર્યા નથી…’ કાશ્મીરમાં ‘મેં હિન્દૂ હૂં, માર દો ગોલી’ લખેલી ટી-શર્ટ પહેરી સુરતના …

11 months ago
જામનગરમાં પિતરાઈ ભાઈ દ્વારા છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા | Young man stabbed to death by cousin in J…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News