gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાણીગેટ બાવચાવાડમાં વિદેશી દારુ વેચતી મહિલા ઝડપાઈ | Woman caught selling foreign liquor in Panigate …

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in GUJARAT
0 0
0
પાણીગેટ બાવચાવાડમાં વિદેશી દારુ વેચતી મહિલા ઝડપાઈ | Woman caught selling foreign liquor in Panigate …
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાણીગેટ બાવચાવાડમાં દારુ વેચતી મહિલા સહિત ત્રણ આરોપીઓને પોલીસે દારુની 169 બોટલ સાથે પોલીસે ઝડપી પાડયા છે.

પાણીગેટ બાવચાવાડમાં રહેતો નિશાંત ઉર્ફે  ગોટિયો ભટ્ટ તથા પાયલબેન થાપા વિદેશી દારૂનો જથ્થો લાવ્યા છે અને વેચાણ કરતો હોવાની માહિતી પી.સી.બી. પોલીસને મળી હતી. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા નિશાંત ઉર્ફે ગોટિયો ગોપાલભાઇ ભટ્ટ (રહે. સ્લમ ક્વાટર્સ, બાવચાવાડ,  પાણીગેટ) મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી દારૂની 77 બોટલ કિંમત  રૂપિયા 23,100 ની કબજે કરી હતી.જ્યારે  પાયલ હરિશભાઇ થાપા (રહે.સ્લમ ક્વાટર્સ, બાવચાવાડ,પાણીગેટ) પાસેથી 54 બોટલ કિંમત રૂપિયા 16,200ની કબજે  કરવામાં આવી છે.

ખોડિયાર નગર ડી માર્ટની પાછળ મણીનગર સોસાયટીમાં રહેતો પવન ઉર્ફે ગોલુ બંસીલાલ તોલાણી દારુ વેચતો  હોવાની માહિતીના આધારે પોલીસે રેડ કરતા પવન મળી આવ્યો હતો. તેની પાસેથી દારૂની 38 બોટલ કિંમત રૂપિયા 10,450ની કબજે કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગઢડામાં શાંતિ અને સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ: અસામાજિક તત્વોમાં ફફડાટ
GUJARAT

June 22, 2026
એગ ફ્રીઝિંગ : મેટ્રો સિટીની મહિલાઓમાં કરિયર સાથે માતૃત્વ માટેનો નવતર વૈજ્ઞાનિક અભિગમ | Egg Freezing …

અમદાવાદ: ખાનપુરમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ | Dead Body of Newborn Found…

Next Post
ક્યારે અને ક્યાં લેન્ડફોલ કરશે ‘મોનથા’ વાવાઝોડું? ત્રણ રાજ્યો પર સંકટ, ભારે વરસાદની આગાહી | when and…

ક્યારે અને ક્યાં લેન્ડફોલ કરશે 'મોનથા' વાવાઝોડું? ત્રણ રાજ્યો પર સંકટ, ભારે વરસાદની આગાહી | when and...

જામનગરના એન.આર.આઈ.ની કરોડોની જમીનના પ્રકરણમાં ત્રીજા મુખ્ય આરોપી મુંબઈના શખ્સની ધરપકડ | Third main a…

જામનગરના એન.આર.આઈ.ની કરોડોની જમીનના પ્રકરણમાં ત્રીજા મુખ્ય આરોપી મુંબઈના શખ્સની ધરપકડ | Third main a...

જામનગરમાં ધમધમતા વિસ્તારમાં માસૂમ બાળકી સાથે આધેડ નરાધમનું અધમ કૃત્ય, એક યુવકે બચાવી | Viral Video F…

જામનગરમાં ધમધમતા વિસ્તારમાં માસૂમ બાળકી સાથે આધેડ નરાધમનું અધમ કૃત્ય, એક યુવકે બચાવી | Viral Video F...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહિલા અનામત મુદ્દે ભાજપ VS કોંગ્રેસ: PM મોદીના પત્ર પર ખડગેનો સવાલ- સરકાર ઉતાવળમાં કેમ? | Women Rese…

2 months ago
બે ઔદ્યોગિક વસાહતોને જોડતો મિની નદી પરનો નંદેસરી બ્રિજ તમામ વાહનો માટે બંધ | mini river bridge close…

11 months ago
કારેલીબાગના હીટ એન્ડ રનના બનાવ પછી પણ વડોદરામાં અકસ્માતના બનાવો જારી, વધુ બે બનાવ | two more inciden…

1 year ago
PSU કંપનીઓએ 2025માં રેકોર્ડ રૂ.74,000 કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું | PSU companies paid a record Rs 74 …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News