gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોગસ કંપની ઉભી કરી વડોદરાના વેપારી સાથે 15.41 લાખની છેતરપિંડી | Fraud with Vadodaras trader of Rs 15…

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in GUJARAT
0 0
0
બોગસ કંપની ઉભી કરી વડોદરાના વેપારી સાથે 15.41 લાખની છેતરપિંડી | Fraud with Vadodaras trader of Rs 15…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વાપીના સરનામે બોગસ કંપની ઉભી  કરી વડોદરાના વેપારી સાથે 15.41 લાખની છેતરપિંડી કરનાર ઠગ સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આજવા વાઘોડિયા રિંગ રોડ પર બંસીધર ટાઉનશિપમાં રહેતા નિમેશભાઇ ઠાકોરભાઇ અધ્યારૃ દેવશ્રી એન્ટરપ્રાઇઝ નામની કંપની ચલાવે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું એસ.એસ. પાઇપ, એન્ગલ, સી.આર.સીટ્સનો વર્ષ -2019થી ઓનલાઇન અને ઓફલાઇન વેપાર કરું છું. ગત તા. 01-04-2023ના  રોજ વિન્ટેક ઇન્ડસ્ટ્રિયલ ઇક્વિપમેન્ટ (ઠે.આસોપાલવ બિલ્ડિંગ, વાપી, વલસાડ) નામની કંપનીની  ઓનલાઇન ઇન્કવાયરી  આવતા મેં કંપનીનો સંપર્ક કરતા પિયૂષભાઇ અશોકભાઇ રાવલે મારી સાથે વાત કરી કંપની ખાતે મળવા બોલાવ્યો હતો. જેથી, હું વાપી જઇને કંપનીના ઓથોરાઇઝ્ડ પર્સન ભૂપેન્દ્રભાઇ અમૃતલાલ પંચાલને મળ્યો હતો. 15.41 લાખનો ઓર્ડર તેઓએ મને આપ્યો હતો. પેમેન્ટ ડિલિવરીના 30 દિવસ પછી આપવાનું નક્કી થયું હતું. ભૂપેન્દ્રભાઇએ મને ચેક આપ્યો હતો. તેઓએ આપેલો ચેક ત્રણ વખત રિટર્ન થયો હતો. ત્યારબાદ મેં ઉઘરાણી કરતા મને છ વખત બોલાવ્યો હતો. પરંતુ, પેમેન્ટ આપ્યું નહતું અને તેમણે તેમનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. હું તેઓની ઓફિસે રૂબરૂ મળવા ગયો ત્યારે તેઓએ મને ગાળો બોલી ધમકી આપી હતી કે,તારા રૃપિયા નહીં આપુ. જો હવે રૂપિયા માંગીશ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાંખીશ. કોર્ટ કે પોલીસ કેસ કરીશ તો તને કિડનેપ કરીને મારા માણસો તને બારોબાર પતાવી દેશે. મને જાણ થઇ હતી કે, ભૂપેન્દ્રભાઇએ ફ્રોડ કંપની ઉભી કરી હતી અને તેની  સામે સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયો હતો. જે કેસમાં તે  પકડાઇ ગયો હોઇ હું હાલમાં  ફરિયાદ કરવા આવ્યો છું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain
GUJARAT

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

October 3, 2026
Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community
GUJARAT

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

October 3, 2026
Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…
GUJARAT

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

October 3, 2026
Next Post
વડોદરાના પૂર્વ વિસ્તારમાં 4.14 કરોડના ખર્ચે વરસાદી ગટર અને વરસાદી ચેનલ બનાવાશે | Rain drains and rai…

વડોદરાના પૂર્વ વિસ્તારમાં 4.14 કરોડના ખર્ચે વરસાદી ગટર અને વરસાદી ચેનલ બનાવાશે | Rain drains and rai...

વડોદરામાં કારતકમાં અષાઢી માહોલ : સવારે ઠંડા પવનો સાથે ધોધમાર વરસાદ | Heavy rain with cold wind in Va…

વડોદરામાં કારતકમાં અષાઢી માહોલ : સવારે ઠંડા પવનો સાથે ધોધમાર વરસાદ | Heavy rain with cold wind in Va...

ગુજરાતનાં મંત્રીમંડળમાં 23 કરોડપતિ, 6 મંત્રી 8-12મું પાસ, 5 મંત્રી સામે કેસ | Gujarat Cabinet 23 Cro…

ગુજરાતનાં મંત્રીમંડળમાં 23 કરોડપતિ, 6 મંત્રી 8-12મું પાસ, 5 મંત્રી સામે કેસ | Gujarat Cabinet 23 Cro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં કેમિકલની જે. કે. કોટેજ ઈન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ ભભૂકી | A massive fire broke out at J K Co…

રાજકોટમાં કેમિકલની જે. કે. કોટેજ ઈન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ ભભૂકી | A massive fire broke out at J K Co…

2 years ago
માંગ નહીં ઉકેલાય તો ખેડૂતોની ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી | Farmers threaten to protest along…

માંગ નહીં ઉકેલાય તો ખેડૂતોની ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી | Farmers threaten to protest along…

1 year ago
નવા સપ્તાહમાં નિફટી 26599 ઉપર બંધ થતાં 26866 સેન્સેક્સ 86622 ઉપર બંધ થતાં 87488 જોવાશે | The new wee…

નવા સપ્તાહમાં નિફટી 26599 ઉપર બંધ થતાં 26866 સેન્સેક્સ 86622 ઉપર બંધ થતાં 87488 જોવાશે | The new wee…

9 months ago
વડોદરાના મકરપુરામાં યુવતીએ બિલ્ડિંગ પરથી કુદીને જીવન ટૂંકાવ્યું, પોલીસે તપાસ આદરી | Vadodara: 20 Yea…

વડોદરાના મકરપુરામાં યુવતીએ બિલ્ડિંગ પરથી કુદીને જીવન ટૂંકાવ્યું, પોલીસે તપાસ આદરી | Vadodara: 20 Yea…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News