gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના પૂર્વ વિસ્તારમાં 4.14 કરોડના ખર્ચે વરસાદી ગટર અને વરસાદી ચેનલ બનાવાશે | Rain drains and rai…

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના પૂર્વ વિસ્તારમાં 4.14 કરોડના ખર્ચે વરસાદી ગટર અને વરસાદી ચેનલ બનાવાશે | Rain drains and rai…
2
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરના પૂર્વ ઝોનમાં વર્ષા સોસાયટીથી પ્રભુનગર સોસાયટી સુધીના 13.5 મીટર રસ્તા પર જૂની 20 ઇંચ ડાયામીટરની વરસાદી ગટર છે. પ્રભુ નગર સોસાયટીથી વૃંદાવન ચાર રસ્તા સુધીમાં હાલ  કવર્ડ વરસાદની ચેનલ છે. જે વૃંદાવન ચાર રસ્તા પાસે રૂપારેલ કાંસને મળતી વરસાદી ચેનલ સાથે જોડાયેલ છે,પણ વરસાદી ગટર  નાની હોવાથી પ્રભુનગર સોસાયટી પાસેના રસ્તાના લેવલ બહારના મુખ્ય રસ્તાની સરખામણીમાં 0.30 મીટર નીચા હોવાના કારણે ચોમાસામાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે છે. આ સમસ્યાના નિવારણ માટે મોટી વરસાદી ગટર અને વરસાદી ચેનલ બનાવવાની જરૂરી છે. 

આ કામગીરી માટે પ્રભુનગર સોસાયટીથી વૃંદાવન ચાર રસ્તા સુધીનો ગેરંટી પીરીયડ હેઠળનો પાકો રસ્તો તોડીને કામગીરી કરવી પડશે. અહીં નવી વરસાદી ગટર બનાવવા માટે કોર્પોરેટરો દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે. કોર્પોરેશનના સલાહકાર દ્વારા આ સ્થળે સર્વે કરતા વર્ષા સોસાયટીથી પ્રભુનગર સોસાયટી સુધી 365 મીટર લંબાઈમાં તથા પ્રભુ નગર સોસાયટીથી વૃંદાવન ચાર રસ્તા સુધી 415 મીટર લંબાઈમાં નવી કવર્ડ આરસીસી ચેનલ બનાવવાનો ખર્ચ 4.14 કરોડ રૂપિયા થશે. આ  રોડ પર ટ્રાફિકનું ભારણ ખૂબ જ રહે છે. રસ્તો સાંકડો છે. ઉપરાંત ખોદકામ દરમિયાન જૂની લાઈનો ટ્રાન્સફર કરવાની અને જૂની લાઈન સાથે કનેક્શન કરવાની કામગીરી રાત્રે કરવી પડે તેમ છે. અહીં વોટર ટેબલ પર ઊંચું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
Next Post
વડોદરામાં કારતકમાં અષાઢી માહોલ : સવારે ઠંડા પવનો સાથે ધોધમાર વરસાદ | Heavy rain with cold wind in Va…

વડોદરામાં કારતકમાં અષાઢી માહોલ : સવારે ઠંડા પવનો સાથે ધોધમાર વરસાદ | Heavy rain with cold wind in Va...

ગુજરાતનાં મંત્રીમંડળમાં 23 કરોડપતિ, 6 મંત્રી 8-12મું પાસ, 5 મંત્રી સામે કેસ | Gujarat Cabinet 23 Cro…

ગુજરાતનાં મંત્રીમંડળમાં 23 કરોડપતિ, 6 મંત્રી 8-12મું પાસ, 5 મંત્રી સામે કેસ | Gujarat Cabinet 23 Cro...

ક્રિપ્ટો કરન્સી હવે સંપત્તિ ગણાશે, કાયદા હેઠળ થશે કાર્યવાહીઃ મદ્રાસ હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો | ma…

ક્રિપ્ટો કરન્સી હવે સંપત્તિ ગણાશે, કાયદા હેઠળ થશે કાર્યવાહીઃ મદ્રાસ હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો | ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદ રેલવે સ્ટેશન પરની પોસ્ટ ઓફિસ પશ્ચિમમાં ખસેડવા માંગણી | Demand to shift post office at Nadiad …

નડિયાદ રેલવે સ્ટેશન પરની પોસ્ટ ઓફિસ પશ્ચિમમાં ખસેડવા માંગણી | Demand to shift post office at Nadiad …

11 months ago
વક્ફ બિલ પર બાબા બાગેશ્વરે આપ્યું નિવેદન, કહ્યું- ‘વિધેયક પસાર થવું ગર્વની વાત, પરંતુ…’

વક્ફ બિલ પર બાબા બાગેશ્વરે આપ્યું નિવેદન, કહ્યું- ‘વિધેયક પસાર થવું ગર્વની વાત, પરંતુ…’

1 year ago
વોકથોન અને બાઈકર્સ રેલી દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરતી અમદાવાદ શહેર પોલીસ

વોકથોન અને બાઈકર્સ રેલી દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરતી અમદાવાદ શહેર પોલીસ

5 months ago
ગુજરાતમાં 118 પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની બદલી, ગૃહ વિભાગનો આદેશ | 118 police sub inspectors transferred…

ગુજરાતમાં 118 પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની બદલી, ગૃહ વિભાગનો આદેશ | 118 police sub inspectors transferred…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News