gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં નવા વર્ષે ઇમરજન્સી સારવાર માટેના ૩૦૧ કોલ | 301 calls for emergency treatment in Vadodara o…

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં નવા વર્ષે ઇમરજન્સી સારવાર માટેના ૩૦૧ કોલ | 301 calls for emergency treatment in Vadodara o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,નવા વર્ષ દરમિયાન ૧૦૮ ઇમરજન્સી સર્વિસને  સમગ્ર રાજ્યમાંથી ૫,૮૭૪ કોલ આવ્યા હતા. જે  પૈકી વડોદરામાં ૩૦૧ કોલ આવ્યા હતા. જે સામાન્ય દિવસોમાં આવતા કોલ કરતા ૨૦ ટકા વધારે છે.

વડોદરામાં સામાન્ય દિવસોમાં સરેરાશ ૨૪૯ કોલ  ઇમરજન્સીના આવતા હોય છે. જેમાં નવા વર્ષે વધારો નોંધાયો છે. સૌથી વધુ ઇમરજન્સીના ૮૮૩ કોલ અમદાવાદમાંથી આવ્યા હતા. જ્યારે સૌથી ઓછા  કોલ બોટાદ જિલ્લાના હતા. વડોદરામાં રોડ અકસ્માતના ૯૩ અને શારીરિક  હુમલાના ૧૫ કોલ આવ્યા હતા. વડોદરામાં આગથી દાઝી જવાનો એક કોલ તાત્કાલિક સારવાર માટે આવ્યો હતો. ભાઇબીજના દિવસે ઇમરજન્સી સારવાર માટે કુલ ૫,૬૯૨ કોલ આવ્યા હતા. જે પૈકી  વડોદરામાંથી ૨૬૭ કોલ આવ્યા હતા. માર્ગ  અકસ્માતના ૪૧, હુમલાના ૫ કેસમાં તાત્કાલિક સારવાર માટે ઇમરજન્સી કોલ આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ઈમર્જન્સી લેવલને પાર | Air pollution in Delhi crosses emergency level

પાકિસ્તાન સરહદે ભારતનું ઓપરેશન ત્રિશૂળ : રફાલ, ટેન્કો, જહાજો તૈનાત | India’s Operation Trishul on Pa…

પાકિસ્તાન સરહદે ભારતનું ઓપરેશન ત્રિશૂળ : રફાલ, ટેન્કો, જહાજો તૈનાત | India's Operation Trishul on Pa...

ઉત્તરાખંડમાં પ્રવેશતા અન્ય રાજ્યોના વાહનો પર ડિસેમ્બરથી ‘ગ્રીન ટેક્સ’ | ‘Green tax’ on vehicles from…

ઉત્તરાખંડમાં પ્રવેશતા અન્ય રાજ્યોના વાહનો પર ડિસેમ્બરથી 'ગ્રીન ટેક્સ' | 'Green tax' on vehicles from...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધર્મજના આધેડ, ચમારા અને જંત્રાલ ગામની 2 યુવતી ગુમ થતા શોધખોળ | Search underway for missing middle ag…

9 months ago
અખાત્રીજ પૂર્વે સોનું ઉછળતા માંગ શુકન પૂરતી સિમિત રહેવાની શક્યતા | Gold rises ahead of Akhatriya dem…

1 year ago
‘લાલ કિલ્લાથી કાશ્મીર સુધી અમે હુમલા કરાવ્યા અને કરાવતા રહીશું’ પાકિસ્તાની નેતાની કબૂલાત | Pakistani…

10 months ago
જામનગર: ખીજડિયા રામસર સાઈટમાં પક્ષીઓની પ્રજાતિ વધીને 332 થઈ, એક વર્ષમાં 52,000થી વધુ પ્રવાસીઓ પહોંચ્…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News