gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટ્રમ્પના ટેરિફ છતાં ભારત દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર રહેશે | India will remain the world’…

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in INDIA
0 0
0
ટ્રમ્પના ટેરિફ છતાં ભારત દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર રહેશે | India will remain the world’…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– વર્લ્ડ બેન્ક, ડેલોઈટ પછી હવે આઈએમએફને પણ ભારત પર વિશ્વાસ

– નાણાકીય વર્ષ ૨૫-૨૬માં ભારતની જીડીપી વૃદ્ધિ 6.6 ટકા જ્યારે ચીનનો જીડીપી વૃદ્ધિદર માત્ર 4.8 ટકા રહેવાની શક્યતા

નવી દિલ્હી : ભારત પર જંગી ટેરિફ નાંખવાની સાથે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય અર્થતંત્રને ડેડ ઈકોનોમી ગણાવી હતી અને ભારતીય વિપક્ષે પણ તેમની આ વાતનું સમર્થન કર્યું હતું. પરંતુ ટ્રમ્પ અને વિપક્ષના દાવાઓથી વિપરિત વર્લ્ડ બેન્ક, ડેલોઈટ સહિત તમામ વૈશ્વિક સંસ્થાઓ ભારત દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહેશે તેમ કહી રહી છે. હવે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે પણ કહ્યું છે કે નાણાકીય વર્ષ ૨૫-૨૬માં ભારતની જીડીપી વૃદ્ધિ ૬.૬ ટકા રહેશે અને આ બાબતમાં ચીન ભારત કરતાં ઘણું પાછળ રહેશે.

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ)એ તેના તાજા રિપોર્ટ વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂકમાં કહ્યું છે કે ભારતનો જીડીપી વૃદ્ધિદર નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૬.૬ ટકા રહેવાની શક્યતા છે. આ આંકડા સાથે ભારત દુનિયાના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાં સ્થાન જાળવી રાખશે. આઈએમએફે વધુમાં કહ્યું કે, પહેલા ત્રિમાસિકની મજબૂત આર્થિક પ્રવૃત્તિઓને જોતા આ અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. ૨૦૨૬ માટે ભારતીય અર્થતંત્રની વૃદ્ધિનો અંદાજ આંશિક ઘટાડીને ૬.૨ ટકા રહેવાની ધારણા કરવામાં આવે છે.આઈએમએફ મુજબ ભારત ચીનની સરખામણીમાં વધુ ઝડપથી આગળ વધશે. ચીનનો જીડીપી વૃદ્ધિનો અંદાજ ૪.૮ ટકા છે. આ સિવાય વૈશ્વિક અર્થતંત્ર અંગે આઈએમએફનું કહેવું છે કે આ વર્ષે વૈશ્વિક ગ્રોથ રેટ ૩.૨ ટકા અને ૨૦૨૬માં ૩.૧ ટકા રહી શકે છે, જે અગાઉના પૂર્વાનુમાનો કરતા ઓછો છે. વિકસિત અર્થતંત્રોમાં સ્પેન ૨.૯ ટકાની જીડીપી વૃદ્ધિ સાથે સૌથી આગળ રહી શકે છે. બીજીબાજુ અમેરિકાનો ગ્રોથ રેટ ૧.૯ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. 

આઈએમએફની પહેલા વર્લ્ડ બેન્કે પણ ભારતની ઝડપી વૃદ્ધિ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વર્લ્ડ બેન્કે તેના રિપોર્ટમાં આશા વ્યક્ત કરતા ભારતના જીડીપી વૃદ્ધિદરનો અંદાજ વધાર્યો હતો. વર્લ્ડ બેન્કે કહ્યું કે, મજબૂત ઘરેલુ વપરાશ અને કૃષિ તથા ગ્રામીણ મજૂરીમાં ખૂબ જ સારા દેખાવના પગલે નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ભારતનો જીડીપી વૃદ્ધિદરનો અંદાજ અગાઉના ૬.૩ ટકાથી વધારીને ૬.૫ ટકા કરવામાં આવ્યો છે.

ડેલોઈટે પણ ભારતીય અર્થતંત્રનો વિકાસ જળવાઈ રહેશે તે બાબતને અનુમોદન આપ્યું હતું. ડેલોઈટે તેના રિપોર્ટમાં કહ્યું કે, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતનું અર્થતંત્ર ૬.૭-૬.૯ટકાના દરે વિકાસ કરશે તેવી આશા છે. ભારતની વૃદ્ધિનો અંદાજ વધારતા ડેલોઈટે કહ્યું, વૃદ્ધિના અંદાજમાં આ વધારો મોટાભાગના દેશોની સરખામણીમાં ભારતના મજબૂત થઈને ઉભરવાની નવી ભાવનાનો સંકેત આપે છે. ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં શાનદાર શરૂઆત કરી છે અને એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં ૭.૮ ટકા જીડીપી વૃદ્ધિ નોંધાવી છે, જે આશા કરતાં ઘણી વધુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વાવાઝોડું મોન્થા ઃ ઓડિશામાં સરકારી અધિકારીઓની રજાઓ રદ | cyclone montha

વાવાઝોડું મોન્થા ઃ ઓડિશામાં સરકારી અધિકારીઓની રજાઓ રદ | cyclone montha

ઈન્દોરમાં ઑસ્ટ્રેલિયાની ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ ખેલાડીઓનો જ વાંક કાઢ્યો, કહ્યું- સૂચના વિના બહાર ન જવાય

ઈન્દોરમાં ઑસ્ટ્રેલિયાની ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ ખેલાડીઓનો જ વાંક કાઢ્યો, કહ્યું- સૂચના વિના બહાર ન જવાય

અમદાવાદમાં મોડી રાતથી વરસાદી માહોલ: ગુજરાતનાં મોટા ભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી | He…

અમદાવાદમાં મોડી રાતથી વરસાદી માહોલ: ગુજરાતનાં મોટા ભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી | He...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે જિલ્લા-રાજ્ય સહકારી બેન્ક વિરુદ્ધ ઓમ્બ્ડુસમાનમાં ફરિયાદ કરી શકાશે | RBI launches ombudusman 2025…

હવે જિલ્લા-રાજ્ય સહકારી બેન્ક વિરુદ્ધ ઓમ્બ્ડુસમાનમાં ફરિયાદ કરી શકાશે | RBI launches ombudusman 2025…

9 months ago
નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન NSE પર IPO થકી કુલ રૂ.1.7 લાખ કરોડ એકત્ર કરાયા | A total of Rs 1 7 lakh…

નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન NSE પર IPO થકી કુલ રૂ.1.7 લાખ કરોડ એકત્ર કરાયા | A total of Rs 1 7 lakh…

1 year ago
કારના ટાયર નીચે કચડાતાં યુવકનું કમકમાટીભર્યું સ્થળ પર મોત | Emén alúwél a máló mwirin an turutiw fán…

કારના ટાયર નીચે કચડાતાં યુવકનું કમકમાટીભર્યું સ્થળ પર મોત | Emén alúwél a máló mwirin an turutiw fán…

9 months ago

તાંબાની બોટલમાંથી પાણી પીતા પહેલાં સાવધાન! જો 3 ભૂલો કરશો તો ફાયદાને બદલે થશે મોટું નુકસાન | 3 Mistakes to Avoid When Drinking Water from a Copper Bottle

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News