
– ગુજરાત-રાજસ્થાનની પાક. સરહદે સૈન્ય, એરફોર્સ, નેવીનો યુદ્ધાભ્યાસ
– 30 ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી સરહદે એરસ્પેસ બંધ, સમુદ્રમાં જહાજો, રણમાં ટેન્કો પાક.ને શક્તિનો પરચો કરાવશે
નવી દિલ્હી : પાકિસ્તાન સામેના ઓપરેશન સિંદૂરની સફળતા વચ્ચે સરહદે ભારતે ઓપરેશન ત્રિશૂળ હાથ ધર્યું છે. આ ઓપરેશન ત્રિશૂળ ભારતીય સૈન્યનો યુદ્ધાભ્યાસ છે જે ૧૦ નવેમ્બર સુધી ચાલશે.










