
– ‘ગ્રીન ટેક્સ’થી પર્યટન રાજ્યને વર્ષે રૂ. 100 થી 150 કરોડની આવક
– અન્ય રાજ્યોના વાહનોની ઓળખ માટે 37 જેટલા વિશેષ કેમેરા લગાવાયા, ફાસ્ટેગથી ટેક્સ કપાઇ જશે
– વાહનો મુજબ રૂ. 80 થી 700 સુધીનો ટેક્સ લાગશે
દેહરાદુન : અન્ય રાજ્યોમાંથી પ્રવેશ કરતા વાહનો પર ઉત્તરાખંડ સરકારે ગ્રીન ટેક્સ નાખ્યો છે.










