gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવતીની બર્થ ડેમાં દારૃની પાર્ટી ગોઠવી ભાયલીની હોટલની એક રૃમમાં ત્રણ યુવતી સહિત સાત પીધેલા ઝડપાયા | …

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in GUJARAT
0 0
0
યુવતીની બર્થ ડેમાં દારૃની પાર્ટી ગોઠવી ભાયલીની હોટલની એક રૃમમાં ત્રણ યુવતી સહિત સાત પીધેલા ઝડપાયા | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.28 ભાયલીમાં આવેલી મોનવીલે હોટલની રૃમમાં રાત્રે એક યુવતીની બર્થ ડે માટે ચાલતી દારૃની પાર્ટી પર પોલીસે રેડ કરી ત્રણ યુવતીઓ સહિત સાતને દારૃ પીધેલી હાલતમાં ઝડપી પાડયા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ ભાયલીમાં આવેલી મોનવીલે હોટલની રૃમમાં દારૃની પાર્ટી ચાલે છે તેવી માહિતી પોલીસ કંટ્રોલરૃમને મળતા તાલુકા પોલીસના સ્ટાફે મોડી રાત્રે એક વાગે હોટલ પર પહોંચીને રેડ પાડી હતી. હોટલની ૪૦૨ નંબરની રૃમ પાસે પોલીસે પહોંચીને રૃમ ખોલાવતા રૃમ ખોલનાર શખ્સે પોતાનું નામ તોતડાતી જીભે દર્શન પાટીલ જણાવ્યું  હતું. બાદમાં રૃમમાં જઇને પોલીસે તપાસ કરતા ટેબલ પર દારૃની ચાર બોટલો મળી હતી જેમાં બે વોડકાની બોટલોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત પ્લાસ્ટિકના ખાલી ગ્લાસ અને કોલ્ડ્રિંક્સની બોટલ હતી. પોલીસે રૃમમાં બેસેલ ત્રણ યુવતી સહિત સાતેય શખ્સોની પૂછપરછ કરતા તેમણે સૃષ્ટિનો તા.૨૭ના રોજ બર્થ ડે હોવાથી ભેગા થઇને દારૃની પાર્ટી કરી હોવાની જણાવ્યું હતું. પોલીસે રૃા.૧૨૦૮૦ કિંમતની દારૃની ચાર બોટલો, છ મોબાઇલ સહિત કુલ રૃા.૧.૬૭ લાખનો મુદ્દામાલ કબજે કરી તમામ સામે દારૃની મહેફિલનો કેસ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

राम कमल मुखर्जी बने अरित्रा दास की फिल्म ‘कॉमन आदमी’ के क्रिएटिव प्रोड्यूसर, प्री-टीजर रिलीज
GUJARAT

राम कमल मुखर्जी बने अरित्रा दास की फिल्म ‘कॉमन आदमी’ के क्रिएटिव प्रोड्यूसर, प्री-टीजर रिलीज

September 24, 2026
અંબાજી મહામેળામાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” હેઠળ વિશેષ સફાઈ ઝુંબેશ
GUJARAT

અંબાજી મહામેળામાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” હેઠળ વિશેષ સફાઈ ઝુંબેશ

September 24, 2026
ટેક્નોલોજી અને ચુસ્ત સુરક્ષા સાથે માઈ ભક્તોની સેવા કરતી ગુજરાત પોલીસ
GUJARAT

ટેક્નોલોજી અને ચુસ્ત સુરક્ષા સાથે માઈ ભક્તોની સેવા કરતી ગુજરાત પોલીસ

September 24, 2026
Next Post
વુડા અને કોર્પોરેશનના કારણે અધૂરું કામ ખાનપુર-સોનારકુઇ ૧૮ મીટર રોડ અડધો બનાવી છોડી દેતા લોકો હેરાન |…

વુડા અને કોર્પોરેશનના કારણે અધૂરું કામ ખાનપુર-સોનારકુઇ ૧૮ મીટર રોડ અડધો બનાવી છોડી દેતા લોકો હેરાન |...

જેતલપુર ગરનાળાની રિપેરિંગ કામગીરી ટૂંક સમયમાં કરાશે | Repair work of Jetalpur Garnala will be done s…

જેતલપુર ગરનાળાની રિપેરિંગ કામગીરી ટૂંક સમયમાં કરાશે | Repair work of Jetalpur Garnala will be done s...

વાલીએ ઠપકો આપતાં ઘર છોડી જનાર સગીર દ્વારકાથી અને બાળ સંભાળગૃહનો કિશોર રાજસ્થાનથી મળ્યો | Two missing…

વાલીએ ઠપકો આપતાં ઘર છોડી જનાર સગીર દ્વારકાથી અને બાળ સંભાળગૃહનો કિશોર રાજસ્થાનથી મળ્યો | Two missing...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2026માં રજાઓની ભરમાર! 12 મહિનામાં 15 લાંબા વીકેન્ડ, જુઓ આખું લિસ્ટ | Long Weekends in 2026: Full List of Holidays Perfect for Travel Planning

9 months ago
વડોદરા: રામબાગની પિચ પર સત્તાની સદી માટે જંગ | BCA 2026: The Battle for Barodas Cricket Future

વડોદરા: રામબાગની પિચ પર સત્તાની સદી માટે જંગ | BCA 2026: The Battle for Barodas Cricket Future

7 months ago
ચોટીલા પાસે ત્રિપલ અકસ્માતમાં અમદાવાદની યુવતી અને સગીરનું મોત | Ahmedabad girl and minor die in trip…

ચોટીલા પાસે ત્રિપલ અકસ્માતમાં અમદાવાદની યુવતી અને સગીરનું મોત | Ahmedabad girl and minor die in trip…

6 months ago
સુરેન્દ્રનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં 77મા પ્રજાસતાક પર્વની ઉજવણી | 77th Republic Day celebration at S…

સુરેન્દ્રનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં 77મા પ્રજાસતાક પર્વની ઉજવણી | 77th Republic Day celebration at S…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News