gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દહેગામમાં ચાઈનીઝ દોરીના મોટા જથ્થા સાથે વેપારીને ઝડપી લેવાયો | Trader arrested with large quantity o…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in GUJARAT
0 0
0
દહેગામમાં ચાઈનીઝ દોરીના મોટા જથ્થા સાથે વેપારીને ઝડપી લેવાયો | Trader arrested with large quantity o…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ઉતરાયણમાં કાર્યવાહીથી બચવા દોરી મંગાવી હતી

પોલીસે ૨૪ હજારની ૬૦ જેટલી રીલ જપ્ત કરીને વેપારી સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કર્યો

ગાંધીનગર :  ઉતરાયણ પર્વમાં ચાઈનીઝ દોરીને કારણે નિર્દોષ લોકોના જીવ જતા
હોય છે ત્યારે પોલીસથી બચવા માટે ઉતરાણ પહેલા જ ચાઈનીઝ દોરીનો જથ્થો લાવનાર
દહેગામના વેપારીને પોલીસે ઝડપી લીધો છે અને તેની પાસેથી ૬૦ જેટલી ચાઈનીઝ દોરી કબજે
કરી હતી.

ઉતરાણ પર્વમાં ચીનમાંથી આવતી ઘાતક દોરીને કારણે પશુ
પક્ષીઓની સાથે નિર્દોષ મનુષ્યના પણ જીવ જઈ રહ્યા છે. આ સ્થિતિને કારણે આ દોરી ઉપર
પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને ઉતરાયણ પર્વ પહેલા પોલીસ દ્વારા આ દોરીને
પકડવા માટે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવતી હોય છે પરંતુ હવે વેપારીઓ પણ પોલીસને ચકમો
આપવા માટે ઉત્તરાયણ પર્વ પહેલા જ ચાઈનીઝ દોરીનો જથ્થો લાવીને સંતાડી રહ્યા છે
ત્યારે દહેગામ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે
, દહેગામના ઉગમણો
દેવીપુજક વાસ ખાતે રહેતો રોહન રાજેશકુમાર દંતાણી બોક્સમાં ચાઈનીઝ દોરીના જથ્થા
સાથે ઉભો રહીને તેનું વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ દહેગામના
હરસોલી ચોકડી પાસે પહોંચી હતી. જ્યાં આ યુવાન હાજર મળી આવ્યો હતો અને તેની પૂછપરછ
કરતા તે રોહન રાજેશ દંતાણી હોવાની કબુલાત કરી હતી અને તેની પાસે રહેલા બોક્સમાં
તપાસ કરતા ચાઈનીઝ દોરીના ૬૦ જેટલા રીલ મળી આવ્યા હતા. જેથી ૨૪ હજાર રૃપિયાના
મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો હતો અને આ ચાઈનીઝ દોરીનો જથ્થો ક્યાંથી લાવ્યો
હતો તે જાણવા માટે પણ તપાસ શરૃ કરવામાં આવી છે. હાલ તેની સામે જાહેરનામાના ભંગ બદલ
ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે. ઉતરાણ પર્વમાં પોલીસનું ચેકિંગ વધારે
હોવાથી અત્યારથી જ તેનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
એસઆઇઆર ઝુંબેશનો પ્રારંભ ઃ ૧૩.૮૯ લાખ મતદારોની ચકાસણી કરાશે | SIR campaign begins: 13 89 lakh voters w…

એસઆઇઆર ઝુંબેશનો પ્રારંભ ઃ ૧૩.૮૯ લાખ મતદારોની ચકાસણી કરાશે | SIR campaign begins: 13 89 lakh voters w...

SIRના કારણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછી ઠેલાશે! જાણો શંકાસ્પદ મતદારો મુદ્દે ક્યારે સ્પ…

SIRના કારણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછી ઠેલાશે! જાણો શંકાસ્પદ મતદારો મુદ્દે ક્યારે સ્પ...

ગુજરાતનાં મંત્રીને ખેડૂતોની વેદના નહીં દેખાડામાં રસ! પ્રદ્યુમન વાજા ગમબૂટ પહેરી અસરગ્રસ્તોને મળ્યા |…

ગુજરાતનાં મંત્રીને ખેડૂતોની વેદના નહીં દેખાડામાં રસ! પ્રદ્યુમન વાજા ગમબૂટ પહેરી અસરગ્રસ્તોને મળ્યા |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય | DA Hike Announce…

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય | DA Hike Announce…

6 months ago
લગ્નના ઇરાદે સગીરાનું અપહણર કરીને દુષ્કર્મ | Kidnapping and rape of a minor girl with the intention …

લગ્નના ઇરાદે સગીરાનું અપહણર કરીને દુષ્કર્મ | Kidnapping and rape of a minor girl with the intention …

1 year ago
નડિયાદના યુવકની વ્યાજબી ભાવે જંતુનાશક દવાઓ આપવાના બહાને રૂા. 8.60 કરોડની ઠગાઈ | Nadiad youth cheated…

નડિયાદના યુવકની વ્યાજબી ભાવે જંતુનાશક દવાઓ આપવાના બહાને રૂા. 8.60 કરોડની ઠગાઈ | Nadiad youth cheated…

1 year ago
ઈક્વિટી ફંડોમાં મે મહિનામાં રોકાણ પ્રવાહ 40 ટકા ઘટીને રૂ.22,908કરોડ | Investment inflows in equity f…

ઈક્વિટી ફંડોમાં મે મહિનામાં રોકાણ પ્રવાહ 40 ટકા ઘટીને રૂ.22,908કરોડ | Investment inflows in equity f…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News