gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રામ નવમી પર ઝગમગી ઉઠી રામનગરી: અયોધ્યામાં 2 લાખ દીવડાઓ પ્રગટાવાયા, જુઓ VIDEO | Ramnagari lights up o…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in INDIA
0 0
0
રામ નવમી પર ઝગમગી ઉઠી રામનગરી: અયોધ્યામાં 2 લાખ દીવડાઓ પ્રગટાવાયા, જુઓ VIDEO | Ramnagari lights up o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ram Navami, Ayodhya: રામ નવમી નિમિત્તે દેશ વિદેશમાં રામજન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રવિવારે (6 એપ્રિલ) વહેલી સવારથી જ રામ મંદિર પરિસરમાં વિવિધ કાર્યક્રમ જોવા મળ્યા હતા. બપોરે 12 વાગ્યે રામલલાના મસ્તક પર સૂર્યતિલક કરવામાં આવ્યું હતું. આ અવરસના સાક્ષી બનવા માટે દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ રામનગરી પહોંચ્યા હતાં. અહીં આવનારા ભક્તો પર ડ્રોન દ્વારા સરયૂના પવિત્ર જળનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ સાથે અયોધ્યા નગરમાં 2 લાખ દિવડા પ્રગટાવવામાં આવ્યા છે, જે બાદ સમગ્ર નગરી ઝગમગી ઉઠી હતી. 

સરયુ નદીના કિનારે બે લાખ દીવા પ્રગટાવાયા

રામ નવમી પર સૂર્ય તિલક કર્યા પછી સાંજે અયોધ્યા શહેર દીવાઓથી ઝળહળી ઉઠ્યું. રવિવારે સાંજે સરયુ નદીના કિનારે બે લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. અયોધ્યા નગરીનો નજારો જોઈને એવું લાગતું હતું કે, જાણે રામ નગરીમાં ભક્તિનો રસ હવામાં ભળી ગયો હોય. મંદિરમાં શંખનાદ કરવામાં આવ્યો હતો. રામ નવમીના અવસર પર અયોધ્યાને એવી રીતે શણગારવામાં આવ્યું હતું કે, જાણે આખું શહેર ભગવાન રામ મય બની ગયું હતું. 

12.00 વાગ્યે રામ જન્મોત્સવની સાથે સૂર્ય અભિષેક

ઉલ્લેખનીય છે કે, રામ નવમી પર ભગવાન શ્રીરામ લલ્લાની જન્મજયંતિ અયોધ્યામાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. બપોરે 12.00 વાગ્યે રામ જન્મોત્સવની સાથે સૂર્ય અભિષેક સાથે ભગવાન રામની સ્તુતિના મંત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. અયોધ્યા સહિત સમગ્ર વિશ્વભરમાં ગગનભેદી જયઘોષ ગુંજી ઉઠ્યા. જે લોકો અયોધ્યા નથી પહોંચી શક્યા તેઓ પોતાના સ્થળે શ્રી રામલલાના મસ્તકાભિષેકનું લાઇવ પ્રસારણ જોઈને ધન્ય બન્યા હતા.

કેવી રીતે કરાયું સૂર્ય તિલક?

મંદિરના ઉપરના ભાગ પર લાગેલા દર્પણ પર સૂર્યની કિરણો પડી ને ત્યાંથી પરાવર્તિત થઈને પિત્તળની પાઇપમાં પહોંચી. પાઇપમાં લગાવવામાં આવેલા દર્પણથી અથડાઈને કિરણ 90 ડિગ્રી કાટકોણમાં બદલાઈ ગઈ. લાંબી પિત્તળની પાઇપમાં લાગેલા ત્રણ લેન્સથી કિરણો આગળ વધતા ગર્ભગૃહમાં લાગેલા દર્પણ સાથે અથડાઈ. અહીંથી 90 ડિગ્રીનો કાટખૂણો બનીને 75 કિ.મી તિલકના રૂપે રામલલાના કપાળ પર સુશોભિત થયું હતું.

રામ જન્મોત્સવ પર રામલલાને રત્ન જડિત પીળા વસ્ત્ર અને સોનાના મુગટ ધારણ કરેલું હતું. બપોરે 12 વાગ્યે રામજન્મ સાથે જ સૂર્ય કિરણોથી ચાર મિનિટ સુધી રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું. આધ્યાત્મ તેમજ વિજ્ઞાનના આ અદ્ભુત સંગમને જોઈ સૌ કોઈ ભક્તિમય વાતાવરણમાં લીન થઈ ગયા હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ
GUJARAT

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ

July 1, 2025
‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…
INDIA

‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…

June 6, 2025
‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…
INDIA

‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…

June 6, 2025
Next Post
રામ નવમી પર VHPએ સંભલમાં પહેલીવાર યોજી ભગવા શોભાયાત્રા, હાથમાં તલવાર અને ધ્વજ પણ લહેરાયા | On Ram Na…

રામ નવમી પર VHPએ સંભલમાં પહેલીવાર યોજી ભગવા શોભાયાત્રા, હાથમાં તલવાર અને ધ્વજ પણ લહેરાયા | On Ram Na...

VIDEO : મધ્યપ્રદેશથી રાજસ્થાન જઈ રહેલી ચાલુ એક્સપ્રેસ ટ્રેનમાં ભયાનક આગ, મુસાફરોમાં હડકંપ | Madhya P…

VIDEO : મધ્યપ્રદેશથી રાજસ્થાન જઈ રહેલી ચાલુ એક્સપ્રેસ ટ્રેનમાં ભયાનક આગ, મુસાફરોમાં હડકંપ | Madhya P...

બુકી ટોમી ઉંઝા પાસેથી એક કરોડમાં આઇડી ખરીદીને સટ્ટો રમાડતો વ્યક્તિ ઝડપાયો | PCB nabbed Ahmedabad bas…

બુકી ટોમી ઉંઝા પાસેથી એક કરોડમાં આઇડી ખરીદીને સટ્ટો રમાડતો વ્યક્તિ ઝડપાયો | PCB nabbed Ahmedabad bas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘બિલ વાંચો, પછી તર્ક આપો, ખોટું બોલી ગેરમાર્ગે ન દોરો’ વકફ બિલ મુદ્દે વિપક્ષ પર ભડક્યા રિજિજુ | Kire…

‘બિલ વાંચો, પછી તર્ક આપો, ખોટું બોલી ગેરમાર્ગે ન દોરો’ વકફ બિલ મુદ્દે વિપક્ષ પર ભડક્યા રિજિજુ | Kire…

3 months ago
મ્યુ. ફંડોનું મે માસમાં કેશ એલોકેશન રૂ.6240 કરોડ ઘટીને રૂ.2.17 લાખ કરોડ | Mutual Funds’ cash allocat…

મ્યુ. ફંડોનું મે માસમાં કેશ એલોકેશન રૂ.6240 કરોડ ઘટીને રૂ.2.17 લાખ કરોડ | Mutual Funds’ cash allocat…

3 weeks ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 76666 નીચે બંધ થતાં 76333 જોવાશે | in new week Sensex to close below 76666 s…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 76666 નીચે બંધ થતાં 76333 જોવાશે | in new week Sensex to close below 76666 s…

3 months ago
સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આપઘાતનો કેસ: પોલીસે ભદ્રરાજ ચૌહાણ નામના આરોપીની કરી ધરપકડ | sabarkantha…

સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આપઘાતનો કેસ: પોલીસે ભદ્રરાજ ચૌહાણ નામના આરોપીની કરી ધરપકડ | sabarkantha…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News