gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરમાં જુનિયર ક્લાર્કે સરકાર સાથે 14.89 લાખની કરી છેતરપિંડીઃ 25 વર્ષ સુધી ખોટા દસ્તાવેજ દ્વારા …

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગરમાં જુનિયર ક્લાર્કે સરકાર સાથે 14.89 લાખની કરી છેતરપિંડીઃ 25 વર્ષ સુધી ખોટા દસ્તાવેજ દ્વારા …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime: ગાંધીનગરના CID ક્રાઇમ (રેલ્વે) ઓફિસરની એક જુનિયર ક્લાર્ક વિરૂદ્ધ બોગસ પ્રમાણપત્રો રજૂ કરી સરકાર સાથે 14.89 લાખની છેતરપિંડીનો ગંભીર આરોપ લાગ્યો છે. હકીકતમાં અમદાવાદના મણિનગરની રહેવાસી દક્ષા વ્યાસ નામની મહિલાએ પોતાના પોલીસ કોન્સ્ટેબલ પતિના મૃત્યુ બાદ બીજા લગ્ન કરી લીધા હતા. જોકે, તેણે સરકારથી આ હકીકત સરકારથી છૂપાવી અને ફેમિલી પેન્શન મેળવવાનું શરૂ રાખ્યું હતું. 25 વર્ષ બાદ હવે તેનો ભાંડો ફૂટતા પોલીસે તેની સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ પણ વાંચોઃ શિરડી દર્શન કરવા ગયેલા સુરતના શ્રદ્ધાળુઓને નાસિકમાં નડ્યો અકસ્માત, ત્રણના મોત, ચાર ઈજાગ્રસ્ત

25 વર્ષ સુધી ખોટા સોગંદનામા રજૂ કર્યા

મળતી માહિતી મુજબ, કલોલની પેન્શન વિતરણ ઓફિસના ટ્રેઝરી ઓફિસર હાર્દિક પ્રજાપતિએ કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, દક્ષા વ્યાસના પતિ કાર્તિક વ્યાસ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. 30 જુલાઈ, 1993ના દિવસે તેમનું કેન્સરના કારણે મોત થયું હતું. પતિના મૃત્યુ બાદ તેણે બીજા લગ્ન કર્યા પરંતુ, તેનું પ્રમાણપત્ર સરકારમાં રજૂ ન કર્યું અને ફેમિલી પેન્શન મેળવવાનું શરૂ કર્યું હતું. જોકે, બાદમાં તપાસ દરમિયાન ખુલાસો થયો કે, તેણે પુનઃલગ્ન કરી લીધા હતા, જે ફેમિલી પેન્શનના નિયમોનું ઉલ્લંઘન છે. દક્ષા વ્યાસે નવેમ્બર, 1995થી લઈને ઓક્ટોબર, 2020 સુધી, એટલે કે, 25 વર્ષથી વધુ સમય માટે દર વર્ષે ખોટા સેલ્ફ ડિક્લેરેશન રજૂ કરવાનું ચાલું રાખ્યું અને 14.89 લાખની રકમ મેળવી હતી. 

આ પણ વાંચોઃ અમરેલીમાં માછલી પકડતા સમયે ત્રણ સગા ભાઈ સહિત 4 યુવકો ડૂબ્યાં, એકનો મૃતદેહ મળ્યો

CID ક્રાઇમ ઓફિસમાંથી જ તપાસ શરૂ થઈ

દક્ષા વ્યાસને તેના પતિના મૃત્યુ બાદ અનુકંપાના ધોરણે CID ક્રાઇમ (રેલ્વે)ના એડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસની ઓફિસમાં જુનિયર ક્લાર્ક તરીકેની નોકરી પણ મળી હતી. જોકે, તેના પુનઃલગ્નની માહિતી મળતાં CID ક્રાઇમ ઓફિસ દ્વારા આંતરિક તપાસ શરૂ કરવામાં આવી હતી. 2020માં, આ ઓફિસે પેન્શન વિભાગને લેખિત જાણ કરી, જેના પગલે પેન્શન તરત જ સસ્પેન્ડ કરવામાં આવ્યું અને વિભાગીય તપાસ હાથ ધરવામાં આવી. તપાસ પૂર્ણ થયા બાદ ગાંધીનગરથી દક્ષા વ્યાસ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી.

આ કાર્યવાહીના આધારે, ટ્રેઝરી ઓફિસર હાર્દિકકુમાર પ્રજાપતિએ કારંજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે કે, વાર્ષિક વેરિફિકેશન થવા છતાં આરોપીએ આટલા વર્ષો સુધી પેન્શન કેવી રીતે મેળવી? 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
શિરડી દર્શન કરવા ગયેલા સુરતના શ્રદ્ધાળુઓને નાસિકમાં નડ્યો અકસ્માત, ત્રણના મોત, ચાર ઈજાગ્રસ્ત | surat…

શિરડી દર્શન કરવા ગયેલા સુરતના શ્રદ્ધાળુઓને નાસિકમાં નડ્યો અકસ્માત, ત્રણના મોત, ચાર ઈજાગ્રસ્ત | surat...

વડોદરા કોર્પોરેશન વોર્ડ નંબર 14માં ડ્રેનેજના પ્રશ્નોના નિકાલ માટેમાં 4.61 કરોડના ખર્ચે પંપિંગ સ્ટેશન…

વડોદરા કોર્પોરેશન વોર્ડ નંબર 14માં ડ્રેનેજના પ્રશ્નોના નિકાલ માટેમાં 4.61 કરોડના ખર્ચે પંપિંગ સ્ટેશન...

1.2 કરોડ રૂપિયાનું આંધણ કર્યા છતાં દિલ્હીમાં કૃત્રિમ વરસાદના પ્રયાસ નિષ્ફળ, હવે નહીં કરાય ક્લાઉડ સીડ…

1.2 કરોડ રૂપિયાનું આંધણ કર્યા છતાં દિલ્હીમાં કૃત્રિમ વરસાદના પ્રયાસ નિષ્ફળ, હવે નહીં કરાય ક્લાઉડ સીડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કુંભારિયા ગામના શખ્સને બાળા સાથે અપકૃત્ય કેસમાં 20 વર્ષની સખત કેદ | Man from Kumbhariya village gets…

કુંભારિયા ગામના શખ્સને બાળા સાથે અપકૃત્ય કેસમાં 20 વર્ષની સખત કેદ | Man from Kumbhariya village gets…

1 year ago
જામનગરમાં દબાણ હટાવ દરમિયાન મહાપાલિકાની ટીમ પર પથ્થરમારો | Stones pelted at municipal team during pr…

જામનગરમાં દબાણ હટાવ દરમિયાન મહાપાલિકાની ટીમ પર પથ્થરમારો | Stones pelted at municipal team during pr…

3 months ago
પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે ઘમસાણ, ડેમ નથી જોઈતો એવી કોંગ્રેસ સહિત લોકોની માગ | congr…

પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે ઘમસાણ, ડેમ નથી જોઈતો એવી કોંગ્રેસ સહિત લોકોની માગ | congr…

1 year ago
જામનગરના સેતાવાડ વિસ્તારમાં દાયકાઓ પુરાણું પીપળાનું વૃક્ષ ભારે પવન સાથે ધરાશાઇ થતાં સમગ્ર વિસ્તારમાં…

જામનગરના સેતાવાડ વિસ્તારમાં દાયકાઓ પુરાણું પીપળાનું વૃક્ષ ભારે પવન સાથે ધરાશાઇ થતાં સમગ્ર વિસ્તારમાં…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News