gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

શિયાળામાં શરીર સ્વસ્થ રાખવા સવારે ખાલી પેટ પીવો આમળાનું આ આયુર્વેદિક ડ્રિંક, દૂર રહેશે બીમારીઓ | To keep your body healthy in winter drink this Ayurvedic drink of amla in morning

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
October 29, 2025
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amla Water With Turmeric: આ ભાગદોડ ભર્યા જીવનમાં સવારના સમયે તમામ લોકો ખૂબ જ વ્યસ્ત રહેતા હોય છે. આ સાથે જ તેમને પોતાનું કામ યોગ્ય રીતે પૂર્ણ કરવાનું સ્ટ્રેસ પણ ખૂબ વધારે હોય છે. પરંતુ તમે તમારા દિવસની શરૂઆત કેવી રીતે કરો છો તેના પર દિવસ કેવો રહેશે તે નિર્ભર છે. આયુર્વેદ પ્રમાણે સવારની શરૂઆત હેલ્ધી ડ્રિંકથી કરવાથી શરીર શુદ્ધ એનર્જીફુલ બને છે. જોકે, આમ તો ઘણા ડ્રિંક્સ છે જે પી ને તમે તમારા દિવસની શરૂઆત કરી શકો છો. પરંતુ આ બધામાં સૌથી શ્રેષ્ઠ ઓપ્શન આમળા પાણીમાં હળદર મિક્સ કરીને પીવું. શિયાળો હવે નજીક આવી રહ્યો છે અને શિયાળામાં કોઈપણ સ્વરૂપમાં આમળાનું સેવન સ્વાસ્થ્યને બૂસ્ટ  કરે છે. આવી સ્થિતિમાં આમળા પાણીમાં હળદર મિક્સ કરીને પીવાથી  શરીર સ્વસ્થ રહે છે. 

આ ડ્રિંક જોવામાં તો ખૂબ સિમ્પલ લાગે છે પરંતુ તેમાં એવા પોષક તત્વો હોય છે જે તમારી ઈમ્યુનિટી, સ્કિન, ડાઈઝેશન અને મૂડ બધુ જ સારું કરી દે છે. સવારે વહેલા 5:00 વાગ્યાની આસપાસ તેને પીવું સૌથી ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તે સમયે શરીર તેને સૌથી સારી રીતે શોષી લે છે. ચાલો સવારે 5:00 વાગ્યે આમળા પાણી સાથે હળદર મિક્સ કરીને પીવાના ફાયદા જાણીએ. 

1. ઈમ્યુનિટી બૂસ્ટર

આમળા વિટામિન સી થી ભરપૂર હોય છે, જે શરીરને રોગોથી બચાવવામાં મદદ કરે છે. હળદરમાં રહેલા એન્ટી-ઈમ્ફ્લેમેટરી ગુણધર્મો શરીરને અંદરથી મજબૂત બનાવે છે. બંને મળીને દરરોજ સવારે શરીરને એક નેચરલ સુરક્ષા કવચ આપે છે, જે તમને દિવસભર હેલ્ધી રહેવામાં મદદ કરે છે.

2. સ્કિનને ચમકદાર બનાવે છે

જો તમને મોંઘા પ્રોડક્ટ્સ વિના ગ્લોઈંગ સ્કિન જોઈતી હોય, તો આ ડ્રિંક તમારા માટે છે. આમળા શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે અને પાચનમાં સુધારો કરે છે. હળદર રક્ત પ્રવાહમાં સુધારો કરે છે. આનાથી સ્કિન અંદરથી સ્વચ્છ અને નેચરલી ગ્લોઈંગ દેખાઈ છે. 

3. શરીરને ડિટોક્સ કરે છે

આમળા અને હળદરનું પાણી શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવામાં અને લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટે તેને પીવાથી શરીર ફ્રેશ અને એનર્જેટિક અનુભવે છે.

આ પણ વાંચો: બીજી નવેમ્બરે તુલસી વિવાહ: લગ્નમાં અડચણ આવતી હોય તો કરો આ ખાસ ઉપાય

4. પેટને આરામ આપે છે

જો તમને એસિડિટી કે પેટ ફૂલવાની સમસ્યા રહે છે તો આ ડ્રિંક તમને રાહત આપશે. તે ડાઈઝેશન સુધારે છે, આંતરડાને સ્વસ્થ રાખે છે અને પેટમાં ગેસ અને હાર્ટબર્ન ઘટાડે છે. જ્યારે પેટ સ્વસ્થ રહે છે, ત્યારે મૂડ અને સ્કિન બંને સારા રહે છે.

5. મૂડ અને ફોકસ સારું બનાવે છે

હળદરમાં રહેલું કર્ક્યુમિન મૂડ વધારે છે અને દિમાગને એક્ટિવ રાખે છે. તે તણાવ ઘટાડે છે અને ફોકસ વધારે કરે છે. આમળાનો ખાટો સ્વાદ તમને સવારે ફ્રેશ અને પોઝિટિવ અનુભવ કરાવે છે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

અહીં ગોકળ ગાયની રેસ યોજાય છે, હરીફાઇની દુનિયામાંથી બહાર નીકળી લોકો માણે છે ‘ધીમા જીવન’નો આનંદ | Taiwan s Fenglin Snail Race Celebrating Slow Living and Tourism Recovery

May 6, 2026
Lifestyle

Kitchen Tips: ઉનાળામાં લીંબુ જલ્દી સૂકાઈ જાય છે? અજમાવો આ 5 ટિપ્સ, મહિના સુધી રહેશે એકદમ તાજા | 5 Smart Tips to Keep Lemons Fresh for Months Best Way to Store Lemons in Summer

May 5, 2026
Lifestyle

ઉનાળાની રજાઓમાં ફરવાલાયક ગુજરાતના સૌથી સુંદર સ્થળ, દેવ દર્શનથી લઈને બીચની મજા | Best Summer Getaways in Gujarat Top Hill Stations Beaches Tourist Spots for 2026

April 27, 2026
Next Post
ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ કમોસમી વરસાદ કારણે ધોવાયો, સમીક્ષા બાદ યાત્રા અંગે લેવાશે નિર્ણય | Girn…

ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ કમોસમી વરસાદ કારણે ધોવાયો, સમીક્ષા બાદ યાત્રા અંગે લેવાશે નિર્ણય | Girn...

સુરત: માંડવીના લીમદા ગામ પાસે બે બાઈક સામ સામે અથડાયા, 3 યુવકના મોત | 3 youths die in bikes Accident…

સુરત: માંડવીના લીમદા ગામ પાસે બે બાઈક સામ સામે અથડાયા, 3 યુવકના મોત | 3 youths die in bikes Accident...

સાળંગપુરમાં મંદિરની બહાર શ્રદ્ધાળુ અને મહિલા GRD વચ્ચે ઝપાઝપી, ટ્રાફિક મુદ્દે બોલાચાલી | Video of sc…

સાળંગપુરમાં મંદિરની બહાર શ્રદ્ધાળુ અને મહિલા GRD વચ્ચે ઝપાઝપી, ટ્રાફિક મુદ્દે બોલાચાલી | Video of sc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અનિલ અંબાણી બેંક લોન છેતરપિંડી કેસમાં ઇડી સમક્ષ હાજર થયા

અનિલ અંબાણી બેંક લોન છેતરપિંડી કેસમાં ઇડી સમક્ષ હાજર થયા

9 months ago
આ વર્ષે જ થઈ જશે ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ? સરકારે આર્થિક સર્વેમાં આપ્યો જવાબ | India US Trade Deal L…

આ વર્ષે જ થઈ જશે ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ? સરકારે આર્થિક સર્વેમાં આપ્યો જવાબ | India US Trade Deal L…

3 months ago
સાવરકુંડલાના યુવાનને છેતરનારી નાઇજીરિયન મહિલાને 7 વર્ષ કેદ

સાવરકુંડલાના યુવાનને છેતરનારી નાઇજીરિયન મહિલાને 7 વર્ષ કેદ

4 months ago
દેશમાં ડીઝલ પર એક્સપોર્ટ ડયુટી રૂ. 21.5 વધારી રૂ. 55.5 કરાઈ | Export duty on diesel in the country i…

દેશમાં ડીઝલ પર એક્સપોર્ટ ડયુટી રૂ. 21.5 વધારી રૂ. 55.5 કરાઈ | Export duty on diesel in the country i…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News