gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિવાળીમાં વડોદરા એસટી વિભાગને ૪૬.૨૧ લાખની આવક | Vadodara ST department gets Rs 46 21 lakh income in …

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in GUJARAT
0 0
0
દિવાળીમાં વડોદરા એસટી વિભાગને ૪૬.૨૧ લાખની આવક | Vadodara ST department gets Rs 46 21 lakh income in …
1
VIEWS
Share on FacebookShare on Twitter

દિવાળીનો તહેવાર વડોદરા એસટી વિભાગ માટે આર્થિક રીતે ફળદાયી નીવડયો છે. મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા માટે એકસ્ટ્રા બસો દોડાવવાના કારણે વડોદરા સેન્ટ્રલ બસ ડેપોને રૂ. ૪૬.૨૧ લાખની આવક થઈ છે.

રાજ્યમાં દિવાળીના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જવા ની કળતા એસટીની બસોમાં ભારે ભીડ જોવા મળી હતી. આ ભીડને ધ્યાનમાં રાખીને એસ.ટી નિગમે ડિવિઝન મુજબ એક્સ્ટ્રા બસોનું સંચાલન કર્યું હતું. વડોદરા એસટી વિભાગ દ્વારા તા. ૧૯ થી ૨૦ ઓક્ટોબર સુધી ૩૫૦ તથા તા. ૨૩થી ૨૮ ઓક્ટોબર સુધી ૨૫૦ એકસ્ટ્રા બસો દોડાવી હતી. જેમાં ૩૪,૯૯૪ મુસાફરોએ મુસાફરી કરી હતી. અને ૮૨૭ ટ્રીપોમાં ૯૩,૪૭૧ કિ.મી અંતર કાપ્યું હતું. આ અવધિ દરમ્યાન એસટી વિભાગને રૂ. ૪૬,૨૧,૧૭૬ લાખની આવક થઈ છે. મધ્ય ગુજરાતમાં વડોદરા ડેપો સૌથી વ્યસ્ત ગણાય છે, જ્યાં રોજ હજારો મુસાફરોની અવરજવર રહેતી હોય છે. દિવાળીના દિવસોમાં ખાસ કરીને પંચમહાલ, દાહોદ, અમદાવાદ, સુરત અને લુણાવાડા તરફ મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.

દિવાળીમાં વડોદરા એસટી વિભાગને ૪૬.૨૧ લાખની આવક 2 - image

વર્ષ ૨૦૨૪માં દિવાળી પર્વે વડોદરા એસટી વિભાગે એક્સ્ટ્રા બસો દોડાવી હતી. અને ૬૦૪ ટ્રિપમાં ૨૧,૮૭૧ મુસાફરોએ મુસાફરી કરતા એસટી વિભાગને રૂ. ૨૮,૮૯,૯૯૨ની આવક થઈ હતી. આ વર્ષે મુસાફરોની સંખ્યામાં ૧૩,૦૯૩ હજાર તથા આવકમાં રૂ. ૧૭,૩૪, ૧૮૪ લાખ વધારો નોંધાયો છે.

રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી માટે એસટી વિભાગ દ્વારા ૨૦૦ બસોની ફાળવણી

૩૧ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ઉજવાતી રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણીને લઈ એક્તાનગર માટે એસટી વિભાગ દ્વારા ૨૦૦ બસો ફાળવવામાં આવી છે. જેમાં વડોદરા વિભાગે તા. ૨૯ થી ૩૧ ઓક્ટોબર સુધી રોજ ૫૦ બસો ફાળવી છે. જેનું સંચાલન ભરૂચ એસટી વિભાગકરી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ભારે પવન પણ ફૂંકાશે, આવતીકાલે 20 જિલ્લામાં ઍલર્ટ | Heavy rai…

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ભારે પવન પણ ફૂંકાશે, આવતીકાલે 20 જિલ્લામાં ઍલર્ટ | Heavy rai...

વડોદરા રેલવે વિભાગે સતર્કતા જાગૃતતા સપ્તાહની શરૂઆત કરી | Vadodara Railway Department started Awarene…

વડોદરા રેલવે વિભાગે સતર્કતા જાગૃતતા સપ્તાહની શરૂઆત કરી | Vadodara Railway Department started Awarene...

BSFના 2 ઊંટ દળ ગુજરાતના મહેમાન બન્યા, 52 ઊંટ સાથે એકતા પરેડમાં ભાગ લેશે | 2 camel contingents of BSF…

BSFના 2 ઊંટ દળ ગુજરાતના મહેમાન બન્યા, 52 ઊંટ સાથે એકતા પરેડમાં ભાગ લેશે | 2 camel contingents of BSF...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડૂતોનું રૂ.2 લાખ સુધીનું દેવું થશે માફ, લાખોને થશે ફાયદો, દેવા માફી યોજનાને મહારાષ્ટ્ર કેબિનેટની મ…

ખેડૂતોનું રૂ.2 લાખ સુધીનું દેવું થશે માફ, લાખોને થશે ફાયદો, દેવા માફી યોજનાને મહારાષ્ટ્ર કેબિનેટની મ…

4 months ago
જુઠા આરોપોમાં 12 વર્ષ કેદ રહ્યો, સુપ્રીમમાં વળતર માગ્યું | Man imprisoned for 12 years on false char…

જુઠા આરોપોમાં 12 વર્ષ કેદ રહ્યો, સુપ્રીમમાં વળતર માગ્યું | Man imprisoned for 12 years on false char…

12 months ago
ઊભરતી બજારો માટે રેમિટન્સ, વિનિમય દરના પડકારો ઊભા થશે | Remittances exchange rate challenges will ar…

ઊભરતી બજારો માટે રેમિટન્સ, વિનિમય દરના પડકારો ઊભા થશે | Remittances exchange rate challenges will ar…

7 months ago
સુરતના કાદરશાની નાળ વિસ્તારમાં વગર ચોમાસે ગટરીયા પૂરની સ્થિતિ, ડ્રેનેજ લીકેજના કામમાં વેઠ ઉતારતા જનત…

સુરતના કાદરશાની નાળ વિસ્તારમાં વગર ચોમાસે ગટરીયા પૂરની સ્થિતિ, ડ્રેનેજ લીકેજના કામમાં વેઠ ઉતારતા જનત…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News