gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાષ્ટ્રપતિ દ્વોપદી મુર્મુએ રફાલ ફાઇટર પ્લેનમાં ૨૦૦ કિમી સુધી ઉડાણ ભરી | President Droupadi Murmu fle…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in INDIA
0 0
0
રાષ્ટ્રપતિ દ્વોપદી મુર્મુએ રફાલ ફાઇટર પ્લેનમાં ૨૦૦ કિમી સુધી ઉડાણ ભરી | President Droupadi Murmu fle…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અંબાલા,૨૯ ઓકટોબર,૨૦૨૫,બુધવાર 

ભારતના રાષ્ટ્રપતિ અને સૈન્યની ત્રણેય પાંખોના વડા દ્વોપદી મુર્મુએ અંબાલા એરફોર્સ સ્ટેશનથી રફાલ ફાઇટર પ્લેનમાં બેસીને ઉડાણ ભરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મુર્મુએ જે રફાલ ફાઇટર પ્લેનમાં બેઠા હતા તે વિમાન ગુ્પ કેપ્ટન અમિત ગેહાનીએ ચલાવ્યું હતું. આ દરમિયાન વાયુ સેના પ્રમુખ અને એર ચીફ માર્શલ એપી સિંહે પણ અલગ રફાલ વિમાનમાં બેસીને ઉડાણભરી હતી. સંરક્ષણ મંત્રાલયના એક નિવેદનમાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિનું ફાઇટર પ્લેન ૩૦ મીનિટ સુધી હવામાં ઉડયું હતું. 

એરફોર્સ સ્ટેશન પર ફાઇટર પ્લેન પાછુ ફર્યુ તે પહેલા ૨૦૦ કિમીનું અંતર કાપ્યું હતું. ઉડાણ દરમિયાન વિમાનની ઝડપ ૭૦૦ કિમી પ્રતિ કલાક હતી. રાષ્ટ્રપતિ  અગાઉ ૨૦૨૩માં સુખોઇ એસયૂ ૩૦ એમકેઆઇ ફાઇટર પ્લેનમાં પણ ઉડાણનો અનુભવ લઇ ચુકયા છે. પૂર્વ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસિંહ પાટિલ ૭૪ વર્ષની ઉંમરે ૨૦૦૯માં સુખોઉ એસ યૂ ૩૦ એમકેઆઇમાં ઉડાણ ભરનારા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. એક ટીવી ચેનલના અહેવાલ મુજબ એપીજે અબ્દુલ કલામ ફાઇટર પ્લેનમાં બેસીને ઉડાણ ભરનારા પ્રથમ રાષ્ટ્રપતિ હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NHAIનો મોટો નિર્ણય: 1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી, ટોલ ટેક્સના દરમાં 5% સુધીનો વધારો | NHAI …
INDIA

March 30, 2026
‘ઈરાન-રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પ પાસેથી લેવી પડે છે મંજૂરી’, રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહા…

લુધિયાણામાં કોંગ્રેસ નેતાની ઘાતકી હત્યા, કુહાડીના ઘા ઝીંકી બે અજાણ્યા હુમલાખોરો ફરાર | National News…

Next Post
૯૧ વર્ષના પૂર્વ નાગા વિદ્વોહીનું ૬૦ વર્ષ પછી પૈતૃક ગામમાં આગમન, પૂર્વોત્તરની મોટી ઘટના | 91 year old…

૯૧ વર્ષના પૂર્વ નાગા વિદ્વોહીનું ૬૦ વર્ષ પછી પૈતૃક ગામમાં આગમન, પૂર્વોત્તરની મોટી ઘટના | 91 year old...

‘ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ ધનખડ 100 દિવસથી ચૂપ’, કોંગ્રેસે કરી મોટી માંગ | Jagdeep Dhan…

‘ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ ધનખડ 100 દિવસથી ચૂપ’, કોંગ્રેસે કરી મોટી માંગ | Jagdeep Dhan...

સગીરની કાર નીચે આવેલી ત્રણ વર્ષની બાળકી બચી | Emon nengngin ülüngät ierin a amanaua mwirin an a ässä…

સગીરની કાર નીચે આવેલી ત્રણ વર્ષની બાળકી બચી | Emon nengngin ülüngät ierin a amanaua mwirin an a ässä...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એફવાયનો એન્ટ્રન્સ ટેસ્ટ અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષામાં પણ લેવાશે | commerce faculty of msu will con…

3 days ago
વડોદરા શહેરમાં અટલાદરા-બિલ કેનાલમાં ગાબડું પડતા રોડ રસ્તા પર પાણીની રેલમછેલ | Water gushes on the ro…

3 months ago
ડાકોર ફ્લાય ઓવર નીચે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ | Sardar Patel statue unveiled under Dakor flyov…

3 weeks ago
સાયલા હાઇવે પર ડમ્પરનો કહેર, દસ બકરાને અડફેટે લેતાં મોત | Dumper crashes on Sayla Highway kills ten …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News