gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતનાં સાંસદ-ધારાસભ્યોને ખેડૂતોની વેદના નહીં રાજકીય ડ્રામામાં રસ, એસી ચેમ્બરમાં બેસી પત્ર લખવાના …

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતનાં સાંસદ-ધારાસભ્યોને ખેડૂતોની વેદના નહીં રાજકીય ડ્રામામાં રસ, એસી ચેમ્બરમાં બેસી પત્ર લખવાના …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Unseasonal Rains In Gujarat: કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોંઢામાંથી કોળિયો છિનવાયો હોય તેવી સ્થિતી પરિણમી છે. લાખો હેક્ટરમાં ખેતીને નુકસાન પહોચતાં જગતનો તાત આર્થિક રીતે બેહાલ બન્યો છે ત્યારે ખેડૂતોની સહાનુભૂતિ મેળવવા સાંસદ-ધારાસભ્યોમાં જાણે હોડ જામી છે. મુખ્યમંત્રીને પત્ર લખી ડઝનબંધ સાંસદ-ધારાસભ્યોએ રાહત સહાય આપવાની માંગ સાથે પત્ર લખ્યા છે આમ, માવઠાની સિઝનમાં લેટરવોર પણ જામ્યો છે.

અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત અને રાજકીય દોટ

એક બાજુ, મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોચ્યાં છે ત્યારે બીજી તરફ, ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોને કૃષિ પેકેજ સહાય આપવા જાણે દોટ માંડી છે. પૂર્વ મંત્રી મુકેશ પટેલ, ડભોઈના ધારાસભ્ય શૈલેષ શાહ, સાણંદના ધારાસભ્ય કનુ પટેલ, વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ, ચૌર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ, બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, ધારાસભ્ય કેતન ઈનામદાર, ધારાસભ્ય મોહન ઢોડિયા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, સાંસદ ધવલ પટેલ, પૂર્વ સાંસદ નારણ કાછડિયા, કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ, ગુલાબસિંહ ચૌહાણ અને વિમલ ચુડાસમા સહીત અન્ય ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લાખીને પોતાના મત વિસ્તારમાં ખેડૂતોને વ્યાપકપણે નુકસાન પહોંચ્યું છે ત્યારે રાહત સહાય આપવા માંગ કરી છે. 

આ પણ વાંચો: ક્લાઈમેટ ચેન્જના કારણે ગુજરાતમાં ચોમાસાનું ચક્ર ખોરવાયું, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ વધ્યું: રિસર્ચમાં ઘટસ્ફોટ

દુઃખની ઘડીમાં જનપ્રતિનિધિઓના રાજકારણ

નવાઈની વાત તો એ છે કે આર્થિક રીતે તબાહ થયેલા ખેડૂતોની વેદના જાણવાનો કોઈ પાસે સમય નથી. તેમનું દર્દ છલકાઈ રહ્યું છે ત્યારે તેમને હૈયાધારણ આપવાનો ધારાસભ્યો પાસે સમય નથી. માત્ર એસી ચેમ્બરમાં બેસીને મુખ્યમંત્રીને પત્ર લખી ધારાસભ્યએ રાજકીય ડોળ સિવાય કશું કર્યું નથી. ટૂંકમાં દુઃખની ઘડીમાં ય ચૂંટાયેલા જનપ્રતિનિધિ રાજકીય ડ્રામાની તક છોડતા નથી તે લેટરવોર પરથી પ્રસ્થાપિત થયું છે. 

ગુજરાતનાં સાંસદ-ધારાસભ્યોને ખેડૂતોની વેદના નહીં રાજકીય ડ્રામામાં રસ, એસી ચેમ્બરમાં બેસી પત્ર લખવાના ડોળ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
રિઝર્વ બેન્કના કુલ ગોલ્ડ રિઝર્વમાંથી 65 ટકા જેટલું સોનું હવે ઘરઆંગણે | 65% of the Reserve Bank’s tot…

રિઝર્વ બેન્કના કુલ ગોલ્ડ રિઝર્વમાંથી 65 ટકા જેટલું સોનું હવે ઘરઆંગણે | 65% of the Reserve Bank's tot...

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકાર અથવા અન્ય મેનેજમેન્ટને સોંપવા ભલામણ: DEOએ સરકારને સોંપ્યો રિ…

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકાર અથવા અન્ય મેનેજમેન્ટને સોંપવા ભલામણ: DEOએ સરકારને સોંપ્યો રિ...

ક્લાઈમેટ ચેન્જના કારણે ગુજરાતમાં ચોમાસાનું ચક્ર ખોરવાયું, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ વધ્ય…

ક્લાઈમેટ ચેન્જના કારણે ગુજરાતમાં ચોમાસાનું ચક્ર ખોરવાયું, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ વધ્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમિલનાડુમાં ‘વિજય’ રાજનો આરંભ! TVK ધારાસભ્ય દળના નેતા તરીકે વરણી, સ્ટાલિનનું રાજીનામું | Thalapathy …

તમિલનાડુમાં ‘વિજય’ રાજનો આરંભ! TVK ધારાસભ્ય દળના નેતા તરીકે વરણી, સ્ટાલિનનું રાજીનામું | Thalapathy …

5 months ago
ઓડિશામાં કમોસમી વરસાદનો કહેરઃ વીજળી પડતા 9 લોકોના મોત | odisha lightning strike died 9 people MANY I…

ઓડિશામાં કમોસમી વરસાદનો કહેરઃ વીજળી પડતા 9 લોકોના મોત | odisha lightning strike died 9 people MANY I…

1 year ago
10 દિવસમાં રૂ.1.21 લાખ કરોડના CD જારી કરવામાં આવ્યા | CDs worth Rs 1 21 lakh crore issued in 10 days

10 દિવસમાં રૂ.1.21 લાખ કરોડના CD જારી કરવામાં આવ્યા | CDs worth Rs 1 21 lakh crore issued in 10 days

7 months ago
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, જાણો મતદાન-પરિણામ સહિતની મહત્ત્વની તારીખો | Gujarat Local…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, જાણો મતદાન-પરિણામ સહિતની મહત્ત્વની તારીખો | Gujarat Local…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News