gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપના રાજમાં લુખ્ખા તત્ત્વો બેફામ, જૂનાગઢના MLAને ધમકાવી ખંડણી માંગી | Under BJP rule corrupt eleme…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
ભાજપના રાજમાં લુખ્ખા તત્ત્વો બેફામ, જૂનાગઢના MLAને ધમકાવી ખંડણી માંગી | Under BJP rule corrupt eleme…
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘પોલીસ કે તારા રાજકારણી મને ગોતી નહીં શકે, મારૂ કંઈ બગાડી નહીં શકે’  : ઇન્ટરનેશનલ નંબર પરથી વોટ્સએપ મેસેજ અને કોલમાં ધમકી : કોંગોમાં રહેતા મૂળ તાલાલા તાલુકાના શખ્સે ફોન કર્યા હતા : 2 સાગરિત પકડાયાઃ શા માટે ખંડણી માંગી તે અંગે પોલીસનું તપાસનું રટણ

જૂનાગઢ, : ભાજપના રાજમાં લુખ્ખાઓ બેફામ બન્યા છે. જૂનાગઢના ભાજપના જ ધારાસભ્ય સંજય કોરડિયાને ઇન્ટરનેશનલ નબર પરથી ફોન કરી ગાળો આપી ૩૦ લાખ રૂપિયા ખંડણી માંગવામાં આવી હતી. આ મામલે જૂનાગઢ એલસીબીએ અમદાવાદ અને વેરાવળના શખ્સને પકડી પૂછપરછ કરી તો બહાર આવ્યું કે મૂળ તાલાલાના ચિત્રાવડના અને હાલ આફ્રિકાના કોંગોમાં રહેતા શખ્સે ઇન્ટરનેશનલ કોલ કર્યા હતા તેમજ પોતાના સાગરિતો મારફત પણ કરાવ્યા હતા. એલસીબીએ હાલ બે શખ્સને પકડયા છે પરંતુ શા માટે ધારાસભ્યને ધમકાવી ખંડણી માંગવામાં આવી એ વિશે હજુ તપાસ ચાલતી હોવાનું રટણ પોલીસ કરી રહી છે.

આ અંગેની વધુ વિગત મુજબ, શહેરના ઝાંઝરડા રોડ પર રહેતા જૂનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયા ગત તા. 26ના બપોરે ઘરે હતા ત્યારે વિદેશના નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. તેમાં અજાણ્યા શખ્સે અપશબ્દો બોલી 30 લાખની ખંડણી માંગી હતી. તા. 27ના ફરી આ નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો, આથી ધારાસભ્યએ નંબર બ્લોક કરી દીધો હતો. તા. 28ના ફરી અન્ય ઇન્ટરનેશનલ નંબર પરથી વોટ્સએપ પર મેસેજ અને કોલ આવ્યા હતા, જેમાં ધારાસભ્યને ગાળો આપી 30 લાખ ખંડણી માંગવામાં આવી હતી. પૈસા ન આપે તો ધારાસભ્યના પરિવારને મારી નાખવા કોલરે ધમકી આપી હતી તેમજ આ શખ્સે વોટ્સએપ કોલમાં ‘મારી સાથે બીજા પણ માણસો છે, ગુજરાત પોલીસ કે તારા કોઈ રાજકારણીઓ મને ગોતી શકશે નહીં અને મારૂ કઈ બગાડી શકશે નહીં’ એમ કહી ફરી ધમકી આપી હતી. બાદમાં અમદાવાદના રોનક ઠાકુરના મોબાઈલ નંબર આપી 5 લાખ તેના નામનું આંગડીયું કરવા કહ્યું હતું. 

ધારાસભ્યએ આ અંગે પોલીસને જાણ કરતાં એસ.પી.એ LCBને તપાસ સોંપી હતી. LCBએ ટેકનિકલ સ્ત્રોત અને બાતમીના આધારે અમદાવાદના ભાડજના અલજી પલજી ઠાકોરવાસ વિસ્તારમાં રહેતા રોનક રાજુ ઠાકોર  અને વેરાવળના ઇમરાન ઉર્ફે જોન નૂરમહમદ સીમારીને પકડી લીધા હતા.

એસ.પી. સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, મૂળ તાલાલા તાલુકાના ચિત્રાવડના અને હાલ દક્ષિણ આફ્રિકાના કોંગોમાં રહેતા સમીર ગાલીફ રીંગબ્લોચે ધારાસભ્યને ફોન કરી ધમકી આપી ખંડણી માંગી હતી. બાદમાં ઇમરાન ઉર્ફે જોન મારફત ફોન કરાવી ધમકી અપાવી 30 લાખની ખંડણી માંગી હતી અને અમદાવાદના રોનકના નામનું પાંચ લાખનું આંગડીયું કરવા કહ્યું હતું. રોનક અને ઇમરાન હાલ કોંગોમાં રહેતા સમીર ગાલીફ રીંગબ્લોચના સાગરિત છે. શા માટે ધારાસભ્યને ધમકી આપી ખંડણી માંગી તે મુખ્ય આરોપી પકડાય ત્યારે જાણવા મળશે, હાલ પકડાયેલા બંને શખ્સની પૂછપરછ અને વધુ તપાસ કરવામાં આવી રહી છે. 

ગુજરાતમાં ભાજપના રાજમાં લુખ્ખાઓ જાણે બેફામ બન્યા હોય એવી હાલત છે. સામાન્ય વ્યક્તિ તો ઠીક પરંતુ બે લાખ લોકોએ ચૂંટેલા પ્રજાના પ્રતિનિધિ અને શાસક પક્ષના ધારાસભ્યને પણ ફોન પર ધમકાવી ખંડણી માંગ્યાની ઘટનાથી અનેક સવાલ ઉઠયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફેદરા નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liquo…
GUJARAT

ફેદરા નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liquo…

June 24, 2026
પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું | Female police officer drinks…
GUJARAT

પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું | Female police officer drinks…

June 24, 2026
જામનગર એરફોર્સના કર્મચારી સાથે 81.71 લાખની છેતરપિંડી | Jamnagar Air Force employee cheated of Rs 81 …
GUJARAT

જામનગર એરફોર્સના કર્મચારી સાથે 81.71 લાખની છેતરપિંડી | Jamnagar Air Force employee cheated of Rs 81 …

June 24, 2026
Next Post
‘બાહ્યલા બનીને અહિંસા સેવવા કરતાં તલવાર ઉપાડવી જરૂરી છે’ | ‘It is more important to take up the swor…

'બાહ્યલા બનીને અહિંસા સેવવા કરતાં તલવાર ઉપાડવી જરૂરી છે' | 'It is more important to take up the swor...

ભારતને ચાબહાર પોર્ટ પરનાં અમેરિકન પ્રતિબંધોમાંથી ૬ મહિનાની મુક્તિ | chabahar port 6 month sanctions …

ભારતને ચાબહાર પોર્ટ પરનાં અમેરિકન પ્રતિબંધોમાંથી ૬ મહિનાની મુક્તિ | chabahar port 6 month sanctions ...

મોરબીના આમરણ ગામે સવા લાખ લાડુની આહુતિ સાથે શ્રી ગણેશ મહાયજ્ઞા | Shri Ganesh Mahayagna with offering…

મોરબીના આમરણ ગામે સવા લાખ લાડુની આહુતિ સાથે શ્રી ગણેશ મહાયજ્ઞા | Shri Ganesh Mahayagna with offering...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટાઉદેપુર: ખેડૂતોને કપાસ વેચવામાં ક્વિન્ટલ દીઠ 500 રૂપિયાનું નુકસાન, CCI રજિસ્ટ્રેશન બંધ થતાં હાલાક…

છોટાઉદેપુર: ખેડૂતોને કપાસ વેચવામાં ક્વિન્ટલ દીઠ 500 રૂપિયાનું નુકસાન, CCI રજિસ્ટ્રેશન બંધ થતાં હાલાક…

5 months ago
જામનગરમાં મચ્છરનગર વિસ્તારમાં પાર્ક કરેલી કારમાં એકાએક આગ લાગતાં દોડધામ ; લોકોના ટોળા એકઠા થયા : ફાય…

જામનગરમાં મચ્છરનગર વિસ્તારમાં પાર્ક કરેલી કારમાં એકાએક આગ લાગતાં દોડધામ ; લોકોના ટોળા એકઠા થયા : ફાય…

7 months ago
સાયબર ગુનેગારો વિરૂદ્ધ ઝડપી કાર્યવાહી કરવા સરકારે શરૂ કરી ઝીરો-FIR સેવા, આ રીતે મળશે લાભ | /new e ze…

સાયબર ગુનેગારો વિરૂદ્ધ ઝડપી કાર્યવાહી કરવા સરકારે શરૂ કરી ઝીરો-FIR સેવા, આ રીતે મળશે લાભ | /new e ze…

1 year ago
ટેરિફ મામલે ચીન સામે નરમ રહેવું ટ્રમ્પની મજબૂરી, જાણો ચીનને ગોળ અને ભારતને ખોળની નીતિનું રહસ્ય | US …

ટેરિફ મામલે ચીન સામે નરમ રહેવું ટ્રમ્પની મજબૂરી, જાણો ચીનને ગોળ અને ભારતને ખોળની નીતિનું રહસ્ય | US …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News