gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘બાહ્યલા બનીને અહિંસા સેવવા કરતાં તલવાર ઉપાડવી જરૂરી છે’ | ‘It is more important to take up the swor…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
‘બાહ્યલા બનીને અહિંસા સેવવા કરતાં તલવાર ઉપાડવી જરૂરી છે’ | ‘It is more important to take up the swor…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સરદાર જયંતીએ જૂનાગઢના કાનમાં ગુંજતા લોખંડી પુરૂષના શબ્દો : ‘સરદાર’ પટેલ ન હોત તો કદાચ જૂનાગઢનો કોયડો ન ઉકેલાયો હોતઃ જૂનાગઢની આઝાદી તેમના પ્રયાસોને જ આભારી

જૂનાગઢ, : આવતીકાલે લોખંડી પુરૂષ સરદાર પટેલની જયંતી ઉજવવવામાં આવનાર છે ત્યારે જૂનાગઢને એ હકીકતનું સ્મરણ તાજુ થઈ રહ્યું છે કે જૂનાગઢ પર સરદારનું ઋણ હંમેશા રહેશે. પાકિસ્તાન સાથેના જોડાવાના જૂનાગઢના નવાબના નિર્ણય અંગેનો પ્રશ્ન સરદારે હાથમાં લીધો ન હોત તો કદાચ જૂનાગઢમાં પણ હાલ કાશ્મીરની જેમ લોહી ઉકાળા કરવા પડતા હોત. જૂનાગઢને આઝાદી મળી તેમાં સરદાર પટેલનો સિંહફાળો છે.

15 ઓગસ્ટ 1947ના સમગ્ર દેશ આઝાદ થયો હતો પરંતુ જૂનાગઢના નવાબે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડાવા નિર્ણય કરતાં સર્વત્ર અંધાધુંધી ફેલાઈ ગઈ હતી. આ સમયે સરદાર પટેલે મુત્સદ્દીગીરી દાખવી આરઝી હુકુમતની સ્થાપના કરી હતી અને જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાના જટિલ કોયડાનો ઉકેલ કર્યો હતો. જો સરદાર પટેલે જૂનાગઢ રાજ્યનો જટિલ પ્રશ્ન જો હાથમાં લીધો ન હોત તો જૂનાગઢ આવવા માટે પણ કદાચ વિઝા લેવા પડતા હોત!

જૂનાગઢને 9 નવેમ્બર 1947ના આઝાદી મળ્યા બાદ સરદાર પટેલ જૂનાગઢ આવ્યા હતા અને તેઓએ બહાઉદીન કોલેજ ગ્રાઉન્ડમાં વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ ‘આ કોઈ ભાષણનો પ્રસંગ નથી. જૂનાગઢના કોયડાનો ઉકેલ લાવવા આવ્યો છું. નવાબને અવળી સલાહથી જૂનાગઢ ખાડામાં પડયું હતું. હવે સમજી ગયા છે. અમારી પ્રજાનું રક્ષણ કરવાની અમારી પૂરી તાકાત છે. બાહ્યલા બનીને અહિંસા સેવવા કરતા તલવાર ઉપાડવી જરૂરી છે.’ તેમ કહી લોકોને જુસ્સો ચડાવ્યો હતો અને હજારો લોકોની તાળીઓના ગડગડાટથી કોલેજ ગ્રાઉન્ડ ગુંજી ઉઠયું હતું. આમ, જૂનાગઢની આઝાદી માટે સિંહફાળો આપનારા  સરદાર પટેલનું જૂનાગઢ પરનું ઋણ હંમેશા રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ભારતને ચાબહાર પોર્ટ પરનાં અમેરિકન પ્રતિબંધોમાંથી ૬ મહિનાની મુક્તિ | chabahar port 6 month sanctions …

ભારતને ચાબહાર પોર્ટ પરનાં અમેરિકન પ્રતિબંધોમાંથી ૬ મહિનાની મુક્તિ | chabahar port 6 month sanctions ...

મોરબીના આમરણ ગામે સવા લાખ લાડુની આહુતિ સાથે શ્રી ગણેશ મહાયજ્ઞા | Shri Ganesh Mahayagna with offering…

મોરબીના આમરણ ગામે સવા લાખ લાડુની આહુતિ સાથે શ્રી ગણેશ મહાયજ્ઞા | Shri Ganesh Mahayagna with offering...

ખોરજમાં સ્પાના સંચાલક પાસે પાંચ લાખ રૃપિયાની ખંડણી માગવામાં આવી | A ransom of five lakh rupees was d…

ખોરજમાં સ્પાના સંચાલક પાસે પાંચ લાખ રૃપિયાની ખંડણી માગવામાં આવી | A ransom of five lakh rupees was d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: અસલાલી બ્રિજ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત, બાઇકના કુરચા ઉડી ગયા, 3 ઇજાગ્રસ્ત | Ahmedabad…

અમદાવાદ: અસલાલી બ્રિજ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત, બાઇકના કુરચા ઉડી ગયા, 3 ઇજાગ્રસ્ત | Ahmedabad…

2 months ago
અમદાવાદના વાડજમાં છરા સાથે જાહેરમાં યુવકનો આતંક, રસ્તેથી પસાર થતા લોકોને ધમકાવ્યા | Ahmedabad Youth …

અમદાવાદના વાડજમાં છરા સાથે જાહેરમાં યુવકનો આતંક, રસ્તેથી પસાર થતા લોકોને ધમકાવ્યા | Ahmedabad Youth …

4 months ago
બાવળામાં કિન્નર સમાજે 11 જરૂરિયાતમંદ દીકરીઓને પરણાવી, કરિયાવર સાથે સાસરે વળાવી | 11 needy daughters …

બાવળામાં કિન્નર સમાજે 11 જરૂરિયાતમંદ દીકરીઓને પરણાવી, કરિયાવર સાથે સાસરે વળાવી | 11 needy daughters …

6 months ago
જામનગરમાં પટણીવાડ વિસ્તારમાં પોલીસનો જુગાર અંગે દરોડો: પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા | Police raid in Ja…

જામનગરમાં પટણીવાડ વિસ્તારમાં પોલીસનો જુગાર અંગે દરોડો: પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા | Police raid in Ja…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News