gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધો.6 થી 8 માં 121 વિદ્યા સહાયકોની નિમણૂક, 35 જગ્યાઓ હજી ખાલી | 121 new teachers appointed in schools…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
ધો.6 થી 8 માં 121 વિદ્યા સહાયકોની નિમણૂક, 35 જગ્યાઓ હજી ખાલી | 121 new teachers appointed in schools…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા શહેર અને જિલ્લાની ધો.૬ થી ૮ની સરકારી સ્કૂલોમાં ૧૨૧ વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી છે.જેમને બુધવારે ડીઈઓ કચેરી ખાતે નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.જોકે એ પછી પણ ૩૫ જગ્યાઓ ખાલી રહી છે.

મળતી  વિગતો પ્રમાણે વડોદરામાં સામાજિક વિજ્ઞાાનના વિષય માટે વિદ્યા સહાયકોની ૧૨૪ જગ્યાઓ હતી.જેમાંથી ૯૦ જગ્યાઓ પર ઉમેદવારોને નિમણૂક પત્રો અપાયા છે.અન્ય ભાષાકીય વિષયોની ૩૨ પૈકી ૩૧ જગ્યાઓ ભરાઈ છે.ડીઈઓ કચેરીના સૂત્રોનું કહેવું છે કે, ખાલી પડેલી જગ્યાઓ પર હવે પછીના રાઉન્ડમાં ઉમેદવારો અરજી કરી શકે છે.એટલે આ જગ્યાઓ નજીકના ભવિષ્યમાં ભરાઈ જશે.ઉલ્લેખનીય છે કે વિદ્યા સહાયકોની પહેલા પાંચ વર્ષ માટે ફિક્સ પગારે નિમણૂક કરવામાં આવતી હોય છે.એ પછી તેમને નિયમિત શિક્ષક તરીકેનો પગાર મળે છે.

આ પહેલા ડીઈઓ કચેરી દ્વારા શહેર અને જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ૧૨૫ જેટલા કોન્ટ્રાક્ટ પરના શિક્ષકોની પણ નિમણૂક કરાઈ છે.આ શિક્ષકો પણ તા.૬ નવેમ્બરથી સ્કૂલો શરુ થતાની સાથે ફરજ પર હાજર થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

AAP દ્વારા કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદે પ્રવિણ રામની નિમણુક

Next Post
વડોદરાઃ દરજીપુરા બ્રિજ પાસે ટ્રાફિકને લીધે ટ્રક અને ટેમ્પા વચ્ચે કાર સેન્ડવીચ | Car sandwiched betwe…

વડોદરાઃ દરજીપુરા બ્રિજ પાસે ટ્રાફિકને લીધે ટ્રક અને ટેમ્પા વચ્ચે કાર સેન્ડવીચ | Car sandwiched betwe...

૬ થી ૧૯ વર્ષના શાળા બહારના બાળકોના સર્વેની કામગીરી કરાશે | A survey of out of school children aged 6…

૬ થી ૧૯ વર્ષના શાળા બહારના બાળકોના સર્વેની કામગીરી કરાશે | A survey of out of school children aged 6...

વાઘોડિયા રોડ પર ફૂડ સ્ટોલ ચલાવતા યુવકને મારી નાંખવાની ધમકી આપી | Threatened to kill a young man runn…

વાઘોડિયા રોડ પર ફૂડ સ્ટોલ ચલાવતા યુવકને મારી નાંખવાની ધમકી આપી | Threatened to kill a young man runn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના શખ્સ દ્વારા પોરબંદરની મહિલા સાથે રૂપિયા 2 લાખ 5 હજારની છેતરપિંડીની ફરિયાદ | Complaint filed…

11 months ago
જેસવાપુરા સીમ પાસે અજાણ્યા વાહને અડફેટે લેતા કન્ટેનરના ચાલકનું મોત | Container driver dies after bei…

4 months ago
કરુર નાસભાગમાં 40થી વધુના મોત મામલે CBI તપાસના આદેશ, TVKની અરજીને સુપ્રીમ કોર્ટની મંજૂરી | karur sta…

9 months ago
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામે વૃદ્ધ દંપતીને મારમારી બન્નેની હત્યા કરી લૂંટ કરન…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News